NEW
Font size
Worksheetssatsang vihar Gujrati (path 3,4,5,6,7)
Total questions: 21
Worksheet time: 11mins
ઘનશ્યામે પાટલા ઉપર થી _________ ઉપાડ્યું
કટાર
સોનામહોર
ધર્મ શાસ્ત્ર
_______ એટલે પંડિતોની નગરી
દ્વારકા
અયોધ્યા
કાશી
ધર્મસભા ની ચર્ચાનો અંત ઘનશ્યામ લાવ્યા અને ત્યારે એમની ઉંમર _________ વર્ષ હતી
10
11
9
ઘનશ્યામે રજુ કરેલ અનાદી ..... ની વાતમાં કોઈને જરાઈ શંકા ન રહી
પંચતત્વ
સિધ્ધાંત
ધર્મચર્ચા
નીલકંઠ વર્ણીને વેંકટાદ્રી થી સેતુબંધ રામેશ્વર જતા રસ્તામાં સાધુ સેવકરામ મળ્યા આ વાત ___________ માં વચનામૃતમાં છે
ગઢડા મધ્ય ના 10 માં
ગઢડા પ્રથમ ના 10 માં
લોયા ના 21 માં
નીલકંઠ વર્ણીએ _______ માસ સુધી સેવક રામની સેવા કરી સાજો કર્યો.
4
2
5
સેવકરામ માટે નીલકંઠવર્ણી એ__ ની પથારી કરી.
બીલી પત્ર
તમાલ પત્ર
કેળના પત્ર
નીલકંઠ વર્ણીની સેવાથી સેવકરામ____ પચાવે એવો સમર્થ થયો.
શેર ઘી
મણ ઘી
કિલો ઘી
મગનીરામ દક્ષિણ ભારત નો બ્રાહ્મણ હતો.
True
False
મગનીરામ કોની શોધમાં નીકળ્યો હતો?
ભગવાન
ગુરુ
શારદા દેવી
મગનીરામ શ્રીજી મહારાજ ને જીતવા ક્યાં આવ્યો?
પોરબંદર
માંગરોળ
બંગાળ
)મગનીરામ શ્રીજી મહારાજ પાસે આવી ચિપિયો પછાડીને કયા નામે બોલાવે છે?
સ્વામિનારાયણ
જીવનમુક્તા
મહારાજ
શ્રીજી મહારાજ સજીવ અને નિર્જીવ સર્વના ________ છે.
નિયંતા
દયાળુ
આદર્શ
સંઘા પટેલ કયા ગામના હરિભક્ત હતા?
લોયા
કારીયાણી
ગઢ઼ડા
શ્રીજી મહારાજે શેમા કહ્યું છે કે અમારા હરિભક્તે ભાંડ-ભવાઈ જોવાં નહીં?
સ્વામીની વાતો
શિક્ષાપત્રી
વચનામૃત
ભવાયાઓ ની વિનંતીથી શ્રીજી મહારાજે શું જોવાની હા પાડી
પાટવિદ્યા
પૂતળાં
ભવાઈ
દાદીમાં એ નાના બાળકને સ્વામિનારાયણ બોલતા શીખવ્યું એ શ્રીજી મહારાજે કયા ગામમાં જોયું?
કારિયાણી
લોયા
ગઢ઼ડા
દાદીમાએ બાળકને કયો મંત્ર ઘૂટવ્યો?
શ્રીમન નારાયણ
સત્યનારાયણ
સ્વામિનારાયણ
સ્વામિનારાયણ મંત્ર શ્રીજી મહારાજે કયા ગામમાં આપ્યો?
લોયા
ફણેણી
કારિયાણી
નાજા જોગીયા કયા ગામના હરીભક્ત હતા?
વિસનગર
ભોંયરા
કારીયાણી
rate quiz
hard
easy
modrate
