wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

CURRENT AFFAIRS TEST 29 MAY 2018

Total questions: 30

Worksheet time: 23mins

Name
Class
Date
1.

1 મે, 2018ના રોજ ગુજરાતના 58મા સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કયાં કરવામાં આવી હતી ?

a)

 ભરૂચ

b)

 ભૂજ

c)

આણંદ

d)

નવસારી

2.

1 મે 2018ના રોજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ 'મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના' નો પ્રારંભ ક્યાંથી કરાવ્યો હતો ?

a)

અમદાવાદ

b)

ગાંધીનગર

c)

ભરૂચ

d)

સુરત

3.

ગુજરાતનો સ્થાપના દિન ક્યા નામે ઓળખાય છે ?

a)

ગુજરાત સંકલ્પ દિન

b)

ગુજરાત ગૌરવ દિન

c)

ગુજરાત નવનિર્માણ દિન

d)

ગુજરાત શૌર્ય દિન

4.

જમ્મુ કાશ્મીરના નવા નાયબ મુખ્યમંત્રી તરીકે તાજેતરમાં કોની નિમણુક કરવામાં આવી છે ?

a)

શ્રી નિર્મલ સિંહ

b)

શ્રી રાજેન્દ્ર વર્મા

c)

શ્રી કવિન્દ્ર ગુપ્તા

d)

શ્રી રવીન્દ્ર શર્મા

5.

યુનેસ્કો દ્વારા લાલ કિલ્લાનો વિશ્વ ધરોહર સ્થળોમાં સમાવેશ ક્યારે કરવામાં આવ્યો હતો ?

a)

2002

b)

2007

c)

2003

d)

2005

6.

ભારત સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા એડોપ્ટ એ હેરિટેજ સ્કીમનો પ્રારંભ ક્યારે કરવામાં આવ્યો હતો ?

a)

27 સપ્ટેમ્બેર, 2017

b)

27 નવેમ્બર, 2017

c)

27 માર્ચ, 2017

d)

27 માર્ચ, 2018

7.

"વિશ્વ પ્રેસ સ્વાતંત્ર્ય દિવસ" અથવા "આંતરરાષ્ટ્રીય પ્રેસ સ્વાતંત્ર્ય દિવસ" તરીકે ક્યા દિવસની ઉજવણી કરવામાં આવે છે ?

a)

30 એપ્રિલ

b)

1 મે

c)

2 મે

d)

3 મે

8.

હરિત ક્રાંતિ કૃષિ ઉન્નતિ યોજના" અંતર્ગત વર્ષ 2017-18માં કૃષિ ક્ષેત્રની કેટલી યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે ?

a)

11

b)

10

c)

9

d)

8

9.

ભારતની અંતિમ પંચવર્ષીય યોજના કઇ છે ?

a)

દશમી

b)

અગિયારમી

c)

બારમી

d)

તેરમી

10.

વર્તમાન સમયે કુલ કેટલા ક્ષેત્રોમાં નોબેલ પુરસ્કાર એનાયત થાય છે ?

a)

5

b)

7

c)

4

d)

6

11.

65મો નેશનલ ફિલ્મ એવોર્ડ એનાયત કરવા માટેના સમાહોરહનું આયોજન ક્યાં થયું હતું ?

a)

દિલ્હી

b)

મુંબઇ

c)

બેંગાલુરુ

d)

કોલકતા

12.

એપ્રિલ 2018 દરમિયાન ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને ચીનના રાષ્ટ્ર્રપતિ શ્રી શી જિનપિંગ વચ્ચે કયા શહેરમાં પથમ અનૌપચારિક શિખર સંમેલન યોજાયું હતું ?

a)

બેઇજિંગ

b)

શાંઘાઇ

c)

વુહાન

d)

શેનઝેન

13.

5 મે, 2018ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કઇ જગ્યાએ આવેલા લાખોટા મ્યુઝિયમનું લોકાર્પણ કરાવ્યું છે ?

a)

રાજકોટ

b)

વડોદરા

c)

ભૂજ

d)

જામનગર

14.

5 મે, 2018ના રોજ નાસા દ્વારા કયા રોકેટની મદદથી ઇનસાઇટ નામનું લેન્ડર લોંચ કરવામાં આવ્યું છે ?

a)

એરિયન સી 201

b)

એટલાસ વી 401

c)

સિયાન ડી 310

d)

આર્ચિવ એ 413

15.

ભારતમાં સૌથી લાંબો સમય શાસન કરનાર મુખ્યમંત્રીશ્રીનું નામ શું છે ?

a)

પવન કુમાર ચામલિંગ

b)

જ્યોતિ બસુ

c)

તરુણ ગોગાઇ

d)

મમતા બેનર્જી

16.

