NEW
Font size
WorksheetsModual-10
Total questions: 6
Worksheet time: 3mins
બાળક ને કયાં સુધી ફક્ત અને ફક્ત અને સ્તનપાન કરાવવું જોઈએ?
૮ માસ
૬ માસ
૯ માસ
૧ વર્ષ
માતાના ધાવણમાં કેટલા ભાગમાં પાણી હોય છે?
૯
૧૦
૬
૮
લાભાર્થી ને હોસ્પીટલમાંથી પ્રસુતિની રજા આપ્યા બાદ કેટલા વર્કર બહેને મુલાકાત લેવાની?
૭૨ કલાલ
૩૬ કલાલ
૨૪ કલાક
૪૮ કલાલ
આપણે પ્રથમ ૬ માસ દરમ્યાન માત્ર ને માત્ર સ્તનપાન ને લગતી વાત કરવા માટેની ઉત્તમ તક કઈ?
જન્મતા તરત પહેલી મુલાકાત સમયે.
પહેલા ૬ મહિનામાં મમતા દિવસે
ખાસ કરીને ત્રણ મહિના પછી ઘર મુલાકાત દરમ્યાન
ઉપર ના તમામ
૬ મહિના સુધી માત્ર સ્તનપાન કેમ જરુરી છે?
દુધમાં પુરતું પોષણ હોય છે.
બાળકને ઉપરી આહાર પચતો નથી.
બાળક ને આપેલ ખોરાક સ્વાદ રહિત લાગે છે.
ઉપરના તમામ
લાંબા ગાળાથી બોટલ ધ્વારા દુધ પીવડાવવા નું ચાલુ રહ્યુ હોય તો આપડે શું કરીશુ?
બોટલ ધ્વારા ખોરાક આપવાનું તરત જ બંધ કરવું
પાવડરવાળું દુધ અથવા ડબાવાળૂં દુધ આપવાનું તરત જ બંધ કરવું
અ અને બી
સતત ચાલું રહેવા દેવું
