NEW
Font size
Worksheetschesta
Total questions: 30
Worksheet time: 5mins
1 ચેસ્ટા શરુ થાય ત્યારે સ્વામી લખવા બેઠા છે તે સ્વામી નું નામ શું છે?
પ્રેમાનંદ સ્વામી
બ્રહ્માનંદસ્વામી
મુક્તાનંદસ્વામી
ગોપાળાનંદસ્વામી
2 સ્વામી લખવા બેઠા છે ત્યારે મહારાજ ત્યાં પ્રગટ થાય છે . તેમના હાથ માં શું છે?
રૂમાલ
છડી
ફૂલ,
કઈ નહિ
3 બીક મટાડે જમની ગાઉ હેતે રે આ સમયે કેટલા ભક્તો પ્રદક્ષિણા કરી -રહયા છે ?
3 ભક્તો
૪ ભક્તો
૫ ભક્તો
૬ ભક્તો
4 દરબાર ગઢમાં લીંબતરૂ નીચે મહારાજ સભા ભરી ને બેઠા છે ત્યારે મહારાજ ફૂલ નો ગુચ્છો સ્વામી ના માથા માં મારે છે તે સ્વામી નું નામ શું છે?
બ્રમ્હાંનંદસ્વામી
મુક્તાનંદસ્વામી
ગોપાળાનંદસ્વામી
પ્રેમાનંદસ્વામી
5 મહારાજ હિંચકા પર ઝૂલી રહ્યા છે તે જગ્યા નું નામ શું છે?
ગઢપુર ,
પીપલાણા
વડતાલ જ્ઞાનબાગ
ડભાણ
1 દરબાર ગઢમાં મહારાજ સભા ભરી ને બેઠા છે ત્યારે એક ભક્ત મહારાજ ને માળા આપવા આવે છે તે ભક્ત નું નામ શું છે?
જીવાખાચર
દાદાખાચર
સોમલાખાચર
સુરાખાચર
૨] મહારાજ અને સંતો રાસ રામે છે એ જગ્યા નું નામ
ડભાણ
પંચાળા,
વડતાલ
,ગઢપુર
૩] મહારાજ ગોળ તકિયા પાર પલાંઠીવળી ને બેઠા છે ત્યારે કાયા રંગ ના વાઘ પેહેર્યા છે ?
લીલા રંગ ના
લાલ રંગ ના ,
પીળા રંગ ના
વાદળી રંગ ના
૪] મહારાજ થાળ જમતા જમતા હરે હરે એમ બોલે છે ત્યારે મહારાજે ગાલા માં ફૂલ ના કેટલા હાર પેહેર્યા છે ?
એક
બે,
કઈ નહિ
૫] મહારાજ પ્રસાદી નો હાર એક સ્વામી ને પહેરાવે છે એ સ્વામી નું નામ શું છે?
ગુણાતીતાનંદ સ્વામી
પ્રેમાનંદ સ્વામી
મુક્તાનંદસ્વામી
ગોપાળાનંદસ્વામી
૧] મહારાજ સંતો સાથે હરિભક્તો માટે રસોઈ બનાવી રહ્યા છે તે સ્થળ નું નામ શું?
ગઢપુર દાદાખાચર નો દરબારગઢ
લોયા સુરાખાચર નો દરબારગઢ
વડતાલ
ડભાણ
૨] મહારાજ સવારે ઉઠી દાતણ પાણી કરી સ્નાન કરે છે એ સ્થળ નું નામ શું છે ?
માણેક ચોક
અક્ષર ઓરડી
,જ્ઞાનબાગ
૩] મહારાજ સભા ભરી ને બેઠા છે ત્યારે મહારાજ ચાર માણસ ના નાડી માંથી પ્રાણ ખેંચે છે ત્યારે મહારાજે કાયા રંગ ના વાઘ પેહેર્યા છે ?
ગુલાબી રંગ ના
વાદળી રંગ ના
પીળા રંગ
જાંબલી રંગ ના
૪] મહારાજ જમતા જમતા એક પ્રસાદી ની મિઠ્ઠાઇ એક સ્વામી ને આપે છે એ મીઠાઈ નું નામ શું ?
