wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Teacher quiz

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

નીચેની સંસ્થાઓ શિક્ષણ સાથે જોડાયેલી છે?

a)

GSRTC

b)

GCERT

c)

UGVCL

d)

SSAM

2.

બાળકો બીજા વિદ્યાર્થીઓને મદદરૂપ થાય છે આ વાક્ય કયા પત્રક સાથે જોડાયેલું છે.

a)

પત્રક B

b)

પત્રક A

c)

પત્રક F

d)

પત્રક C

3.

મીનાનો કાર્યક્રમ કયા વારે યોજાય છે?

a)

સોમ અને ગુરુ

b)

મંગળ અને શુક્ર

c)

બુધ અને શનિ

d)

મંગળ અને ગુરુ

4.

આર્યનની ગોળી બાળકોને કયા વારે આપવામાં આવે છે.

a)

સોમવાર

b)

શુક્રવાર

c)

ગુરુવાર

d)

બુધવાર

5.

NCERT નો અભ્યાસક્રમ ગુજરાતમાં ક્યારે લાગુ કરવામાં આવ્યો?

a)

૨૦૧૮

b)

૨૦૧૭

c)

૨૦૧૬

d)

૨૦૧૯

6.

NISHTHA તાલીમમાં કોને સાંકળવામાં આવેલા છે?

a)

BRC

b)

CRC

c)

TEACHER

d)

ALL

7.

ધોરણ-૪ માં NCERT આધારિત પર્યાવરણ વિષય ક્યારે દાખલ કરવામાં આવ્યો?

a)

૨૦૧૭

b)

૨૦૧૯

c)

૨૦૧૬

d)

૨૦૧૮

8.

પ્રગતિ રજીસ્ટર શબ્દ નીચેનામાંથી શાના સાથે જોડાયેલો છે?

a)

ભાષાદિપ

b)

પ્રજ્ઞા

c)

જ્ઞાન કુંજ પ્રોજેક્ટ

d)

ઉપરના તમામ

9.

ભાષાદીપ માં કુલ કેટલા અઠવાડિયા કામ કરવાનો હતુ?

a)

૧૮

b)

૨૦

c)

૧૫

d)

૨૨

10.

સામાયિક કસોટી કયા ધોરણમાં લેવામાં આવે છે?

a)

ધોરણ -૩

b)

ધોરણ -૨

c)

ધોરણ -૮

d)

ઉપરના તમામ

11.

NISHTHA તાલીમ અંતર્ગત કુલ કેટલા મોડ્યુલનો અભ્યાસ કરવાનો છે?

a)

૧૨

b)

c)

૧૭

d)

૧૫

12.

SMC સમિતિમાં કુલ કેટલા સભ્યો હોય છે?

a)

૧૨

b)

૧૦

c)

૧૪

d)

૧૧

13.

"જ્ઞાનકુંજ પ્રોજેક્ટ"વધુ કયા ધોરણ માટે ઉપયોગી છે?

a)

ધોરણ-૭ અને ૮

b)

ધોરણ-૧ અને ૨

c)

ધોરણ-૩ થી ૫

d)

ઉપરના તમામ

14.

એકમ કસોટી શાના આધારિત હોય છે?

a)

અધ્યયન નિષ્પતિઓ આધારિત

b)

એકમ આધારિત

15.

નીચેનામાંથી કઈ યોગિક ક્રિયાઓ સાચી છે?

a)

કાંડા રોટેશન

b)

સૂર્ય નમસ્કાર

c)

આંખનુ પરિભ્રમણ

d)

હલાસન

16.

NCF -2005 મા "C" એ શુ છે?

a)

CURICULUM

b)

CURRICULUM

c)

CURRICLUM

d)

CURRIEULUM

17.

બાળકોના યોન શોષણ સાથે નીચે પૈકી કયો કાયદો સંકળાયેલ છે.

a)

RTE એકટ

b)

POSCO એકટ

c)

PNDT એકટ

d)

RTI એકટ

18.

સમૂહ કવાયતના કુલ કેટલા દાવ છે.

a)

b)

૧૦

c)

૧૨

d)

૧૪

19.

વર્ગ અવલોકન પત્રકમા મૂલ્યાંકન કોણ કરે છે.?

a)

સી.આર.સી

b)

આચાર્ય

20.

GCERT કયું સામયિક પ્રસારિત કરે છે?

a)

બાલ સૃષ્ટિ

b)

જીવન શિક્ષણ

c)

શિક્ષક જયોત

d)

મારુ ગુજરાત