wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

છોકરાં નો માં- બાપ પ્રત્યેનો વ્યવહાર

Total questions: 32

Worksheet time: 16mins

Name
Class
Date
1.

દાદાશ્રી ‘લવ મેરેજ’ ની ક્યારે હા પડે છે ?

a)

જો બન્ને એક જ્ઞાતિ ના હોય તો જ

b)

જો બન્ને એક ઉમર ના હોય તો જ

c)

જો બન્ને એક ઉમર ના હોય તો જ

d)

જો મા-બાપની સહમતી હોય તો જ

2.

બાહ્ય રૂપ કરતાં ______ ને વધારે મહત્વ આપવું જોઈએ

a)

જ્ઞાતિ ને

b)

ઊંચા ચારિત્ર ને

c)

ઉમર ને

d)

પૈસા

3.

સુખી થવું હોય તો પરણતા પહેલા કોને પૂછવું ?

a)

માઁ બાપ અને ગુરુ

b)

મિત્રો ને

c)

લોકો ને

d)

પાડોસી ને

4.

તીર્થંકર ભગવંતો નું આજે હજારો વર્ષ પછી ય નામ પડતા શુ જુકી જાય છે ?

a)

હાથ

b)

શીશ

c)

પગ

d)

મન

5.

માં બાપ ની સેવા _______ અને ______ લેવો એ અધ્યાત્મ માં આગળ જવા માટે ની પ્રથમ માંગ છે ?

a)

વિનય અને રાજીપો

b)

અવિનય અને દુઃખ

c)

વિનય અને દુઃખ

d)

અવિનય અને તિરસ્કાર

6.

આપણા થી માં બાપ ને દુઃખ થઈ જાય તો તરત જ શુ કરવું ?

a)

પ્રતિક્રમણ

b)

કઈ પણ નહિ

c)

પછી કશું ના થાય

d)

ખુશ થવું જોઈએ

7.

માં બાપ ની સેવાથી શુ મળે ?

a)

વસ્તુ

b)

સુખશાંતિ

c)

જમીન

d)

પૈસા

8.

ગુરુ ની સેવા થી શુ મળે ?

a)

મોક્ષ

b)

દુઃખ

c)

પૈસા

d)

કઈ પણ નહિ

9.

માં બાપ નો વિનય કરવાથી ઘર કેવું બની જાય છે?

a)

નર્ક જેવું

b)

સ્વર્ગ જેવું

c)

દુઃખી

d)

બધા વેર બાંધે

10.

દાદાશ્રી નાના છોકરાઓને કેવી રીતે સંસ્કાર આપતા?

a)

તેમની સાથે કલાકો ના કલાકો વાતો કરી ડેવલપ કરતા

b)

તેમને ઠપકો આપીને

c)

તેમની ચેતવી ચેતવી ને

d)

તેમને આજ્ઞા આપી ને

11.

દાદાશ્રી નાના બાળકોને કેવી રીતે આશીર્વાદ આપતા?

a)

દાદા નું નામ લઇને વાંચજે તો બધું યાદ રહી જશે

b)

દાદા નું ધ્યાન રાખજે

c)

પોતાનું ધ્યાન રાખજે

d)

જા સંસાર સારો હાલશે

12.

મમ્મી મારે કે વઢે એ તો....

a)

બાળકોના હિત માટે જ હોય

b)

મમ્મી ના હિત માટે હોય

c)

સંસારના હિત માટે હોય

d)

અહંકાર ના હિત માટે હોય

13.

જુઠ્ઠું બોલતા અટકાવતા દાદાશ્રી કઈ સમજણ આપે છે?

a)

કાયમ માટે વિશ્વાસ ઊઠી જાય અને બધાને દુખ થાય

b)

જુઠ્ઠું બોલવા થી મોટુ પુણ્ય બંધાય

c)

જુઠ્ઠું બોલવા થી મોટું પાપ બંધાય

d)

જુઠ્ઠું બોલવા થી આનંદ થાય

14.

દાદાશ્રી ની સામે પોતાની ભુલને કબુલ કરતા શું થાય?

a)

તે ભૂલ માં થી મુક્ત થાય

b)

તે ભૂલ નું રક્ષણ થાય

c)

તે ભૂલ થવા લાગે

d)

દાદાશ્રી બહુ જ નારાજ થાય

15.

દાદાશ્રીના કહેવા મુજબ જેટલો અહિંસક થયો તેટલો....

a)

તેનું બુદ્ધિનું લાઈટ વધે

b)

તેનું પ્રજ્ઞાનો લાઈટ વધે

c)

તેની બુદ્ધિને લાઈટ ઘટે

d)

તેની બુદ્ધિને લાઈટ ઘટે

16.

