wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Current affairs

Total questions: 30

Worksheet time: 15mins

Name
Class
Date
1.

અજય વોરિયર 2020 અભ્યાસ ઇંગ્લેન્ડના કયા મેદાનમાં યોજાયો હતો અને કેટલામો ?

a)

સલીસ્બરી - ૬

b)

સલીસ્બરી-૭

c)

સલીસ્બરી-૪

d)

સલીસ્બરી-૫

2.

માતૃ વંદના યોજના માં શ્રેષ્ઠ કામગીરી માટે કયા રાજ્યને એવોર્ડ આપવામાં આવ્યો નથી?

a)

મધ્ય પ્રદેશ

b)

આંધ્ર પ્રદેશ

c)

ગુજરાત

d)

હરિયાણા

3.

ઓસ્કાર એવોર્ડ બીજા કયા નામે ઓળખાય છે?

a)

ઓસ્કાર એવોર્ડ

b)

એકેડમી એવોર્ડ

c)

એકેડમી એવોર્ડ ઓફ ઓસ્કાર

d)

ઓપ્શન ૨ અને ૩

4.

નીચેના પૈકી દક્ષિણ અમેરિકાના સૌથી ઊંચા પર્વત ને સર કરનાર પ્રથમ ભારતીય છોકરી કોણ છે?

a)

અરુણિમા સિંહા

b)

કામ્યા પંજાબી

c)

કામ્યા કાર્તિકેયન

d)

ઓપ્શન ૨ અને ૩

5.

સરકારી નોકરી બઢતીમાં અનામતને મૂળભૂત અધિકાર નથી આ ચુકાદો ક્યા જજો દ્વારા આપવામાં આવ્યો હતો?

a)

એલ નાગેશ્વર રાવ

b)

હેમંત ગુપ્તા

c)

લેયુઅપ્પાસ્વામી નાગેશ્વર રાવ

d)

ઓપ્શન ૧ અને ૨

e)

ઉપર આપેલા તમામ

6.

અંડર-19 વર્લ્ડકપમાં હાલના કેપ્ટન પહેલા કોણ ઇન્ડિયાનો કેપ્ટન હતો?

a)

પ્રિયંક ગગૅ

b)

શ્રેયસ ઐયર

c)

પૃથ્વી શો

d)

રિષભ પંથ

7.

ગુજરાત પ્રથમ પ્લાસ્ટિક cafe કયા જિલ્લામાં ખૂલ્યું?

a)

પંચમહાલ

b)

ડાંગ

c)

દાહોદ

d)

વલસાડ

8.

તાજેતરમાં જયંતીલાલ રાણપરા નું નિધન થયું તો તે શેના પર ચિત્ર દોરવા માટે પ્રસિદ્ધ હતા?

a)

ઘઉંના દાણા પર

b)

ચોખાના દાણા પર

c)

વાલના દાણા પર

d)

તમામ પ્રકારનાં કઠોળ પર

9.

રશિયાના કયા ટ્રેનિંગ સેન્ટરમાં જ્ઞાનના સંભવિત યાત્રીઓને ટ્રેનિંગ આપવાનું શરૂ થઈ ગયું છે?

a)

વેલીયાની ટ્રેનિંગ સેન્ટર

b)

ગાગરિન કોસ્મૉનોટ ટ્રેનિંગ સેન્ટર

c)

સાસૅ કોસ્મૉનોટ સેન્ટર

d)

ઓપ્શન ૨ અને ૩

10.

વાંધાજનક વિજ્ઞાપન ધારા ૧૯૫૪ માં સુધારો કરી નાગરિકોને ગેરમાર્ગે દોરતી ખબરો માટે કઈ સજાની જોગવાઈ કરી છે?

a)

5 વર્ષની સુધી ની જેલ

b)

50 લાખ રૂપિયાનો સુધીનો દંડ

c)

દસ વર્ષ અને 10 લાખ રૂપિયા સુધીનો દંડ

d)

ઓપ્શન ૧ અને ૨

11.

તાજેતરમાં bimstec ના સહયોગથી દેશોની કોન્ફરન્સ નવી દિલ્હી ખાતે શેના માટે યોજાઇ હતી?

a)

માદક પદાર્થો પર પ્રતિબંધ માટે

b)

પ્લાસ્ટીક પ્રતિબંધ માટે

c)

માદક પદાર્થોની હેરફેર રોકવા

d)

ઓપ્શન ૧ અને ૩

12.

કામ્યા કાર્તિકેય અને હાલમાં કયો પર્વત સરકારી વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે?

a)

રોકીઝ

b)

ઈન્ડિઝ

c)

એકોનકાગુઆ

d)

ઉપર પૈકી એક પણ નહીં

13.

માતૃવંદના સપ્તાહ દરમિયાન ક્યુ રાજ્ય પ્રથમ ક્રમે રહ્યું?

a)

મધ્ય પ્રદેશ

b)

આંધ્ર પ્રદેશ

c)

તમિલનાડુ

d)

હરિયાણા

14.

