Worksheetsસત્સંગ સૌરભ - ૧૯ પાછા વળો આગળ ન જશો
Total questions: 20
Worksheet time: 12mins
કોની જાન વિદાય થઇ રહી હતી?
રમેશચંદ્ર શેઠના દીકરા
રામચંદ્ર શેઠ ના દિકરા અમરશી
રામજી શેઠ ના દિકરા અમૃતસિંહ
રામજી શેઠ ના દિકરા અમરશી
__________થી પરણવા આવેલ રામજી શેઠ ના દીકરા અમરસિંહ જાન વિદાય થઈ રહી હતી
ડડુસર
મેથાણ
મેમકા
મહુવા
રામજી શેઠ ક્યાંના હતા?
મેમકા
મહુવા
માણાવદર
મેમનગર
જતવાડ ના ઝેરીલા જતો શું કરતા?
એક બે વાક્યમાં જવાબ આપો
જાનને લૂટતા
ગજબ નો આતંક ફેલાવતા
ખૂબ જ સારા સ્વભાવના હતા
ખૂબ જ દયાળુ હતા
રામજી શેઠ ને શેની ભીતિ હતી?
જતવાડ ના ઝેરીલા જતો જાને લૂટતા અને ગજબ નો આતંક ફેલાવતા
અહુર થઈ જાય ને અંતરિયાળ ક્યાંક જાન પર જતવાડ ના જનની લૂંટારું ટોળકી ત્રાટકે તો તો આપણી આબરૂ ને બટ્ટો જ લાગી જાય.
અંધારું થાય એટલે જંગલમાં જનાવર બધા બહાર આવે
હિંસક પ્રાણી ગમે ત્યારે આવે અને શિકાર ગોતી ને મારી નાખે
_________ગામ નજીક મા આવતા જાનુડિયુ એ જોર જોરથી ગીતો ઉપાડ્યા
જતવાડ
કોઠારીયા
મેમકા
જસદણ
શેઠના કાને કયો અવાજ અથડાયો?
અટાણે હવે આગળ જશો નહીં સહુ પાછા વળો
અટાણે હવે એક માઈલ આગળ જે અને પાછા વળો
અટાણે હવે જલ્દી જલ્દી ચાલીને મેમકા પહોંચી જાવ
અટાણે હવે આગળ જશો નહીં પાછળ જતા રહો
રામજી શેઠ મહારાજની ચેતવણી મળતા મેમકા જવા માટે મનમાં શું વિચાર્યું અને કેવી રીતે મેમકા પહોંચ્યા? એક બે વાક્યમાં જવાબ આપો
રામજી શેઠ પોતાના મનમાં સમજી ગયા કે આ તો મારા પ્રભુ શ્રી હરિ જ ના પાડે છે માટે હવે આગળ જોયું નથી
શેઠે ગાડા પાછા વાળ્યા ત્યારે બહુ ભારે અચંબો પામી ગયા
જલ કોઠારીયા માં રાત રહી અને બીજે દિવસે સવારે ચાલ્યા
હેમખેમ મેમકા આવી પહોંચ્યા
ગાડાવાળા શું નામ શું હતું?
ભગા પટેલ
રામજી પટેલ
ભગા દોશી પટેલ
ભગુજી પટેલ
ભગા પટેલ બીજે દિવસે જતવાડ વિસ્તારમાં ગયા ત્યારે જતે પટેલને શું વાત કરી? એક બે વાક્યમાં જવાબ આપો
અમે ઘોડેસવાર કોઠારીયા અને મેમકા વચ્ચે કાળોલ તળાવે સંતાયા
શેઠ ની જાન નો બધું જ ઝવેરાત લૂંટી લેવું એવી ગણતરી હતી
વળી જાન કોઠારીયા થી આ બાજુ આવા નીકળી છે એવી પાકી બાતમી મળેલી
દૂરથી મસાલોય બળતી અમોએ દેખીને હરખાયા
આમ છતાં એ જાન અડધે રસ્તેથી પાછી કેમ મળી ગઈ શેઠ ને અમારે ગુપ્ત બાતમી મળી હતી કે કેમ?
કેટલા ઘોડેસવારો કોઠારી અને મેમકા વચ્ચે સંતાયા હતા?
૨૧
૨૦
૨૨
૨૫
જતવાડ ના જતો ઘોડે સવાર સાથે કયા તળાવે સંતાયા હતા?
કાળોલ
કલોલ
કલૉલ
કાળોલી
ભગા પટેલ પાસેથી રામજી શેઠ એ બધી વાત જાણી ત્યારે રામજી શેઠના મોંમાંથી કેવાશબ્દો સરી પડ્યા?
એક બે વાક્યમાં જવાબ આપો
વાહ મારા પ્રભુ વાહ! તમે અમને આજે આબાદ ઉગારી લીધા.
નહીતો અંતરિયાળ જાનના ગાડા લૂંટાત અને આબરૂને બટ્ટોય લાગત.
વાહ મારા પ્રભુ વાહ! તમોએ અમને આજે સાબાદ ઉગારી લીધા
નહીં તો અંતરિયાળ જાનના ઘોડા લૂટાત અને આબરૂને બટ્ટોય લાગત.
હું ય ભેળો જ હતો
કોણ બોલે છે અને કોને કહે છે
ભગા પટેલ બોલે છે અને રામજી શેઠ ને કહે છે
ભગા પટેલ બોલે છે અને જતવાડ વિસ્તારના જત ને કહે છે
જત બોલે છે અને રામજી શેઠ ને કહે છે
રામજી શેઠ બોલે છે અને ભગા પટેલ ને કહે છે
કાળોલ તળાવ _______અને_______વચ્ચે આવેલું છે
જતવાડ કોઠારીયા
કોઠારીયા જતવાડ
મેમકા જતવાડ
કોઠારીયા મેમકા
રામજી શેઠે શિયાળામાં અંધારું વહેલું થવાથી શી અગમચેતી રાખી હતી ?
અથવા
શિયાળામાં વહેલું અંધારું થવાથી શેઠે અગમચેતી થી કોને સાથે લીધેલા?
ચાર મસાલચી
એક-બે વળાવિયા
ચાર-પાંચ વળાવિયા
ત્રણ મશાલચી
એક મશાલચી
અટાણે હવે આગળ જશો નહીં સહુ પાછા વળો કોણ બોલે છે
પ્રભુ બોલે છે
ગાડામાંથી એક વ્યક્તિ બોલે છે
રામજી શેઠ નો દીકરો બોલે છે
રામજી શેઠ ના દીકરા નું નામ શું હતું?
અમરશી
અમરસિંહ
હમીરસિંહ
અમીરશી
અમરશી ક્યા ગામના હતા?
જતવાડ
મેમકા
કોઠારીયા
મામેકા
ભગા પટેલે જ્યારે જતને કહ્યું 'હુંય ભેળો જ હતો, શેઠે જ્યારે ગાડા પાછા વાળ્યા ત્યારે ખૂબ નવાઈ લાગી હતી'. આ વાક્ય સાંભળીને જતે શું જવાબ આપ્યો?
એક બે વાક્યમાં જવાબ આપો
રામજી શેઠ સ્વામિનારાયણના ભગત ખરાને?
એમના ભગવાને એમના ગાડા પાછા વાળી ને બચાવી લીધા
નહીં તો અમે મરણિયા થઇને શેઠ ની જાન ને લૂંટયા વિના મુકેત નહીં
અમારી સહુની મનની મનમાં જ રહી ગઈ.
