wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

સત્સંગ સૌરભ ૧૮ નમૂનેદાર નિર્બંધનતા

Total questions: 17

Worksheet time: 11mins

Name
Class
Date
1.

કયા ભક્તજનોના ભારે આગ્રહથી ઇષ્ટદેવ શ્રી હરિએ વડતાલમાં શિખરબંધ મંદિર કરવાનો નિર્ણય કર્યો? એક બે વાક્યમાં જવાબ આપો.

a)

જોબન ભાયા પગી પરિવાર

b)

સુંદરજી સુતાર

c)

બાવા નારાયણ ગરજી

d)

વાસણ સુથાર

2.

વડતાલમાં શિખરબંધ મંદિર બનાવવાની જવાબદારી કોને સોંપવામાં આવી?

a)

મુક્તાનંદ સ્વામી

b)

નિત્યાનંદ સ્વામી

c)

બ્રહ્માનંદ સ્વામી

d)

શુકાનંદ સ્વામી

3.

વડતાલના મંદિર બનાવવાની જવાબદારી સદગુરુ બ્રહ્માનંદ સ્વામીને કેમ સોંપવામાં આવી?

a)

સ્થાપત્ય કલાના કસબી હતા

b)

ખૂબ સારા ભંડારી હતા

c)

ખૂબ સારી કીર્તનની રચના કરતા

d)

શીઘ્ર કાવ્ય બનાવવામાં અત્યંત નિપુણ હતા

4.

વડતાલ મંદિર માં કેટલા શિખર છે?

a)

b)

c)

d)

૧૦

5.

વડતાલ મંદિરની પ્રતિષ્ઠા કઈ સાલમાં થઈ?

a)

સંવત ૧૮૮૨

b)

સંવત ૧૮૮૧

c)

સંવત ૧૮૮૯

d)

સંવત ૧૮૯૧

6.

વડતાલ મંદિરમાં કયા સ્વરૂપોની વેદોક્ત વિધિ એ પ્રતિષ્ઠા થઈ? એક બે વાક્યમાં જવાબ આપો

a)

શ્રી લક્ષ્મીનારાયણ દેવ

b)

શ્રી ગોપીનાથજી મહારાજ

c)

શ્રી હરિકૃષ્ણ મહારાજ

d)

શ્રી રાધા-કૃષ્ણ દેવ

7.

વડતાલ મંદિરની પ્રતિષ્ઠા કઈ સાલમાં, કયા દિવસે થઈ અને એ મંદિર બનાવવાની જટિલ જવાબદારી કોને સોંપવામાં આવી?

એક બે વાક્યમાં જવાબ આપો

a)

સંવત ૧૮૮૧

b)

કારતક સુદ બારસ

c)

બ્રહ્માનંદ સ્વામી

d)

નિત્યાનંદ સ્વામી

e)

કારતક સુદ એકાદશી

8.

વડતાલ મંદિરમાં પ્રભુની પૂજા કરી કેટલા હજાર ની ભેટ આવેલી જેમાંથી મંદિર નો સઘળો ખર્ચ નીકળી ગયો

a)

૨૪૦૦

b)

૨૫૦૦૦

c)

૨૪૦૦૦

d)

૨૫૦૦

9.

શ્રી હરિએ ડોકમાંથી ફુલહાર કાઢીને બ્રહ્મમુનિને પહેરાવતા શું કહ્યું?

a)

તો ચાલો અમારા ભેળાં ગઢડા ને લ્યો આ ફુલ હાર

b)

તો ચાલો અમારા ભેળાં વડતાલ ને લ્યો આ ફુલ હાર

c)

તો ચાલો અમારા ભેળા ગઢડા ને લ્યો આ મોતી માણેક

10.

બ્રહ્મમુની વડતાલ થી ગઢપુર જવા ચાલી નીકળ્યા તે પહેલા કઈ કઈ તૈયારી કરી અને મંદિરની કોને ભલામણ કરી?

એક બે વાક્યમાં જવાબ આપો

a)

બ્રહ્મામુનિ બીજે દિવસે સવારે સર્વ ઉપાધિ અંતરમાંથી અળગી કરીને શ્રી હરિ ના કહેવા પ્રમાણે સદગુરુ અક્ષરાનંદ સ્વામી ને ભલામણ કરી

b)

પોતાની જોળી ખભે ભરાવી શ્રી હરિ સાથે ચાલવા તૈયાર થયા

c)

એટલે શ્રીજીએ સ્વામી માટે એક ઘોડા ની વ્યવસ્થા કરી

d)

બ્રહ્મામુનિએ શ્રીજી મહારાજના ગઢડા આવવાની ના પાડી અને વડતાલ મંદિરની જવાબદારી પોતે ઉપાડવાનું કહ્યું.