લાડુ
સાતા
પેંડા
જલેબી
૫] મહારાજ હિંચકા પાર ઝૂલી રહ્યા છે ત્યારે મહારાજ હાર અને લીંબું આંખ ઉપર કેટલી વાર લગાડે છે ?
એકવાર
બેવાર
ત્રણવાર
ચારવાર
૧] મહારાજ મોઢા ઉપર રૂમાલ રાખી ને હશે છે ત્યારે કાયા રંગ ના વાઘ પેહેર્યા છે ?
લાલ રંગ ના ,
લીલા રંગ ના
ભૂરા રંગ ના
પીળા રંગ ના
૨] મહારાજ એક ઝાડ નીચે થાળ જામે છે ત્યારે હરે હરે એમ બોલે છે એ જગ્યા નું નામ શું છે?
વડતાલ જ્ઞાનબાગ
ગઢપુર
ડભાણ
દરબારગઢ
૩] મહારાજ ગોળ તકીયા ઉપર બેઠા છે ત્યારે મારાજ ને પાઘમાં તોરા લટકતા છે કે નહિ ?
હા
ના
૪] મહારાજ મોઢા આગળ રૂમાલ રાખી ને કેટલી વાર છીંક ખાય છે?
બેવાર
ત્રણવાર
એકવાર
ચારવાર
૫] જયારે મહારાજ સંતો ને પીરસવા જાય છે ત્યારે એમની ડાબી બાજુ માં સ્વામી ચાલે છે એ સ્વામી નું નામ શું ?
આનંદાનંદસ્વામી
,સ્વરૂપાનંદસ્વામી
સ્વયંપ્રકાશાનંદસ્વામી
ગુણાતીતાનંદ સ્વામી
૧] મહારાજ ઘોડા પાર સવારી કરી ને ઘેલા નદી માં નાહવા આવે છે ત્યારે કયા રંગ ના વાઘા પેહેર્યા છે ?
લાલ,
પીળા
લીલા
ગુલાબી
૨] મહારાજ હિંચકા પરએક પગ ઊંચો રાખી ને બેઠા છે તે કયો પગ?
ડાબો
જમણો
૩]મહારાજ ગઢપુર માં લીંબતરૂ નીચે બેઠા છે અને હાથમાં ફૂલ નો ગુચ્છો કેટલી વાર ઉછાળે છે?
એકવાર
બેવાર
ત્રણવાર
ચારવાર
૪] મહારાજે માથે ગુલાબીરંગ નો ખેસ ઓઢ્યો છેઅને ગુલાબી ધોતી પેહેરી ને થાળ જમવા બેઠા છે તે જગ્યા કઈ?
લોયા સુરાખાચરનો દરબારગઢ
ગઢપુર દાદાખાચર નો દરબારગઢ
૫] મહારાજ મોઢા પર રૂમાલ રાખી ને હશે છે ત્યારે એમને ફૂલનો હાર પેહેર્યો છે કે નહિ ?
હા
ના
૧ ] મહારાજ ઘોડા પર સવારી કરીને ઘોડાને ઊંચો કરે છે તે જગ્યા નું નામ ?
માણેક ચોક
ડભાણ
૨ ] મહારાજ કમરપર હાથ મૂકીને ચાલતા જાય છે સાથે એક ભક્ત છત્રી લઈને ચાલે છે એમની પાછળ કેટલા સંતો ચાલે છે ?
એક
બે
ત્રણ
ચાર
૩]ચેસ્ટા શરુ થાય ત્યારે સ્વામી ની આગળ મહારાજ પ્રગટ થાય છે ત્યારે મહારાજે કાયા રંગ ના વાઘા પેહેર્યા છે ?
લાલ પીળા
ગુલાબી સફેદ
પીળા
સફેદ
૪]મહારાજે ચાર ભક્તો ના નાડી માંથી પ્રાણ ખેંચ્યા એ જગ્યા નું નામ શું ?
ડભાણ
ફણેણી
માણાવદર
લોજ
૫] મહારાજ સભામાં કયા ભક્ત ના માથે હાથ મૂકે છે ?
અદાભાઈ ,
દેવજીભગત
પ્રતાપસિંહ
પર્વતભાઈ
