wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

વૃદ્ધિ અને વિકાસ

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

વિકાસ એ કેવી પ્રક્રિયા છે ?

a)

સ્થગિત

b)

નિરંતર ચાલતી

c)

સ્થાયી

d)

તટસ્થ

2.

__શૂન્યાવકાશમાં થતો નથી ?

a)

વૃદ્ધિ

b)

પરિપક્વતા

c)

વિકાસ

d)

સભ્યતા

3.

કેટલા વર્ષની ઉંમર સુધીમાં વૃદ્ધિ અને વિકાસ પૂર્ણ કક્ષાએ પહોંચે?

a)

22 વર્ષ

b)

18- 19 વર્ષ

c)

21 વર્ષ

d)

25 વર્ષ

4.

શરીરના વિવિધ અવયવોના સુગ્રંથન દ્વારા ઉંમર વધવા સાથે થતા વર્તન પ્રગતિશીલ ફેરફારોને ____ કહેવામાં આવે?

a)

વૃદ્ધિ

b)

વિકાસ

c)

પરિપક્વતા

d)

સમજણ

5.

વૃદ્ધિ એ કેવી પ્રક્રિયા છે?

a)

કૃત્રિમ

b)

કુદરતી અને સહજ

c)

વ્યવસ્થિત

d)

અકલ્પનીય

6.

વિકાસની પ્રક્રિયા ક્રમિક પણ છે અને સતત ચાલતી પ્રક્રિયા પણ છે. વિકાસની આ વ્યાખ્યા કોને આપી છે?

a)

સ્કિનર

b)

ડી.એન.શ્રીવાસ્તવ

c)

સિંગમન્ડ ફ્રોઇડ

7.

વિકાસ માટે શું અનિવાર્ય છે?

a)

માનસિક સ્થિરતા

b)

પરિપક્વતા

c)

વૃદ્ધિ

d)

સમજણ

8.

વિકાસ શેના સનદર્ભમાં અનુભવી શકાય છે?

a)

વ્યક્તિના

b)

જૂથના

c)

સમૂહના

d)

વર્તનના

9.

બાળકને માતા-પિતા પાસેથી કેટલા રંગસૂત્રો મળે છે?

a)

48

b)

40

c)

44

d)

46

10.

વિકાસએ કેવી બાબત છે?

a)

વ્યવસ્થિત

b)

સંકુલ

c)

એકલ

d)

વ્યવહારુ

11.

ઉમરના વધવા સાથે શરીરના વિવિધ અવયવો, વજન, કદ અને આકારમાં થતા પ્રગતિશીલ ફેરફારને ______ કહેવાય છે.

a)

વિકાસ

b)

વૃદ્ધિ

c)

પરિપક્વતા

12.

સ્કીનરના મતે “_______ એ ક્રમિક અને નિરંતર ચાલતી પ્રક્રિયા છે.”

a)

વિકાસ

b)

વૃદ્ધિ

c)

પરીક્વતા

d)

સમજણ

13.

_____ એ એક બીજાથી સંકળાયેલી છે.

a)

વૃદ્ધિ અને પરિપક્વતા

b)

વિકાસ અને પરિપક્વતા

c)

વૃદ્ધિ અને વિકાસ

14.

વિકાસનું સીધી રીતે ________ થઇ શકતું નથી

a)

માપન

b)

પરિવર્તન

15.

વૃદ્ધી એ શારીરિક ઘટના છે જ્યારે વિકાસએ ______ ઘટના છે.

a)

મનોશારીરિક

b)

માનસિક

c)

સામાજિક

d)

અનુકુલન સંબધી

16.

તરુણાવસ્થાનો ગાળો સામાન્ય રીતે કયો ગણવામાં આવે છે?

a)

૧૨-૧૩ થી ૧૮-19 વર્ષનો

b)

૧૦-૧૧ થી ૧૪-૧૫

c)

૧૮-19 થી ૨૦-૨૧

17.

કઈ અવસ્થા દરમિયાન શારીરિક વૃદ્ધિ અને માનસિક વિકાસ ખુબ જ ઝડપથી થાય છે?

a)

શિશુ અવસ્થા

b)

યુવાવસ્થા

c)

બાળ અવસ્થા

d)

તરુણ અવસ્થા

18.

કિશોરાવસ્થાનો સમયગાળો સામાન્ય રીતે કેટલા વર્ષનો હોય છે?

a)

૬ થી ૧૧-૧૨ વર્ષ

b)

૧૦ થી ૧૩-૧૪ વર્ષ

c)

૧૪ થી ૧૮-19 વર્ષ

d)

જન્મથી ૫-૬ વર્ષ

19.

કિશોરાવસ્થામાં શારીરિક વિકાસની ગતિ કેવી હોય છે?

a)

સ્થિર

b)

અપ્રમાણસર

c)

અસ્થિર

d)

પ્રમાણસર

20.

પ્રોઢાવસ્થાનો ગાળો સામાન્ય રીતે કયો ગણવામાં આવે છે?

a)

૬૦ વર્ષ પછીનો

b)

૪૫વર્ષ પછીનો

c)

૩૫ વર્ષ પછીનો