7 મે, 2018ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતના નાના ઉદ્યોગકારો સરળતાથી જીએસટી ટેક્સ ભરી શકે તે માટે કયું વેબ પોર્ટલ લોંચ કર્યું છે ?

a)

GST સુલભ વેબ પોર્ટલ

b)

GST સરળ વેબ પોર્ટલ

c)

GST સહેલી વેબ પોર્ટલ

d)

GST સુગમ વેબ પોર્ટલ

17.

વિશ્વ ઇતિહાસ દિન' તરીકે કયા દિવસની ઉજવાણી કરવામાં આવે છે ?

a)

5 મે

b)

9 મે

c)

9 માર્ચ

d)

9 એપ્રિલ

18.

ભારતની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટની સ્થાપના ક્યારે થઇ હતી ?

a)

2002

b)

2004

c)

2005

d)

2007

19.

તાજેતરમાં કયા દેશ દ્વારા વિશ્વનો સૌથી લાંબો સમુદ્રી બ્રિજ બનાવવામાં આવ્યો છે ?

a)

અમેરિકા

b)

ચીન

c)

જાપાન

d)

ઓસ્ટ્રેલિયા

20.

તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કયા દેશ સાથેના પરમાણુ કરાર તોડી નાખવામાં આવ્યા છે ?

a)

ઉત્તર કોરિયા

b)

ચીન

c)

ઇરાક

d)

ઇરાન

21.

તાજેતરમાં જાહેર થયેલી 'ફોર્બ્સ' મેગેઝિનની વિશ્વના સૌથી શક્તિશાળી 75 વ્યક્તિઓની યાદીમાં પ્રથમ ક્રમે કોણ છે ?

a)

શિ જિનપિંગ

b)

નરેંદ્રભાઇ મોદી

c)

ડોનાલ્ડ ટ્રમ્પ

d)

વ્લાદિમિર પુતિન

22.

તાજેતરમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે કરેલી જાહેરાત અનુસાર ગુજરાતમાં માર્ગ અકસ્માત દરમિયાન ઘાયલ વ્યક્તિને પ્રથમ 48 કલાક દરમિયાન કેટલા રૂપિયા સુધીની સારવાર મફત મળશે ?

a)

1,20,000

b)

1,10,000

c)

50,000

d)

80,000

23.

ભારતમાં EVMનો સૌપ્રથમ ઉપયોગ ક્યારે થયો હતો ?

a)

1998

b)

1999

c)

2000

d)

2001

24.

ભારતમાં કયો દિવસ 'રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ' તરીકે ઉજવાય છે ?

a)

8 મે

b)

10 મે

c)

11 મે

d)

12 મે

25.

સરસ્વતી સમ્માન એવોર્ડ વિજેતા સાહિત્યકારને કેટલા રૂપિયા આપવામાં આવે છે ?

a)

15 લાખ

b)

11 લાખ

c)

1 લાખ

d)

5 લાખ

26.

તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા 'વર્લ્ડ પ્રેસ ફ્રિડમ ઇન્ડેક્ષ 2018'માં પ્રથમ ક્રમે કયો દેશ છે ?

a)

સ્વિડન

b)

નેધરલેંડ

c)

ફિનલેંડ

d)

નોર્વે

27.

હવે પછી વર્ષ 2020માં ટવેન્ટી-20 ક્રિકેટ વર્લ્ડ કપ કયં યોજાશે ?

a)

ઇંગ્લેંડ

b)

ઓસ્ટ્રેલિયા

c)

શ્રીલંકા

d)

દક્ષિણ આફ્રિકા

28.

ભારતમાં 24 એપ્રિલ, 2010ના રોજ પ્રથમ 'રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ'નું ઉદઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?

a)

એલ.કે. અડવાણી

b)

ડો. અબ્દુલ કલામ

c)

ડો. મનમોહન સિંહ

d)

અટલ બિહારી બાજપાઇ

29.

એપ્રિલ 2018 દરમિયાન મહારાષ્ટ્ર પોલીસના સી-60 કમાંડો તથા સીઆરપીએફ ના જવાનો દ્વારા મહારાષ્ટ્રના કયા જિલ્લામાં આશરે 30થી વધુ નકસલવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે ?

a)

ગઢચિરોલી

b)

ભામરગઢ

c)

ઇતાપલ્લી

d)

પુણે

30.

તાજેતરમાં કર્ણાટક રાજ્યમાં કેટલામી વિધાનસભા માટે ચૂંટણી યોજાઇ છે ?

a)

12 મી

b)

13 મી

c)

14 મી

d)

15 મી