અજય warriors 2020 કયા દેશ વચ્ચે યોજાયો હતો?

a)

ભારત અને જાપાન

b)

ભારત અને મ્યાનમાર

c)

ભારત અને ઇંગ્લેન્ડ

d)

ભારત અને અમેરિકા

15.

વિશ્વ જળ દિવસ ક્યારે ઉજવાય છે?

a)

૯ ફેબ્રુઆરી

b)

10 ફેબ્રુઆરી

c)

11 ફેબ્રુઆરી

d)

12 ફેબ્રુઆરી12 ફેબ્રુઆરી

16.

આ વખતના અંડર-19 વર્લ્ડકપમાં ઓફ ધ સીરીઝ એવોર્ડ કોને આપવામાં આવ્યો હતો?

a)

પૃથ્વી શો

b)

રવિ બિસ્નોઈ

c)

પ્રિયંક ગગૅ

d)

યશસ્વી જયસ્વાલ

17.

2020 ઓસ્કારમાં કઈ ફિલ્મને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો હતો?

a)

સ્પેસ

b)

ફોર્ડ vs ફરારી

c)

પૅરેસાઇટ

d)

ઓપ્શન ૧ અને ૩

18.

અંડર-19 વર્લ્ડકપ 2020માં ઇન્ડિયા ટીમનો કેપ્ટન કયા રાજ્યનો છે?

a)

ઉત્તર પ્રદેશ

b)

રાજસ્થાન

c)

બિહાર

d)

દિલ્હી

19.

વેલેન્ટાઇન્સ ડે ને બીજા કયા નામે ઓળખવામાં આવે છે?

a)

બીજું નામ જ નથી

b)

પ્રેમી યુગલનો દિવસ

c)

સંત વેલેન્ટાઇન્સ ડે

d)

ઉપર એક પણ નહિ

20.

સેફ ઇન્ટરનેટ ડે ની થીમ આ વખતે શું હતી?

a)

ઇન્ટરનેટ ફોર બેટર ટુમોરો

b)

ટુગેધર ઇન્ટરનેટ ફોર બેટર ટુમોટો

c)

ટુગેધર ફેર એ બેટર ઇન્ટરનેટ

d)

ઉપર પૈકી એક પણ નહીં

21.

વિજ્ઞાન મહિલાઓ અને છોકરીઓના યોગદાન અંગે નો દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?

a)

11 ફેબ્રુઆરી

b)

12 ફેબ્રુઆરી

c)

13 ફેબ્રુઆરી

d)

10 ફેબ્રુઆરી

22.

રાઈઝીંગ સ્ટાર ઓફ ધ યર એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો?

a)

મનપ્રીત સિંહ

b)

વિવેક પ્રસાદ

c)

લાલ રામસિંહ

d)

હરપિત સિંહ

23.

એર ઇન્ડિયા ના નવા ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણુક કરવામાં આવી?

a)

અશ્વની લોધાની

b)

પ્રહલાદ જોશી

c)

રાની ટોયIટાયો

d)

રાજીવ બંસલ

24.

તાજેતરમાં કયા રાજ્ય દ્વારા દર શનિ-રવિ સરકારી કર્મચારીઓને રજા જાહેર કરવામાં આવી?

a)

દિલ્હી

b)

ઉત્તર પ્રદેશ

c)

મહારાષ્ટ્ર

d)

કેરળ

25.

ડબલ્યુએચઓ દ્વારા આ વાયરસને શું નામ આપવામાં આવ્યું છે?

a)

કોરોના 19

b)

Covid 19

c)

Covi 19

d)

ઉપર એક એક પણ નહીં

26.

bimstec ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી?

a)

6 june 1997

b)

5 june 1996

c)

6 june 1996

d)

5 june ૧૯૯૭

27.

bimstec માં નીચેનામાંથી કયો દેશ સભ્ય નથી?

a)

ભારત

b)

બેંગકોક

c)

થાઇલેંડ

d)

ભૂતાન

28.

cba ની સ્થાપના ક્યારે કરવામાં આવે?

a)

1942

b)

1929

c)

1941

d)

1996

29.

સીબીઆઈના નવા સંયુક્ત ડિરેક્ટર તરીકે કોની નિમણુક કરવામાં આવી?

a)

ઋષિકુમાર શુક્લા

b)

ડી પી કોહલી

c)

મનોજ શશીધર

d)

એક પણ નહીં

30.

બ્રિટનમાં ક્યા દેશના મૂળ નાગરિકને નાણાપ્રધાન બનાવવામાં આવ્યા?

a)

પાકિસ્તાન

b)

શ્રીલંકા

c)

ચીન

d)

ઉપર પૈકી એક પણ નહીં સેકસી વીડિયો