wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

CURRENT AFFAIRS

Total questions: 30

Worksheet time: 22mins

Name
Class
Date
1.

65 માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો પુરસ્કાર કઈ ફિલ્મને મળ્યો છે ?

a)

બાહુબલી 2

b)

મોમ

c)

ન્યૂટન

d)

પદ્માવતી

2.

65 માં નેશનલ ફિલ્મ એવોર્ડમાં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ કઈ ફિલ્મને મળ્યો છે ?

a)

b)

મોમ

c)

બાહુબલિ 2 : ધ કન્ક્લુઝન

d)

વિલેજ રોકસ્ટાર (આસામી)

3.

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જેમની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હોય એવી એકમાત્ર ભારતીય વ્યક્તિનું નામ શું છે ?

a)

મહાત્મા ગાંધીજી

b)

સ્વામી વિવેકાનંદ

c)

જવાહરલાલ નહેરુ

d)

બાબાસાહેબ આંબેડકર

4.

વર્ષ 2015 થી બાબાસાહેબ આંબેડકરનો જન્મ દિવસ કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?

a)

બંધારણ દિન

b)

સમાનતા દિન

c)

સમરસતા દિન

d)

કાયદા દિન

5.

11 એપ્રિલ, 2018 ના રોજ કયા દેશનું લશ્કરી વિમાન તૂટી પડતાં 257 લોકોનાં મોત થયા છે ?

a)

કેનેડા

b)

અલ્જિરિયા

c)

દક્ષિણ આફ્રિકા

d)

ઇથોપિયા

6.

ડૉ. બાબાસાહેબ આંબેડકરના સંદર્ભમાં કયું વિધાન ખોટું છે ?

a)

તેમની પ્રેરણાથી નાણા આયોગની સ્થાપના થઇ હતી.

b)

RBI ની સ્થાપના તેમના વિચારોથી જ થઇ હતી.

c)

તેમને 1940 માં "સ્વતંત્ર મજૂર પક્ષ"ની સ્થાપના કરી.

d)

દામોદર ઘાટી યોજનામાં તેમની ભૂમિકા મહતવની હતી.

7.

10 એપ્રિલ, 2018 ના રોજ વીર ક્રાંતિકારી શ્રી સરદારસિંહ રાણાની 148 મી જન્મજયંતિ નિમિત્તે તેમની કઈ વેબસાઈટ લોન્ચ કરવામાં આવી છે ?

a)

www.sardarsinhrana.com

b)

www.sardarsinhrana.com

c)

www.saradarsinhrana.nic

d)

www.sardharsinhrana.com

8.

સરદારસિંહ રાણાનો જન્મ કયા તાલુકામાં થયો હતો ?

a)

થાન

b)

ચોટીલા

c)

હળવદ

d)

ચુડા

9.

13 થી 28 સપ્ટેમ્બર, 2018 દરમિયાન એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટ ક્યાં યોજાશે ?

a)

ભારત

b)

સંયુક્ત આરબ અમિરાત

c)

શ્રીલંકા

d)

બાંગ્લાદેશ

10.

કેનેડાની રાષ્ટ્રીય રમત કઈ છે ?

a)

ફીલ્ફ હોકી

b)

બાસ્કેટબોલ

c)

આઈસ હોકી

d)

ફૂટબોલ

11.

ભારતીય વાયુસેના દ્વારા 8 થી 22 એપ્રિલ, 2018 દરમિયાન આયોજિત કરવામાં આવેલા તેના સૌથી મોટા સૈન્ય અભ્યાસને શું નામ આપવામાં આવ્યું છે ?

a)

આકાશ શક્તિ અભ્યાસ

b)

ગગન શક્તિ અભ્યાસ

c)

વ્યોમ શક્તિ અભ્યાસ

d)

મૈત્રી શક્તિ અભ્યાસ

12.

વિક્રમ સારાભાઇ સ્પેશ સેન્ટર દ્વારા કરવામાં આવેલા સાઉન્ડિંગ રોકેટનું નામ શું છે ?

a)

RH300

b)

HR300

c)

SR300

d)

SR300

13.

વર્ષ 2018 ના વિશ્વ આરોગ્ય દિવસનું સ્લોગન શું છે ?

a)

હેલ્થ ફોર વર્લ્ડ

b)

હેલ્થ ફોર ચાઈલ્ડ

c)

યુનિવર્સલ હેલ્થ કવરેજ:એવરીવન, એવરીવ્હેર

d)

હેલ્થ ફોર ઓલ

14.

આરોગ્ય નીતિ 2017 માં ભારત સરકાર દ્વારા કયો લક્ષ્ય રાખવામાં આવ્યો નથી ?

a)

2025 સુધીમાં ટીબીનું ઉન્મૂલન

b)

2018 સુધીમાં રક્તપિત્તનું ઉન્મૂલન

c)

2020 સુધીમાં દ્રષ્ટિ હીનતા કેસ ઘટાડી દર હજારે 0.5 કરવાનું લક્ષ્ય

d)

2025 સુધીમાં પ્રજનન દર ઘટાડીને 2.1 કરવો.

15.

ભારતના કયા રાજ્યમાં કાળિયારને રાજ્ય પ્રાણીનો દરજ્જો આપવામાં આવ્યો છે ?

a)

હરિયાણા

b)

મધ્યપ્રદેશ

c)

કર્ણાટક

d)

આપેલ ત્રણેય

16.

