wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સત્સંગ સૌરભ - ૧૧ - સુખદ સ્મૃતિ

Total questions: 17

Worksheet time: 9mins

Name
Class
Date
1.

ઠાકરશીભાઈ કયા ગામના હતા?

a)

ગાના

b)

અમૃતવેલ

c)

જુનાગઢ

d)

ડેડાણ

2.

કયા સંત ની સમજણ ઠાકરશીભાઈ એ અંતરમા દ્રઢ કરી હતી?

a)

બાલમુકુંદ દાસ સ્વામી

b)

ગુણાતીતાનંદ સ્વામી

c)

ધર્મ સ્વરૂપ દાસજી સ્વામી

d)

ગોપીનાથ દાસજી સ્વામી

3.

પોતાની ધર્મપત્ની ધામમાં ગયા બાદ કોને લઈને ઠાકરશીભાઈ ક્યાં જવા માટે નીકળ્યા?

a)

નાથજી-રાજકોટ

b)

દેવસિંહ-જેતલપુર

c)

ગલુજી-વડતાલ

d)

દેવજી-જુનાગઢ

4.

બાલમુકુંદદાસજી સ્વામી એ દેવજી ને કયા સ્વામી ને સોંપવાનો કીધું?

a)

ધર્મ સ્વરૂપ દાસજી સ્વામી

b)

ગોપીનાથજી સ્વામી

c)

ગુણાતીતાનંદ

d)

ધર્મ ચરણ સ્વામી

5.

પૂજ્ય સ્વામી શ્રી એ ઠાકરશીભાઈ ને ક્યાં રહી ઠાકોરજીની સેવા પૂજા કરવા કહ્યું?

a)

ગાના ના મંદિરમાં

b)

મોટીકુકાવાવ ના મંદિરમાં

c)

ઉપલેટાના મંદિરમાં

d)

જૂનાગઢના મંદિરમાં

6.

ભલે સ્વામી, આપની આજ્ઞા મને મંજુર છે. કોણ બોલે છે કોને કહે છે

a)

ઠાકરશીભાઈ બોલે છે અને પૂજ્ય સ્વામી શ્રી ને કહે છે.

b)

દેવજી બોલે છે અને પૂજ્ય સ્વામીશ્રીને કહે છે

c)

લક્ષ્મીપ્રસાદ બોલે છે અને પૂજ્ય સ્વામીશ્રી કહે છે.

d)

ધર્મ સ્વરૂપ સ્વામી બોલે છે અને પુજ્ય બાલમુકુંદ સ્વામી ને કહે છે.

7.

ઠાકરશીભાઈ પોતાની પાછલી અવસ્થા શું કરતા પૂર્ણ કરી?

a)

ઠાકોરજીની કથા વાર્તા

b)

ઠાકોરજીની સેવા પુજા ભજન સ્મરણ

c)

ગૃહસ્થની સેવા કરવામાં

d)

દેવજી ની સેવા ચાકરી માં

8.

દેવજી પાર્ષદ બની કોના મંડળમાં સામેલ થઈ ગયો?

a)

ગોપીનાથ દાસજી સ્વામી

b)

ધર્મ સ્વરૂપ દાસજી સ્વામી

c)

માનત સ્વામી

d)

બાલમુકુંદ દાસ સ્વામી

9.

પાર્ષદ દેવજી ભગત ને ક્યારે દીક્ષા આપી?

a)

સંવત ૧૯૫૬

b)

સંવત ૧૯૬૧

c)

સંવત ૧૯૬૪

d)

સંવત ૧૯૫૯

10.

વડતાલમાં આચાર્યશ્રી ____________હસ્તે દેવજી ભગત ને ભાગવતી દિક્ષા અપાવી.

a)

અયોધ્યા પ્રસાદ જી મહારાજ

b)

લક્ષ્મી પ્રસાદજી મહારાજ

c)

રઘુવીરજી મહારાજ

d)

કેશવ પ્રસાદ જી મહારાજ

11.

દેવજી ભગતને દીક્ષા આપી શું નામ રાખ્યું?

a)

સાધુ રામપ્રસાદ દાસ

b)

સાધુ દેવપ્રસાદ દાસ

c)

સાધુ લક્ષ્મી નારાયણ દાસ

d)

સાધુ ધર્મજીવન દાસ

12.

દેવપ્રસાદદાસજી સાધુ એ કયા પ્રકરણો કંઠસ્થ કર્યા હતા?

a)

વિદુરનીતિ ભક્ત ચિંતામણી

b)

ભક્તચિંતામણી પુરુષોત્તમ પ્રકાશ

c)

ભક્ત ચિંતામણી ભગવદ ગીતા

d)

શ્રીમદ ભાગવત ભક્ત ચિંતામણી

13.

સાધુ દેવપ્રસાદદાસજી સ્વભાવે કેવા હતા?

a)

સ્વભાવે માયાળુ નિખાલસ અને ભારે દયાળુ હતા

b)

સ્વભાવે ક્રોધી નિખાલસ અને દયાળુ હતા

c)

સ્વભાવે લોભી માયાળુ અને દયાળુ હતા

14.

_________નુ પ્રારંભનું જીવન ઘડતર સ્વામી દેવ પ્રસાદદાસજીના સહવાસમાં થયું.

a)

શાસ્ત્રી ધર્મ સ્વરૂપ દાસજી સ્વામી

b)

શાસ્ત્રી શ્રી ત્રિભુવન દાસજી સ્વામી

c)

શાસ્ત્રી શ્રી ધર્મજીવનદાસજી સ્વામી

d)

શાસ્ત્રી શ્રી લક્ષ્મીનારાયણદાસજી સ્વામી

15.

કઈ સાલમાં અને કયા મંદિરમાં કળશ

ચઢાવી ભવ્ય મહોત્સવ કર્યો?

a)

સંવત 1992 - ઊના મંદિર

b)

સંવત 1994 - વડતાલ મંદિર

c)

સંવત 1995- જેતલપુર મંદિર

d)

સંવત 1996- જુનાગઢ મંદિર

16.

ઊના મંદિરના કળશ ચઢાવવાનો મહોત્સવમાં સાધુ દેવપ્રસાદ સ્વામીએ કયા વિભાગની સેવા સંભાળી હતી?

a)

પાર્કિંગ

b)

ઉતારા ની

c)

રસોડા વિભાગ ની

d)

ઓફિસ વિભાગની

17.

સંત દેવ પ્રસાદ દાસજી માં________સ્વાભાવિક હતો.

a)

સેવાધર્મ

b)

પ્રાકૃત ધર્મ

c)

દાન ધર્મ

d)

સ્વધર્મ