wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ઋણ આપનું અનંત કેમ વિસરાયે...

Total questions: 26

Worksheet time: 15mins

Name
Class
Date
1.

અક્ષરધામમાં જઈશું ત્યારે બધું સરખું દેખાશે પણ (a)   પાકી કરી હશે તો આ પુરુષ ઓળખાશે.

2.

ભગવાન એમનું કરતા પહેલા પોતાના ભક્તો નું કરે છે.

a)

True

b)

False

3.
સ્વામીશ્રી કહેતા કે આપણે એક જ કામ કરવાનું છે. - P.Rekhavbhai
a)
કોઈની માથા કુટમાં પડવું નથી.
b)
જોબ કરવાની છે
c)
Business કરવાનો છે
d)
ઘર છોડી દેવાનું છે
4.

આપણને સ્વામીજી ની કૃપા થી JCB મળ્યું છે - પૂ.અંબીકભાઈ, JCB એટલે શું?

(a)  

5.

સ્વામીજીના વિડિઓ દર્શન માં સ્વામીજી બોલે છે કે આ ધરતી પર આવી ને (a)   કર્યા છે.

6.
સ્વામીશ્રી વાત કરતા કહેતા કે પ્રસંગો તો _________________ ચાલશે.
a)
દેહ રહશે ત્યાં સુધી
b)
શરૂઆત ના સત્સંગ દરમિયાન
c)
અંબરીશ બન્યા પછી ૫ વર્ષ સુધી
d)
૫૦ વર્ષ સુધી
7.

ભગવાનને મધ્ય માં રાખી ને કોઈ પણ સેવા કરીશું તો સંબંધ ઉત્તરોત્તર વધતો જશે, કેન્દ્ર સ્થાને ભગવાન ને જ રાખવાના છે.

a)

True

b)

False

8.
મોટા પુરુષ નું ઋણ શુ છે? - P.Rekhavbhai
a)
જોબ અપાવી સેટ કર્યા
b)
આપણને વિઝા અપાવી સેટ કર્યા
c)
આપણને એમની સાથે લાવ્યા.
d)
યુકે માં સેટલ કર્યા
9.
જેને જેને દોષનું દર્શન થાય છે તેનો કેવા મુક્તમાં સમાવેશ થાય છે?
a)
ભક્ત
b)
મઘ્યમ
c)
કનિષ્ઠ
d)
ઉત્તમ
10.

મોટા પુરુષ ની ઠંડક નો અનુભવ નથી થતો કેમ કે મારી અંદર રહેલી (a)   એની પણ પાર છે .

11.
પ.પૂ.પ્રબોધસ્વમીજી વાત કરી હતી કે આપણી માટે તો સ્વામીજી ની આજ્ઞા એ જ.......
a)
સાચું
b)
ગંગાજળ
c)
આવડત
d)
સંકલ્પ
12.
_______ની ગોદ એવી છે કે ભગવદીની ગોદ માં હોઈએ તો પણ જીવ એમાં ફસાઈ જાય છે.
a)
કાયા
b)
માયા
c)
પ્રતિષ્ઠા
d)
વ્યવહાર
13.

આપણી અંદર આવડત કે કઈ પણ ના હોય પણ (a)   થવાનો સંકલ્પ કરીએ તો ભગવાન બધું ગોઠવી દે.

14.
સબંધએ આપણને __________ કરીદીધા કહેતા__________આપી દીધું.
a)
પોતાના & અક્ષરધામ
b)
સત્સંગી & ઉપાસના
c)
બ્રહ્મરૂપ & કલ્યાણ
d)
દાસ & આનંદ
15.
આ પુરુષ છે એ ______ છે ક્યારેય કોઈનું પણ બાકી રાખ્યું નથી
a)
જીવનદાન
b)
ડિપોઝિટ
c)
જમાપાસું
d)
દેનાબેંક
16.

કયા ૩ પ્રકારના Comfort zone હોય છે?

(a)  

17.
અંબરીશના જીવનમાં પ્રસંગ બનેતો અડધી રાત્રે ઊંઘ માંથી ઉઠી ને શુ કરવું જોઈએ ?
a)
પોલીસને બોલાવવી
b)
ભજન કરવું
c)
મિત્રને ફોન કરવો
d)
સભા કરવી
18.

ભગવાન એમનું કરતા પહેલા આપણી સાનુકૂળતા કરી આપે છે તે ______________ માંથી બહાર નીકળી ને_________

(a)  

19.
અડધી રાત્રે ભજન કરવાથી મહારાજ કોને પ્રેરણા કરે છે? - P.CM
a)
મૂર્તિને
b)
જોબ પર આપણા બોસને
c)
અંબરીશ
d)
આપણા પાર્ટનરને
20.
અંબરીશના જીવનમાં પ્રસંગ કેમ બને છે?
a)
કંઈક લોચા માર્યા છે.
b)
ભગવાન પ્રસંગ મુકવા free છે એટલે
c)
અંબરીશ રાજા છે એટલે
d)
સહિષ્ણુ બનાવવા
21.
સમ્યક દોષ નું દર્શન કેમ નથી થતું?
a)
ઘરમાં અરીસો નથી એટલે
b)
પોતાની આત્મા કરતા બીજાના દોષનું દર્શન થાય છે.
c)
દર્શન શુ છે તે ખબર નથી એટલે
d)
સમય નથી મળતો એટલે
22.
જેટલી બાહ્યદ્રષ્ટિ એટલા ભગવાન દૂર દેખાય અને જેટલી અંતરદ્રષ્ટિ તો ભગવાન સન્મુખ દેખાશે એ અંતરદ્રષ્ટિ કરવાનું સૂચન કોણ કરશે?
a)
હરિભગત
b)
સત્પુરુષ
c)
ભગવાન
d)
ભગવદી
23.
અંબીકભાઈ એ વાત કરી હતી કે આપણા અહમ ની જેટલી ઊંચાઈ એટલી સ્વામીજી ની ________ ઓછી.
a)
મરજી
b)
કરુણા
c)
કૃપા
d)
ઈચ્છા
24.
સેવા સંબંધ ના તોડાવે તેનું ધ્યાન રાખવાનું સ્વામીજી એ ક્યારે કહ્યું હતું?
a)
1998
b)
1988
c)
1982
d)
1987
25.
આપણી વચ્ચે એવા ભક્તો છે એવા ભગવદી પાત્રો છે તો એમનું જ ઋણ વાળી શકાય એમ નથી તો પછી સ્વામીજી નું ઋણ તો કેમનું વાળી શકીશું.
a)
પૂ.ચિરાગભાઈ મેહતા
b)
પૂ.ચિરાગભાઈ ટેલર
c)
પૂ.અંબીકભાઈ
d)
પૂ.રેખવભાઈ
26.
આ પુરુષ ક્યાંથી આવ્યા છે તે ______અને આ પુરુષ શુ કરવા માટે સક્ષમ છે તે નિષ્ઠા, મોટા પુરુષ ના _______માં ડૂબવાથી આનંદ ની શરૂઆત થાય અને _______માં ડૂબવાથી આનંદ માં ઉત્તરોત્તર વધારો થાય.
a)

મહિમા & મહિમા & નિષ્ઠા

b)

જીવનમા & મહિમા & જીવન

c)

જીવનમા & જીવન & નિષ્ઠા

d)

મહિમા & જીવન & નિષ્ઠા