સમગ્ર વિશ્વમાં દર વર્ષે 7 એપ્રિલના રોજ શા માટે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે ?

a)

સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના આ દિવસે થઇ હતી તેથી

b)

UNESCOની સ્થાપના આ દિવસે થઇ હતી તેથી

c)

UNISEFની સ્થાપના આ દિવસે થઇ હતી તેથી

d)

WHOની સ્થાપના આ દિવસે થઇ હતી તેથી

17.

આશરે 200 જેટલા સિંહોના રક્ષણ સંવર્ધન માટે ગુજરાતમાં કઈ યોજનાને મંજૂરી આપવામાં આવી છે ?

a)

ઓપરેશન લાયન

b)

ઓપરેશન ગીર

c)

પ્રોજેક્ટ સાસણ

d)

પ્રોજેક્ટ લાયન

18.

બંધારણના કયા અનુચ્છેદમાં અસ્પૃશ્યતા નિવારણની જોગવાઈ કરવામાં આવી છે ?

a)

અનુચ્છેદ- 37

b)

અનુચ્છેદ- 17

c)

અનુચ્છેદ- 31

d)

અનુચ્છેદ- 15

19.

20 માર્ચ, 2018 ના રોજ કયા જજની બેન્ચ દ્વારા એટ્રોસિટી એક્ટ અંગેનો ચુકાદો આપવામાં આવ્યો હતો ? 1.જસ્ટિસ એ. કે. ગોયલ 2. જસ્ટિસ સંદીપ અરોરા 3. જસ્ટિસ અશોક લવાસા 4. જસ્ટિસ યુ.યુ. લલિત

a)

1 અને 4

b)

1 અને 3

c)

2 અને 4

d)

3 અને 4

20.

ગુજરાત રાજ્યના વર્તમાન રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી કોણ છે ?

a)

ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

b)

નાનુભાઈ વાનાણી

c)

વિભાવરીબેન દવે

d)

ધનસુખ ભંડેરી

21.

નેટવર્ક સ્પીડ ટેસ્ટિંગ કંપની ઉકલાએ તાજેતરમાં જાહેર કરેલા રીપોર્ટ અનુસાર સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ડાઉનલોડ સ્પીડ કયા શહેરમાં છે ?

a)

નોર્વે

b)

વડોદરા

c)

ગાંધીનગર

d)

નડીયાદ

22.

તાજેતરમાં સૂફી ગાયક શ્રી પ્યારેલાલ વડાલીનું નિધન થયું છે, તે કયા ઘરાનાના સંગીતકાર હતા ?

a)

હૈદરાબાદ ઘરાના

b)

ગ્વાલિયર ઘરાના

c)

પટિયાલા ઘરાના

d)

દિલ્લી ઘરાના

23.

ફોર્બ્સ મેગેઝિનની વર્ષ 2018ની વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિઓની યાદીમાં પ્રથમ ક્રમે કયા ઉદ્યોગપતિ છે ?

a)

જૈફ બેઝોસ

b)

મુકેશ અંબાણી

c)

માર્ક ઝુકરબર્ગ

d)

બીલ ગેટ્સ

24.

વર્ષ 2022 સુધીમાં સૌરઊર્જાથી કેટલી વીજળી ઉત્પન્ન કરવાનું ભારત સરકારનું લક્ષ્ય છે ?

a)

100 મેગાવોટ

b)

100 ગીગાવોટ

c)

200 મેગાવોટ

d)

200 ગીગાવોટ

25.

સ્ટીફન હોકિંગનું મૃત્યુ કઈ બીમારીને કારણે થયું ?

a)

હાર્ટ ડિસીઝ

b)

હાર્ટ એટેક

c)

ન્યૂમોનિયા

d)

મોટર ન્યૂરોન ડિસીઝ

26.

વર્લ્ડ હેપ્પીનેસ રીપોર્ટ -2018 મુજબ બીજા ક્રમે કયો દેશ રહ્યો છે ?

a)

ફિનલેન્ડ

b)

નોર્વે

c)

ડેનમાર્ક

d)

આઈસલેન્ડ

27.

પ્રથમ વિશ્વ ચકલી દિનની ઉજવણી કયા વર્ષે કરવામાં આવી હતી ?

a)

2002

b)

2005

c)

2010

d)

2015

28.

વર્ષ 2018 ના આંતરરાષ્ટ્રીય વન દિવસની થીમ શું છે ?

a)

ફોરેસ્ટ ઇસ લાઈફ

b)

ફોરેસ્ટ એન્ડ સસ્ટેઈનેબલ સિટીઝ

c)

ફોરેસ્ટ વિથ સિટીઝ

d)

ફોરેસ્ટ એન્ડ વિલેજ ગ્રોથ

29.

તાજેતરમાં કયા સત્યાગ્રહના 100 વર્ષ પૂર્ણ થયા છે ?

a)

બારડોલી સત્યાગ્રહ

b)

ધરાસણા સત્યાગ્રહ

c)

ખેડા સત્યાગ્રહ

d)

દાંડી સત્યાગ્રહ

30.

વર્ષ 2018 દરમિયાન કયા દિવસે અર્થ અવરની ઉજવણી કરવામાં આવી હતી ?

a)

21 માર્ચ

b)

22 માર્ચ

c)

23 માર્ચ

d)

24 માર્ચ