Font size
Worksheetsરમત-ગમત
Total questions: 25
Worksheet time: 13mins
કબડી રમત માં કુલ કેટલા ખેલાડીઓ હોય છે?
૭
૧૨
૧૦
૧૧
ખો-ખો રમતના કૌશલ્ય બતાવો?
ડાઈ મારવી
લાત મારવી
ડૂક મારવી
થ્રો કરવો
વોલીબોલના મેદાન નું માપ કેટલું હોય છે?
૯×૧૮
૮×૧૬
૮×૧૨
૧૦×૧૦
બાસ્કેટબોલમા રમનાર ખેલાડી કેટલા હોય છે?
૧૧
૫
૭
૧૨
૨૦૨૦મા ICC T20 મહિલા વર્લ્ડ કપના વિજેતા કોણ
ન્યુઝીલેન્ડ
ઓસ્ટ્રેલિયા
ભારત
ઈંગ્લેન્ડ
આ ભારતીય ક્રિકેટર કોણ છે?
કે.એલ.રાહુલ
રવિન્દ્ર જાડેજા
વિરાટ કોહલી
મોરલી વિજય
આ પૂર્વ ભારતીય ક્રિકેટર કોણ છે?
આકાશ ચોપડા
રોબિન સિંહ
સંજય માંજરેકર
નયન મોગિયા
"બોનસ પોઇન્ટ" શબ્દ કઈ રમત સાથે જોડાયેલો છે?
વોલીબોલ
ખો - ખો
કબડ્ડી
ક્રિકેટ
નીચેનામાંથી કઈ ટૂંકી દોડ છે?
૫૦૦૦ મી
૧૦૦મી
૮૦૦મી
૧૫૦૦મી
કઈ રમત નુ મેદાન જુદું પડે છે?
હોકી
હેન્ડબોલ
ફૂટબોલ
રગ્બી
કઈ કઈ રમતમાં રમનારા ખેલાડીઓ સરખા હોય છે?
ક્રિકેટ
કબડ્ડી
ફૂટબોલ
ખો - ખો
"બ્લોકિંગ" કઈ રમતનું કૌશલ્ય છે?
પોલો
વોલીબોલ
હોકી
ડ્રોપ રો બૉલ
ફુટબોલમા ગોલકીપર સાથે રમનાર કુલ કેટલા ખેલાડી હોય છે?
૧૧
૧૨
૧૩
૧૫
"નેટ" શબ્દ કઈ રમત સાથે જોડાયેલો નથી?
બેડમિન્ટન
વોલીબોલ
ખો -ખો
હેન્ડબોલ
ક્રિકેટમાં રીવ્યુ સિસ્ટમ કેટલી સેકન્ડ માં લઇ શકાય?
૨૦
૧૫
૧૦
૧૨
હાલના BCCI ના વડા કોણ છે?
કપિલ દેવ
અજય શાહ
સૌરવ ગાંગુલી
રવિ શાસ્ત્રી
ભારતની ફૂટબોલ ટીમના કેપ્ટન કોણ છે?
અમરિનદર સિંહ
સુનિલ છેત્રી
ગુરપિત સિંહ
સલામ રંજન સિંહ
"લોબ"શબ્દ કઈ રમત માં વપરાય છે?
ફુટબોલ
બેડમિન્ટન
ક્રિકેટ
હોકી
હેન્ડબોલની રમતમા મેદાન ને કયા નામે ઓળખાય છે?
રીંગ
ગાઉન્ડ
કોર્ટ
પોલ
વોલીબોલની નેટમાં કુલ કેટલા ખાના હોય છે?
૨૦૦૦
૧૦૦૦
૧૦૦
૫૦૦૦
ફૂટબોલની મેચ રમવા માટે એક ટીમમા ઓછામા ઓછા કેટલા ખેલાડી હોવા જોઈએ.
૭
૧૦
૬
૮
હોકી રમત ની અવધી શું હોય છે?
૮૦ મિનિટ
૭૫ મિનિટ
૭૦ મિનિટ
૬૦ મિનિટ
ગુજરાતના કમલેશ નાણાવટી કઈ રમત સાથે સંકળાયેલા છે?
બાસ્કેટબોલ
વોટરપોલો
શૂટિંગ
ટેનિસ
રંગાસ્વામી કપ કઈ રમત સાથે સંકળાયેલો છે?
ફુટબોલ
હોકી
બાસ્કેટબોલ
કબડ્ડી
ઇરાની ટ્રોફી કઈ રમતની છે?
ફુટબોલ
બેડમિન્ટન
ક્રિકેટ
હોકી