દાદાશ્રીના કહેવા મુજબ ગમે તેટલી મા-બાપ પર મમતા હોય પણ એ જાય ત્યાર પછી....

a)

મમતા છોડવી જ પડે ને

b)

મમતા છોડવી જ પડે ને

c)

તમને યાદ કરવા પડે

d)

તેમને રોકવા પડે

17.

ખરાબ વિચારો તે કઇ રીતે બચવું ?

a)

ભગવાનનું નામ લેવાથી

b)

તેમને ફરિ યાદ કરવાથી

c)

તેમાં તન્મયાકાર થવાથી

d)

પોતાની ઈચ્છાઓ પૂરી કરવા થી

18.

પ્રેમ ભર્યું વર્તન કેવી રીતે થાય?

a)

સામાના શુદ્ધાત્મા જોવાથી જ

b)

પોતાના શુદ્ધાત્મા જોવાથી

c)

સામાને સમજાવવાથી

d)

તેમના પર મોહ કરવાથી

19.

ભણતર અને એટલી જ_______ શીખવાની અગત્યતા છે.

a)

ગણતર

b)

કપટ

c)

કુટિલતા

d)

ગરબા

20.

_______એટલે થીયરી અને______એટલે પ્રેક્ટીકલ!

a)

ભણતર, ગણતર

b)

ગણતર, ભણતર

c)

ભણતર, કુટિલતા

d)

ગણતર, કુટિલતા

21.

બાપ ગમે તેટલો છોકરાને પર ગુસ્સો કરે પણ_______ તેની જનેતાને ધન્ય છે.

a)

છોકરા પ્રેમથી સાચવે

b)

છોકરા ફરી વળે

c)

છોકરા સામે બોલે

d)

છોકરાઓ એમનું માને નહિ

22.

_________ ના ન્યાયથી જબરજસ્ત સમતા રહે તેમ છે!!!

a)

ભોગવે એની ભૂલ

b)

ભોગવે એની ભૂલ નહીં

c)

અથડામણ કરો

d)

એડજેસ્ટ એવરીવેર

23.

_______ ન રહે તો જ શાંતિ મળે.

a)

મતભેદ

b)

એડજેસ્ટ

c)

ભોગવે એની ભૂલ

d)

અથડામણ ટાળો

24.

દાદાશ્રી ને કોઈ મારે પૈણવું છે એવું પૂછે તો કોનો દાખલો આપતા ?

a)

કુંદકુંદાચાર્ય

b)

એકનાથ

c)

શેઠ જગડુશા

d)

કબીર

25.

અમુક કોમ માં પૈઠણ અને દહેજ નો રિવાજ છે તેના માબાપ જિંદગીભર _______ થાય.

a)

દુઃખી

b)

સુખી

c)

ભાગ્યશાળી

d)

આનંદિત.

26.

બ્રહ્મચારી રેહવાનો ઉદય આવે તેનું તો જીવન _______.

a)

દુઃખમય

b)

સર્વોત્તમ

c)

નિરાશાજનક

d)

અપમાનિત

27.

પૈણા પછી ધણી અને સાસુના બધાના _________ રેહવું પડે

a)

અન્ડરહેન્ડ

b)

ઉપરી

c)

બધાથી વિશેષ

d)

માલિક.

28.

છોકરા છોકરીઓના ડાંસ પાર્ટી અને ડેટિંગ એ શું બગાડે છે ?

a)

એકતા

b)

આનંદ

c)

સુખ

d)

સંસ્કાર.

29.

પૈણતા પેહલા વિષય ના વિચારો આવે તો શું કરવું ?

a)

માન કરવું

b)

પ્રતિક્રમણ

c)

આનંદિત થવું

d)

એકપણ નહિ

30.

લહાય બડે ત્યારે _____ શરીરે ચોપડી ને ઠંડક લેવા જવું....

એના જેવું છે ટી. વી., સિનેમા જોવું....

a)

બરફ

b)

ઠંડું પાણી

c)

ગંધાતો કાદવ

d)

દવા

31.

અત્યારે છોકરાઓ_____ માં ખૂંપ્યા તેથી વ્યાવહારિક ચાલાકી ઘટી

a)

વિષયો

b)

કષાયો

c)

મોહ

d)

માન

32.

માં બાપ અને ગુરુ છોકરાઓ ઉપર ગુસ્સો કરે ત્યારે શુ બંધાય છે ?

a)

પુણ્ય

b)

પાપ

c)

ધર્મ

d)

કશુંય નહિ