NEW
Font size
WorksheetsAdministrative training of supervisor
Total questions: 30
Worksheet time: 15mins
નીચે માંથી કયુ વિધાન ખોટુ છે ?
સરકારી કર્મચારીએ પ્રમાણિક રહેવુ જોઇએ
સરકારી કર્મચારીએ ફરજ પ્રત્યે નિષ્ઠા કેળવવી જોઇએ
સરકારી કર્મચારી છાજે નહિં તેવુ વર્તન કરવુ
સરકારી કર્મચારીએ કામમાં જાણીબુઝીને વિલંબ ન કરવો
નીચેમાંથી સરકારી કર્મચારી શું કરી શકે ?
રાજકીય પક્ષમાં જોડાવુ
ચૂંટણીમાં ઉભા રહેવુ
સરકાર સામે દેખાવો કરવા
ચૂટણીમાં મતદાન કરવુ
નીચેમાંથી કઈ નાની શિક્ષા છે ?
ઇજાફો અટકાવવો
નીચી પાયરીએ ઉતારવા
રૂખસદ
બરતરફી
વધુ આકારાયેલ રકમ માટે કોણ જવાબદાર છે
બિલ આકારનારની
નિયંત્રણ અધિકારીની
ખાતાના વડાની
તિજોરી અધિકારીની
મકાનપેશગી મેળવવા હંગામી કર્મચારીની કેટલા વર્ષની નોકરી જરૂરી છે ?
એક વર્ષ
બે વર્ષ
પાંચ વર્ષ
દસ વર્ષ
સ્કૂટર પેશગી વધુમાં વધુ કેટલી મળવાપાત્ર છે ?
રૂપિયા ૩૦,૦૦૦
રૂપિયા ૪૦,૦૦૦
રૂપિયા ૬૦,૦૦૦
રૂપિયા ૭૫,૦૦૦
પ્રાપ્ત રજા અર્ધવાર્ષિક ગાળામાં કેટલી પ્રાપ્ત રજા જમા કરવાની છે ?
દસ
પંદર
ત્રીસ
વીસ
સરકારી નોકરીમાં દાખલ થતાં શારીરિક યોગ્યતાનું તબીબી પ્રમાણપત્ર મોડામાં મોડુ કેટલા સમયમાં રજૂ કરવાનું હોયછે ?
બે માસ
છ માસ
એક વર્ષ
બે વર્ષ
ઇજાફા માટે કઈ બે તારીખ નક્કી થયેલ છે ?
૧લી માર્ચ અને ૧લી જુલાઇ
૧લી જુલાઇ અને ૧લી જાન્યુઆરી
૧લી જાન્યુઆરી અને ૧લી એપ્રીલ
૧લી માર્ચ અને ૧લી જૂન
ફરજ્પર જોડાવાના સમયમાં તૈયારી માટે કેટલા દિવસ મળે ?
બે દિવસ
ચાર દિવસ
છ દિવસ
સાત દિવસ
પ્રસૂતિ રજા મહત્તમ કેટલી મળવાપાત્ર છે ?
૧૨૦ દિવસ
૧૩૫ દિવસ
૧૮૦ દિવસ
૨૮૦ દિવસ
નિવૃતિ સમયે મહત્તમ કેટલા પેન્શનનું મૂડીકૃત રૂપાન્તર કરાવી શકાય ?
30 % પેન્શન
40 % પેન્શન
50 % પેન્શન
૩૩ % પેન્શન
ફરજ પર જોડાવાના સમય દરમિયાન કયો પગાર ચૂકવાય ?
જૂની જગાપર ચાલુ હોત ત્યારે તેણે જે પગાર આકાર્યો હોય તે પગાર
નવી જગાનો હવાલો સંભાળી લીધા પછી તે જે પગાર આકારે તે પગાર
જૂની જગાપર ચાલુ હોત ત્યારે તેણે જે પગાર આકાર્યો હોય તે પગાર અથવા નવી જગાનો હવાલો સંભાળી લીધા પછી તે જે પગાર આકારે તે પગાર બે માંથી જે ઓછો હોય તે
રજા ઉપર હોય અને જે પગાર મળવાપાત્ર થાય તે
મુખ્ય મથકની ગેરહાજરી છ કલાકથી વધુ થતી ન હોયતો કેટલા ટકા દૈનિક ભથ્થુ મળે ?
ત્રીસ ટકા
તેત્રીસ ટકા
ચાલીસ ટકા
પચાસ ટકા
નીચેમાંથી કયો મુસાફરી ભથ્થાનો પ્રકારનથી ?
વાહન ભથ્થુ
માઇલેજ ભથ્થુ
મોંઘવારી ભથ્થુ
કાયમી મુસાફરી ભથ્થુ
સિનિયર કર્લાકને ,હેડકર્લાકનો વધારાનો હવાલો આપવામાં આવેતો ચાર્જ એલાઉન્સ કેટલુ મળે ?
