NEW
Font size
WorksheetsC MAM & EGF તાલીમ ક્વિઝ
Total questions: 30
Worksheet time: 15mins
C-MAM નું પુર્ણ નામ શું છે?
ચાઇલ્ડ મેનેજમેન્ટ ઓફ એક્યુટ માલન્યુટ્રીશન
ક્રિટિકલ મેનેજમેન્ટ ઓફ એક્યુટ માલન્યુટ્રીશન
કમ્પલીટ મેનેજમેન્ટ ઓફ એક્યુટ માલન્યુટ્રીશ
કમ્યુનિટી મેનેજમેન્ટ ઓફ એક્યુટ માલન્યુટ્રીશન
SAM ધરાવતા બાળકોમાંથી અંદાજે કેટલા ટકા બાળકોને C-MAM કાર્યક્રમમાં સારવાર આપવાની જરૂર છે?
40-50%
60-70%
85-90%
20-25%
આંગણવાડી કાર્યકર અને આશા બહેન દ્વારા સ્ક્રિનિંગ કર્યા પછી કેટલા દિવસમાં દરેક SAM બાળકોનું મેડિકલ સ્ક્રિનિંગ કરાવવાનું રહેશે.
એક અઠવાડિયામાં
૩ દિવસમાં
પ દિવસમાં
ર દિવસમાં
C-MAM કાર્યક્રમમાં SAM બાળકોનું ભૂખ પરીક્ષણ (એપેટાઈટ ટેસ્ટ)ક્યારે કરવાનું થાય છે?
બાળકની SAM તરીકે ઓળખ થાય તે જ દિવસે
બાળકની SAM તરીકે ઓળખ થયાના એક અઠવાડિયામ
બાળકની SAM તરીકે ઓળખ થયાનાં બે દિવસમાં
D. ઉપરમાંથી એક પણ નહીં
અંદાજે કેટલા ટકા SAM બાળકોને સંસ્થાકીય (CMTC/NRC) સારવારની જરૂરીયાત હોય છે?
૫૦% થી વઘારે
૪૦-૫૦%
૨૫-૩૦%
૧૦-૧૫%
સમુદાય સ્તરે AAA અભિગમથી કામ કરતાં કાર્યકરો એટલે કોણ?
આયુષ MO, ANM, ASHA ફેસીલીટેટર
AWW, આયુષ MO, ANM
ASHA, ASHA ફેસીલીટેટર, ANM
AWW, ASHA, ANM
અતિ ગંભીર કુપોષિત બાળકોના સમુદાય આધારિત વ્યવસ્થાપનનાં કુલ કેટલા પગલાં છે?
૧૧ પગલાં
૧૦ પગલાં
૯ પગલાં
૮ પગલાં
EGF નું પુરું નામ શું છે?
અર્લી ગ્રોથ ફોલ્સ
અર્લી ગ્રોથ ફોકસ
અર્લી ગ્રોથ ફાઇન્ડીંગ
અર્લી ગ્રોથ ફોલ્ટરીંગ
તબીબી જટિલતા ન ધરાવતા SAM બાળકોને કયા કાર્યક્રમમાં નોંધણી કરાવવામાં આવે છે?
FMAM
CMAM
CSAM
FSAM
EGF નું પુરું નામ શું છે?
અર્લી ગ્રોથ ફોલ્સ
અર્લી ગ્રોથ ફોકસ
અર્લી ગ્રોથ ફાઇન્ડીંગ
અર્લી ગ્રોથ ફોલ્ટરીંગ
કુપોષણના પ્રકાર કયા-કયા છે?
સૂક્ષ્મ પોષક તત્વોની ઉાણપ (Micronutrient deficiency)
વઘુ પડતું પોષણ / સ્થૂળતા (Over nutrition)
અલ્પ પોષણ (Undernutrition)
ઉપરોક્ત તમામ
જો SAM બાળક 2 વર્ષનું છે, તો વિટામિન A નો કેટલો ડોઝ આપવામાં આવશે?
50,000 IU
2,00,000 IU
1,00,000 IU
ઉપરોક્તમાંથી કોઈ નહીં
સમુદાય-આધારિત અતિ ગંભીર કુપોષણ વ્યવસ્થાપન (C-MAM) માર્ગદર્શિકા હેઠળ, SAM ધરાવતા બાળકની ઓળખ કેવી રીતે કરવામાં આવશે?
A.ઉંમર પ્રમાણે વજન, ઊંચાઈ લંબાઇ પ્રમાણે વજન અને બંને પગમાં સોજો(Bilateral pitting oedema)
B.ઉંમર પ્રમાણે વજન અને મિડ-અપર આર્મ સર્કમફરસ (MUAC)
C. ઊંચાઈ/લંબાઇ પ્રમાણે વજન અને MUAC
D. ઊંચાઈ/લંબાઇ પ્રમાણે વજન અને બંને પગમાં સોજો (Bilateral pitting oedema)
કયા પ્રકારના બાળકોને CMTC/NRC માં રીફર કરવામાં આવે છે?
A. SUW (Severe Underweight)
B. MAM (Moderate Acute Malnutrition)
C. તબીબી જટિલતાઓ સાથે SAM
D. તબીબી જટિલતાઓ વિના SAM
બાળકે ભૂખ પરીક્ષણ પાસ કર્યું છે એમ ક્યારે કહેવાય?
