wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

પ્રસંગ ૧૩ - નક્કર નિશ્ચય

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

ગલુજી જ્ઞાતીએ કેવા હતા?

a)

દરબાર

b)

પટેલ

c)

રાજપૂત

d)

ગરાસિયા

2.

કયા મંદિરની ઝાલરૂ ઝણઝણી ઊઠી?

a)

રામ મંદિર

b)

સ્વામી મંદિર

c)

હવેલી

d)

ઠાકર મંદિર

3.

ગલુંજી એ સૂ રહેવા દઈને પત્ર વાચિયો?

a)

સ્નાન કરવાનું

b)

જમવાનું

c)

જોબ કરવાનું

d)

આરતી કરવાનું

4.

ગલુજીને મહારજે કયા ગામમાં આવવાનું કહિયું હતું ?

a)

વડથલ

b)

વડતાલ

c)

વડોદરા

d)

ડડૂસર

5.

ગલુજી કયા ગામના રહવાસી હતા?

a)

દેરવાન

b)

ડેડરવા

c)

ડડૂસર

d)

વડથલ

6.

પત્રમાં કોને ઘરે રાખવાનું કીધું હતું?

a)

પત્ની

b)

પુત્ર

c)

માતૃશ્રી

d)

પિતા

7.

કોણ બોલે છે - 'બેટા, પૂરું જમી તો લે પછી બીજું કરજે.'

a)

પત્ની

b)

માતૃશ્રી

c)

દાદી

d)

પિતા

8.

ગલુજી ને મારી નાખવા રાતે કોણ તેના ઘરે આવ્યા.

a)

રાજા ના માણસો

b)

સિપાય

c)

ચોર

d)

દુશ્મન

9.

'કામ તો માજી છેને એ ભગતડાને આજે પતાવી દઈને ઘર બધું લૂટી જવું હતું' - કોણ બોલે છે

a)

ટોરીના આગેવાન

b)

દરબાર

c)

બાજુમાં રહતા લોકો

d)

ગામ નો મુખી

10.

ગલુજી ને કોને બચાવ્યો?

a)

સ્વામિનારાયણ ભગવાન

b)

ગામના મુખી

c)

માતુશ્રી

d)

પત્ની

11.

સવારે પ્રભુની આગના થતા ગલુજી બધું લઈને વડથળથી ___________ આવ્યા.

a)

વડતાલ

b)

પાદરા

c)

ગઢડા

d)

ડડૂસર

12.

કેટલા વર્ષ પછી મહારાજ ડડૂસર પધારીયા?

a)

૧-૨

b)

૩-૪

c)

૨-૪

d)

૧-૩

13.

આખું ગામ પ્રભુનું સ્વાગત કરવા કયા આવીને ઊભું છે.

a)

ગોંદરે

b)

પાદર

c)

મંદિરે

d)

વાડીએ

14.

સંતો - મહારાજનો ઉતારો ગામમાં કોને ત્યાં હતો?

a)

ગલુજીને ઘરે

b)

મંદિરમાં

c)

શેઠને ત્યાં

d)

બ્રાહ્મણને ત્યાં

15.

ગલુજી એ કોની પરવા કર્યા વગર મૂઈ માને ટાંગી દીધી?

a)

સગા-સંબંધી

b)

લોકલાજની

c)

હરિ-ભગતો

d)

નતવાળાની

16.

કોણ બોલે છે - ' હવે પાછા વરો ને માજીનો અગ્નિસંસ્કાર કરો.'

a)

પ્રભુએ

b)

ગામના મુખી

c)

સગા-સબંધી

d)

મંદિરના પૂજારી

17.

ગલુજીને કોને કાનમાં આવીને એમ કહિયું - 'માતાજીએ દેહ મૂકી દીધો છે!'

a)

પત્ની

b)

અગ્રણી ભક્તે

c)

મંદિર ના પૂજારી

d)

પાડોસી ભાઈએ

18.

શ્રીજી પધારતા ધામધૂમથી એમનું ________ કરિયું.

a)

સમૈયું

b)

સ્વાગત

c)

પૂજન

d)

હાર-તોરા

19.

માતાએ રાતે બનેલ બીના કહી ત્યારે ગલુજીની આખમાં _______ ઉભરાયા.

a)

હર્ષના આસું

b)

દુખના આસું

c)

ખુશી ના આસું

d)

શોખના આસું

20.

અમાેનેા સ્વામિનારાયણને શરણે લીએ એ જ મનમાં ઈચ્છા છે.' - કોણ બોલે છે.

a)

ટોરા ના આગેવાન

b)

ગામના મુખી

c)

પાડોશી

d)

રામ ભક્ત