તેના મૂળ પગારના 5 ટકા
તેના મૂળ પગારના 10 ટકા
સંભવિત પગારના 5 ટકા
સંભવિત પગારના 10 ટકા
કઇ રજા કોઇપણ રજાના હિસાબમાં ઉધારવામાં આવતી નથી ?
પ્રાપ્ત રજા
અર્ધપગારી રજા
પિતૃત્વ રજા
રૂપાન્તરિત રજા
નિવ્રુતિ સમયે મહતમ કેટલી પ્રાપ્ત રજાનું રોકડમાં રૂપાંતર કરી શકાય ?
૩૦૦ દિવસની રજાનું
એક પણ રજાનું નહિં
૨૪૦ દિવસની રજાનું
૧૫૦ દિવસની રજાનું
ગ્રેજ્યુઇટી મહત્તમ કેટલી મળવાપાત્ર છે ?
૫ લાખ
દસ લાખ
૨૦ લાખ
કોઇ મર્યાદા નથી
નિયમિત બઢતીથી નિમણૂક આપવામાં આવે ત્યારે પગાર કયા નિયમ મુજબ નક્કી ?
નિયમ-11(1) મુજબ
નિયમ-11(2)મુજબ
નિયમ-11(3) મુજબ
નિયમ-13 મુજબ
એક જ આંગણવાડી કેંદ્રમાં આંગણવાડી કાર્યકર/તેડાગર એક જ કુટુંબનાં સભ્ય હોય તેવી પરિસ્થિતિમાં પસંદગી માટે વિકલ્પ સાચો છે.
આંગણવાડી નજીક રહેતા હોય તો લઇ શકાશે
શરતોને આધીન પસંદગી
પસંદગી થઈ શકશે નહી
પસંદગી સમિતિનો નિર્ણય આખરી રહેશે
આંગણવાડી તેડાગર માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત.
ધોરણ ૧૨ પાસ રહેશે.
ધોરણ ૮ પાસ રહેશે.
ધોરણ ૧૦ પાસ રહેશે.
ધોરણ ૧૦ પાસ અને ૨ વર્ષનો ડિપ્લોમા કોર્ષ.
સ્થાનિક રહેવાસીનું જનસેવા કેંદ્રનું પ્રમાણપત્ર આપવા માટે .............. સક્ષમ સત્તાધિકારી છે.
તલાટી કમ મંત્રી
નોટરીના સહી સિક્કાથી પ્રમાણિત કરેલું પ્રમાણપત્ર માન્ય રહેશે.
મામલતદારશ્રી
સરપંચશ્રી
ઓનલાઈન મેરીટ યાદી જાહેર થયા બાદ ઉમેદવારને કોઇ રજૂઆત કે ફરિયાદ હોય તો અપીલ કરવાનાં દિવસો.
૧૦ દિવસ
૧૫ દિવસ
૨૧ દિવસ
૩૦ દિવસ
જાહેરાતના સમયે માનદ સેવામાં ચાલુ હોય તેવા તેડાગરમાંથી કાર્યકરમાં અરજી કરવા માટે મહત્તમ ઉંમર કેટલી છે? અને ઓછામાં ઓછી કેટલા વર્ષની સેવા હોવી જોઈએ ?
ઉંમર ૩૩ વર્ષ અને ૧૦ વર્ષનો અનુભવ
ઉંમર ૪૩ વર્ષ અને ૧૦ વર્ષનો અનુભવ
ઉંમર ૩૩ વર્ષ અને ૫ વર્ષનો અનુભવ
ઉંમરનો કોઈ બાદ નહી અને ૧૦ વર્ષનો અનુભવ
બંઘારણની કઇ કલમ અન્વયે માહીતી અઘિકાર આપવામાં આવેલ છે.
નિયમ- ૭, ૧૦ તથા ૧૨ બ મુજબ
નિયમ- ૧૪, ૧૯(૧)(અ), તથા ૨૧ મુજબ
નિયમ- ૪, ૯, ૧૧ મુજબ
નિયમ- ૨, મુજબ
સરકારી લેખન વ્યવહારમાં કેટલી પદ્ધતિ દર્શાવેલી છે.
ત્રણ
ચાર
બે
પાંચ
'વાટાઘાટ' શબ્દ કઇ ભાષામાંથી ગુજરાતી વહીવટમાં સ્વીકારવામાં આવેલ છે.
ફારસી
અરબી
અંગ્રેજી
મરાઠી
માહિતી અઘિનિયમમાં શુઘ્ઘ બુઘ્ઘિથી લીઘેલ પગલાને કયા પ્રકરણમાં રક્ષણ આપવામાં આવેલ છે.
પ્રકરણ ૬
પ્રકરણ ૪
પ્રકરણ ૨
પ્રકરણ ૩
અરજદારને માહિતી મેળવવા બાબતે અસંતોષ થતા કોને રજુઆત કરી શકે છે.
એપેલેટ અઘિકારીને
કચેરીનાં વડાને
ખાતાનાં વડાને
અપીલ અઘિકારીને
