NEW
Font size
WorksheetsBRG MODULE 1,2,3 PRE-TEST
Total questions: 10
Worksheet time: 5mins
ક્યા વર્ષમાં ભારતના વડાપ્રધાન દ્વારા પોષણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું ?
૨૦૧૫
૨૦૧૬
૨૦૧૨
૨૦૧૮
નવજાત શિશુના મૃત્યુના મુખ્ય કારણો શું છે ?
તીવ્ર ચેપ, જન્મ સમયે શ્વાસ રુંધાવો, અધૂરા માસે જન્મ
મેલેરિયા, ન્યુમોનિયા, એઇડ્સ
અકસ્માતો, ધરે પ્રસૂતિ, અસુરક્ષિત પ્રસૂતિ
ઉપરના બધા
સુધારેલ આઇસીડીએસ એમઆઇએસ રજીસ્ટર હેઠળ ગૃહ મુલાકાતના આયોજન માટે આંગણવાડી કાર્યકર દ્વારા ક્યાં રજીસ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે ?
રજીસ્ટર ન. ૨
રજીસ્ટર ન. ૫
રજીસ્ટર ન. ૬
રજીસ્ટર ન. ૮
ગર્ભવતી માતાઓ મોટાભાગે ક્યારે મૃત્યુ પામે છે ?
પ્રસૂતિ દરમિયાન અને પ્રસૂતિ પછી એક અથવા બે દિવસની અંદર
ગર્ભાવસ્થાના પાંચમા મહિનામાં
ગર્ભાવસ્થાના છઠ્ઠા મહિનામાં
ઉપરના બધા
સી.એ.એસ. (CAS) એટલે શું ?
કન્વર્ઝન્સ એજન્સી સર્વિસ
કમ્પ્યુટર એપ્લીકેશન સિસ્ટમ
કોમન એપ્લીકેશન સૉફ્ટવેર
ઉપરના બધા
આઈ.એલ.એ. (ILA) એટલે શું ?
ઇન્ડિયન લીગલ એજન્સી
ઈન્સ્ટિટ્યૂશનલ લર્નિંગ એજન્સી
ઇન્ક્રિમેન્ટલ લર્નિંગ એપ્રોચ
ઉપરના બધા
સી.બી.ઇ. (CBE) એટલે શું ?
ચાઇલ્ડ બાલ એકસપરીમેન્ટ
ચેન્જ બેઝ એન્ટ્રી
કોમ્યુનીટી બેઝ ઇવેન્ટ
ઉપરના બધા
બે વર્ષથી ઓછી ઉમરના બાળકોમાં કુપોષણ ઘટાડવા આપણે શું કરવું જોઈએ ?
બાળક ડૉકટરને બતાવી અને દવા લેવી
બાળકને વધુ બટાટા અને ચરબી યુકત ખોરાક આપો
જન્મ બાદ તરત જ સ્તનપાન ચાલુ કરી 6 મહિના સુધી માત્ર સ્તનપાન અને તેના પછી યોગ્ય માત્રામાં પૂરક ખોરાક
ઉપરના બધા
અધૂરા માસે (પ્રિમેચ્યોર) જન્મ શું છે ?
ગર્ભાવસ્થાના 39 અઠવાડિયા પહેલા જન્મ
ગર્ભાવસ્થાના 40 અઠવાડિયા પહેલા જન્મ
ગર્ભાવસ્થાના 46 અઠવાડિયા પહેલા જન્મ
ગર્ભાવસ્થાના 36 અઠવાડિયા પહેલા જન્મ
ગૃહ મુલાકાત રજીસ્ટરમાં લાભાર્થીઓનો નોંધણીનો ક્રમ શું છે ?
સૌથી મોટા બાળકથી શરૂ કરી તાજેતરની સગર્ભા માતા સુધી
સૌથી નાના બાળકથી શરૂ કરી તાજેતરની સગર્ભા માતા સુધી
નવી ગર્ભવતી માતાથી શરૂ કરી 1 વર્ષથી નીચેના સૌથી મોટા બાળક સુધી
પહેલા નોંધાયેલા સગર્ભા માતાથી શરૂ કરી મોટા બાળક સુધી
