NEW
Font size
WorksheetsDIWALI SPECIAL 50 QUESTIONS MEGA QUIZ
Total questions: 30
Worksheet time: 23mins
( 1 ) તાજેતરમાં કઈ બેંકને એશિયાનું સૌથી વધુ સુરક્ષિત બેંક ઘોષિત કરવામાં આવી છે ?
ICICI બેંક
SBI બેંક
DBS બેંક
HDFC બેંક
( 2 ) તાજેતરમાં ભારતનું પહેલુ " ટાયર પાર્ક " ક્યાં બનશે ?
પશ્ચિમ બંગાળ
ગુજરાત
ઉતરાખંડ
મહારાષ્ટ્ર
( 3 ) તાજેતરમાં " ગોની " નામના તુફાને ક્યાં દેશમાં હાહાકાર મચાવ્યો છે ?
અમેરિકા
ફિલિપિન્સ
રશિયા
ઇંડોનેશિયા
( 4 ) તાજેતરમાં ક્યાં દેશે રગ્બી વર્લ્ડ કપ જીત્યો છે ?
જાપાન
ફ્રાંસ
દક્ષિણ આફ્રિકા
ભારત
( 5 ) તાજેતરમાં ક્યાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સતિશ પ્રસાદ નું નિધન થયુ છે ?
રાજસ્થાન
હરિયાણા
તેલંગણા
બિહાર
( 6 ) તાજેતરમાં ક્યાં રાજ્યને સર્વશ્રેષ્ટ શાસિત રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયો છે ?
કેરલ
ઉત્તરપ્રદેશ
બિહાર
મધ્ય પ્રદેશ
( 7 ) તાજેતરમાં ક્યાં રાજ્યના મુખ્યમંત્રીએ મોટર વાહન કર 100 % માફ કર્યો છે ?
મહારાષ્ટ્ર
અસમ
દિલ્લી
પંજાબ
( 8 ) તાજેતરમાં " પ્લાસ્ટિક લાઓ માસ્ક માસ્ક લે જાઓ " નામની પહેલ ક્યાં શરૂ થઈ છે ?
મુંબઈ
નવી દિલ્લી
દેહરાદુન
કોલકત્તા
( 9 ) ગિરનાર રોપવેની લંબાઈ કેટલા કિમી. છે ?
2.0 km
1.8 km
1.3 km
2.3 km
( 10 ) તાજેતરમાં કઈ રાજ્ય સરકારે " ઈલેક્ટ્રોનિક વાહન નીતિ "ની શરૂઆત કરી છે ?
ઉત્તર પ્રદેશ
તેલંગણા
ઉતરાખંડ
હરિયાણા
( 11 ) ગુજરાતની વસ્તી 2011 ની વસ્તીગણતરી પ્રમાણે કેટલી છે ?
61,308,389
60,383,628
60,353,873
60,342,148
( 12 ) કવારાટ્ટી એ ક્યાં કેન્દ્ર્શષિત પ્રદેશ પાટનગર છે ?
ચંડીગઢ
અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહો
પૉંડિચેરી
લક્ષદ્વિપ
( 13 ) MEG એ ક્યાં રાજયનું ટૂંકું નામ છે ?
મેઘાલય
મધ્યપ્રદેશ
મહરાષ્ટ્ર
મણિપુર
( 14 ) તાંબુ , સીસું અને જસત બનાસકાંઠાના ક્યાં જિલ્લામાંથી પ્રાપ્ત થાય છે ?
અમીરગઢ
ધાનેરા
દાંતા
પાલનપુર
( 15 ) નીચેનામાંથી પ્લાસ્ટિક ક્લે ક્યાં જિલ્લામાંથી પ્રાપ્ત થતી નથી ?
જામનગર
જુનાગઢ
ગીર સોમનાથ
સુરેન્દ્રનગર
( 16 ) ભારતમાં ચિનાઈ માટીનું સૌથી મોટું ક્ષેત્ર ક્યું છે ?
વીરપુર
અરસોદીયા
એકલારા
કોટ
( 17 ) ગુજરાતની ચોક નદી ક્યાં જીલ્લામાં આવેલી છે ?
કચ્છ
સાબરકાંઠા
મહીસાગર
મોરબી
( 18 ) નર્મદા નદીની લંબાઈ કેટલા કિ.મી. છે ?
1199 કિ.મી.
1148 કિ.મી.
1312 કિ.મી.
1237 કિ.મી.
( 19 ) તાપી નદી ની ઉપનદી નીચેના પૈકી કઈ છે ?
કરડ નદી
રવ નદી
ઓરસંગ નદી
બોરી નદી
( 20 ) સાબરમતી નદી નું ઉદગમ સ્થાન ક્યું છે ?
જયપુર
કચ્છ
અરવલ્લી
અમરકંટક
( 21 ) વિશ્વની સૌથી નાની નદી કઈ છે ?
રોઈ નદી
અરવારી નદી
લેના નદી
કૉંગો નદી
( 22 ) વિશ્વનું સૌથી નાનું ફૂલ ક્યું છે ?
વુલ્ફિઆ
રફેલસિયા
કેમ્મેલિઆ
કાડુપુલ
( 23 ) વિશ્વમાં સૌથી નાનું રણ ક્યું છે ?
કચ્છનું નાનું રણ
અરાલકૂમ રણ
લાલ રણ
કારક્રોસ રણ
( 24 ) વિશ્વનું સૌથી નાનું રેલ્વે સ્ટેશન ક્યું છે ?
IB રેલ્વે સ્ટેશન
એઇરોલી રેલ્વે સ્ટેશન
કાટોલ રેલ્વે સ્ટેશન
ઉજાની રેલ્વે સ્ટેશન
( 25 ) વિશ્વનો સૌથી નાનો ડેમ ક્યો છે ?
ગુરી ડેમ
બ્રત્સક ડેમ
ઇંક્સ ડેમ
અકોસોંબો ડેમ
( 26 ) વિશ્વનું સૌથી નાનું જંગલ ક્યું છે ?
સુંદરબંસ ફોરેસ્ટ
ડેઈનટ્રી ફોરેસ્ટ
બુકીત નાનસ ફોરેસ્ટ રિસર્વ
કૉંગો ફોરેસ્ટ
( 27 ) વિશ્વનું સૌથી નાનું વિમાન ક્યું છે ?
ક્રીક્રી
સ્ટાર બંબલ બી
SR-71
BD-5J
( 28 ) વિશ્વની સૌથી નાની સેટેલાઇટ કઈ છે ?
કલમસત -V2
કારટોસેટ - 3
રિસેટ - 2B
ઇન્સેટ - 3D
( 29 ) વિશ્વનું સૌથી નાનું જહાજ ક્યું છે ?
HMIS ગોમતી
INS વિક્રાંત
HMIS સિંધ
કોરવેટ
( 30 ) વિશ્વનો સૌથી નાનો મોબાઇલ કઈ કંપનીનો છે કે જેની લંબાઈ 1.2 ઇંચ હોઈ ?
ZANCO
NOKIA
LENOVO
SAMSUNG