11.

હું આપની સમીપે રહી આપના ગુણ ગાયા કરું

કોણ બોલે છે અને કોને કહે છે

a)

બ્રહ્માનંદ સ્વામી બોલે છે અને અક્ષરાનંદ સ્વામી ને કહે છે

b)

અક્ષરાનંદ સ્વામી બોલે છે અને શ્રીજીમહારાજને કહે છે

c)

બ્રહ્માનંદ સ્વામી બોલે છે અને શ્રીજીમહારાજને કહે છે

d)

બ્રહ્માનંદ સ્વામી બોલે છે અને નિષ્કુળાનંદ સ્વામી ને કહે છે

12.

શા માટે શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને ગઢડા આવવાનું કહ્યું? એક બે વાક્યમાં જવાબ આપો

a)

બ્રહ્માનંદ સ્વામી મમત્વ રાખી વડતાલ મંદિરની સઘળી સેવા પ્રવૃતિ ચલાવી રહ્યા હતા

b)

એમની ઉપલી પ્રકૃતિ જોઈ કેટલાકને મનમાં એમ થયું અને વાતો થતી હતી કે સ્વામી તો વડતાલ મંદિરમાં બંધાઈ ગયા લાગે છે

c)

એ અંતરયામી તો બધું જાણતા હતા છતાં બ્રહ્મ મુનિના અંતરમાં રહેલો નિર્બંધ પણું બીજા ને જાણવામાં આવે એટલા માટે ગઢડા આવવાનું કહ્યું

d)

એમની ઉપલી પ્રકૃતિ જોઈને બધા હરી ભગતો ખૂબ ખૂબ રાજી થતા હતા

13.

વડતાલમાં સંતોની સભામાં બ્રહ્મમુનિના અંતરમાં રહેલું નિર્બંધ પણું બીજા ને જણાવવા શું કહ્યું? એક બે વાક્યમાં જવાબ આપો

a)

બ્રહ્મમુની મંદિરનું મોટાભાગનું કામ તો પૂરું થયું છે

b)

બાકીનું કામ તો બીજા સંતોય કરશે પણ અમારા કિર્તનો તમારા વિના કોણ કરશે?

c)

તમે અહીં મંદિરની સેવા પ્રવૃત્તિના રોકાયા એથી તો અમારા કિર્તનો બંધ થયા

d)

અમારે તમને કીર્તન ભક્તિ ના ભોગે આ પ્રવૃત્તિમાં બંધાવા દેવા નથી માટે આ ભેળા હવે ગઢડા ચાલો

14.

ભક્ત ચિંતામણી નો ગ્રંથ કોણે રચ્યો છે?

a)

મુક્તાનંદ સ્વામી

b)

નિષ્કુળાનંદ સ્વામી

c)

બ્રહ્માનંદ સ્વામી

d)

અક્ષરાનંદ સ્વામી

15.

સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી ના કયા પ્રકરણ ના અંતમાં ઉલ્લેખ કરી બ્રહ્મ મુનિને ની સમજણને બતાવી છે?

a)

૮૯

b)

૯૮

c)

૯૯

d)

૯૭

16.

_______ મોહ છુટવો કે મૂકવો મુશ્કેલ છે

a)

સ્થાનનો

b)

જગ્યાનો

c)

પરિવારનો

d)

ધનનો

17.

ભક્ત ચિંતામણી ના 98માં પ્રકરણ ના અંતમાં બ્રહ્મમૂની ની સમજણને અંજલિ આપતા શું નોંધેલ છે?

એક બે વાક્યમાં જવાબ આપો

a)

આવી તી બ્રહ્માનંદ ને ભાગ તેહ ઉપાધિ કરાવી ત્યાગ

b)

નિબંધનો બંધન કાપી નિજ સમીપ ની સેવા આપી

c)

આવી તે બ્રહ્માનંદ ને ભાગ તેહ સમાધિ કરાવી ત્યાગ

d)

નિર્બંધ નું બંધન કાપી પોતાના નજીકથી સેવા આપી