જો બાળક ઉત્સાહથી પ્રોત્સાહન સાથે ખોરાક ખાય છે
જો તેણે જે ખાધું હોય તે બધું જ ઉલટી કરી દે
પ્રોત્સાહન આપ્યા પછી પણ જો તે ખોરાક લેવાની ના પાડે
D.જો તે થોડો ખોરાક ખાય
C-MAM કાર્યક્રમમાં નોંધણી સમયે નીચેનામાંથી શું કરવામાં આવે છે?
સોજાની તપાસ
તબીબી જટિલતાઓની તપાસ
ભૂખ પરીક્ષણ
ઉપરોક્ત તમામ
SAM ધરાવતા બાળકો, જેમને કોઈ તબીબી જટિલતા નથી, તેમની સારવાર ક્યાં કરવામાં આવશે?
પોષણ પુનર્વસન કેન્દ્ર
જિલ્લા હોસ્પિટલ
CMTC (Child Malnutrition Treatment Centre)
અતિ ગંભીર કુપોષિત બાળકોનાં સમુદાય આધારિત વ્યવસ્થાપન કાર્યક્રમ (C-MAM)માં
C-MAM કાર્યક્રમમાં, આંગણવાડી કેન્દ્રમાં કયા પ્રકારના બાળકોને સારવાર આપવામાં આવે છે?
A. અતિ ગંભીર કુપોષણ (SAM) ધરાવતા બાળકો કે જેમને કોઇ તબીબી જટિલતા નથી
B. અતિ ઓછું વજન (Severe Underweight) ધરાવતા બાળકો
C. મધ્યમ ગંભીર કુપોષણ (Moderate Acute Malnourished) ધરાવતા બાળકો
D. અતિ ગંભીર કુપોષણ (SAM) ધરાવતા બાળકો કે જેમને તબીબી જટિલતા છે.
C-MAM કાર્યક્રમમાં સ્ક્રીનીંગની પ્રક્રિયામાં શું સામેલ છે?
ભૂખ પરીક્ષણ
વજન અને ઊંચાઈ
આરોગ્ય તપાસ
ઉપરોક્ત તમામ
સમુદાય સ્તરે SAM બાળકોની સારવાર કયાં કરવામાં આવે છે?
આંગણવાડી કેન્દ્ર
પંચાયત
સબ સેન્ટર (પેટા આરોગ્ય કેન્દ્ર)
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર
અર્લી ગ્રોથ ફોલ્ટરીંગ થવાની શકયતા કેવા પ્રકારના બાળકોને વઘારે છે?
SNCU માંથી ડિસ્ચાર્જ થયેલ બાળકો
જન્મ સમયે ઓછા વજનવાળા અને કોઇપણ બિમારીવાળા બાળકો
૦ થી ૬ માસના બાળકો
ઉપરના બઘાજ
ભૂખ પરીક્ષણ (એપેટાઈટ ટેસ્ટ) માં નાપાસ બાળકોની કયાં નોંઘણી કરવાની છે?
CMAM
CSAM
CMTC/NRC
FMAM
EGF માં ૦ થી ૬ માસના કયા બાળકોની નોંઘણી કરવાની હોય છે?
વજનમાં વધારો ન થયો હોય (એકસરખું વજન)
નવજાતના વજનમાં ઘટાડો થયેલ હોય
વજનમાં અયોગ્ય વધારો થયેલ હોય
D. ઉપરના બધા જ
CMTC/NRC પર કયા બાળકોને રીફર કરવાના હોય છે?
A. બંને પગમાં સોજાવાળા બાળકો
B. તબીબી જટિલતાવાળા SAM બાળકો
A અને B
પગમાં સોજા નથી
બાળકના બંને પગ પર સોજાની તપાસ કેટલા સમય સુઘી દબાણ આપીને કરવી જોઇએ?
૩ સેકન્ડ
૩૦ સેકન્ડ
૧૦ સેકન્ડ
૧૫ સેકન્ડ
C-MAM કાર્યક્રમમાં બાળકોનું પોષણ સ્તર માપવા માટે શું માપવું જોઇએ?
વજન, ઉાંચાઇ અને બી.એમ.આઇ.
MUAC
વજન અને લંબાઇ અથવા ઉાંચાઇ
વજન
બાળકના બંને પગના સોજાની તપાસ શેના દ્વારા દબાણ આપીને કરવી જોઇએ?
બંને હાથના અંગૂઠાથી
છેલ્લી આંગળીથી
હાથથી
પહેલી આંગળીથી
SAM બાળકો પર વઘારે ઘ્યાન કેન્દ્રિત કરવાની જરૂરીયાત શા માટે હોય છે?
તેઓ વઘારે મેદસ્વી હોય છે
તેઓનો વજન ઓછો હોય છે
SAM બાળકોમાં રોગોના કારણે મુત્યું થવાની શકયતા વઘારે હોય છે
ઉપરનામાંથી એકપણ નહિ
SAM બાળકોમાં સામાન્ય બાળકોની સરખામણીમાં રોગોથી મૃત્યું થવાની શકયતા કેટલા ગણી વઘારે હોય છે?
૧૧ ગણી
પ ગણી
૯ ગણી
ર ગણી
C-MAM કાર્યક્રમમાં ભૂખ પરીક્ષણ (એપેટાઇટ ટેસ્ટ) કયા બાળકોનું કરવાનું હોય છે?
MAM
SAM
SUW
ઉપરના બઘાજ
