NEW
Font size
WorksheetsModule Training 7-9-10 Date 25/04/2019
Total questions: 12
Worksheet time: 9mins
ક્યારે બાળકને સ્તનપાન કરાવવુ મહત્વપુર્ણ છે ?
જ્યારે બાળક ૧ મહીનાનુ થાય ત્યારે
જન્મ પછી તરત જ
જ્યારે પણ તમને ખબર પડે બાળક બીમાર છે ( તંદુરસ્ત નથી)
બી અને સી
શરીરમાં હિમોગ્લોબીનનુ પ્રમાણ ઓછુ હોય તેવા વ્યક્તિઓમા સામાન્ય રીતે કેવી મુશ્કેલીઓ (લક્ષણ) જોવા મળે છે ?
દીવસ દરમિયાન હળવો તાવ
નબળાઇ અનુભવાય અને ઝડપથી થાક લાગે છે
વારવાર ઝાડા
વારવાર ચેપ (રોગોના)
બાળકો જે ખોરાક ખાય છે તે ખોરાકમાં વિવિધ પ્રકારના પોષક તત્વો શા માટે જરુરી છે?
વૃધ્ધિ / વિકાસ માટે
શિખવા અને પ્રવૃત્તી માટે
ચેપ સામે લડવા માટે
ઉપરના બધા જ
એક ૯ મહિનાનુ બાળક સરેરાશ એક દિવસ (૨૪ કલાક) માં કેટલો ખોરાક લઈ શકે છે?
૧૦૦ ગ્રામ અથવા એક વાડકી / સ્ટાન્ડર્ડ કદના બાઉલ
૨૦૦ ગ્રામ અથવા બે વાડકી / સ્ટાન્ડર્ડ કદના બાઉલ
૫૦૦ ગ્રામ અથવા બે વાડકી / સ્ટાન્ડર્ડ કદના બાઉલ
ઉપરના માંથી એકપણ નહિ.
બાળકને સ્તનપાન કરવાવાની સાચી સ્થીતિ શું છે?
માતાએ ફક્ત બેસીને સ્તનપાન કરાવવુ જોઇએ
માતાએ સૂતા-સૂતાં સ્તનપાન કરાવવુ જોઈએ
માતા બેસીને અને સૂતાં-સૂતાં બન્ને સ્થિતીમાં સ્તનપાન કરાવી શકે.
બાળકની અનુકૂળતા / સાનુકૂળતા પર આધાર રાખે છે.
નીચેનામાંથી કઈ બાબતોનુ નિરીક્ષણ કરીને કોઇ વ્યક્તિ એનિમિયાવાળી વ્યક્તિને ઓળખી શકે છે?
હથેળી અને નખની ફિકાશ.
વારંવારં તાવ આવવો
જીભ અને હોઠોની ફિકાશ
એ અને સી
આપણે નબળા નવજાત બાળકની ઓળખ કેવી રીતે કરી શકીએ?
જો બાળકનો જન્મ ૮.૫ મહિના પહેલા (અધુરા માસે) થયેલ હોય
જો બાળકનુ જન્મ સમયનુ વજન ૨ કિ.ગ્રા. કરતાં ઓછુ હોય
જો બાળક યોગ્ય તીવ્રતાથી સ્તનપાન કરવા સક્ષમ ન હોય
ઉપરના બધા જ
આપણા લોહીમાં હિમોગ્લોબિનનું મુખ્ય કાર્ય શું છે?
ચેપ સામે લડવામાં મદદ કરે છે
શારીરિક અને માનસિક વૃધ્ધિ / વિકાસમાં મદદ કરે છે.
ફેફસામાંથી ઓક્સિજનને શરીરના તમામ અંગોમાં પહોંચાડવામાં મદદ કરે છે.
હાડકાના વિકાસમાં મદદ કરે છે.
આલ્બેન્ડાઝોલ ટેબ્લેટનો ઉપયોગ શું છે?
ચેપથી રક્ષણ અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.
આંતરડામાં ઉત્પન્ન થતા કૃમિનો નાશ કરવામાં મદદ કરે છે.
ભુખ વધારવામાં મદદ કરે છે.
ઉપરના બધાજ
એક મહિલામાં દરેક માસિક ચક્ર વખતે કેટલો રક્ત ગુમાવે છે / વહિ જાય છે?
૬૦ થી ૭૦ મિ.ગ્રા.
૩૦ થી ૪૦ મિ.ગ્રા
૧૦ થી ૨૦ મિ.ગ્રા.
ઉપરનામાંથી કોઇપણ નહિ.
બળકને બોટલ ધ્વારા દૂધ પિવડાવવાના ભયસ્થાનોના સન્દર્ભમાં નીચે આપેલા વિધાનોમાંથી કયા વિધાનો સાચા છે?
બોટલ અને નિપલને સારી રીતે સાફ કરવાનુ મુશ્કેલ છે
જો બાળક બોટલથી દૂધ પિવે છે તેનો ઝડપથી વૃધ્ધિ / વિકાસ્બ થાય છે અને વધારે તન્દુરસ્ત હોય છે
અશુધ્ધ નિપલમાં જંતુઓ ઝડપથી પેદા થાય છે અને બોટલના કારણે બિમારીઓ થાય છે.
એ અને સી
નીચેનામાંથી કઇ સર્વસામાન્ય બિમારી છે કે જેના કારણે લોહીની ઉણપ અને એનેમિયા થાય છે ?
ક્રુમિના ચેપો
મસા
મેલેરીયા
ઉપરના બધાજ
