wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

EPC 3 Reading and Reflecting on Text

Total questions: 10

Worksheet time: 16mins

Name
Class
Date
1.

Give definition of Reading.

વાંચનની વ્યાખ્યા આપો.

4 lines
2.

“I cannot teach anybody anything. I can only make them think”, who made this statement.

"હું કોઈને કશું શીખવી શકતો નથી. હું ફક્ત તેમને જ વિચારતો શકું છું ”, આ નિવેદન કોણે આપ્યું છે?

a)

Socrates

b)

Aristotle

c)

Plato

d)

Gandhiji

3.

State any two significant factors affecting reading comprehension.

વાંચનના અંતર્ભાવને અસર કરતા કોઈપણ બે નોંધપાત્ર પરિબળો જણાવો.

4 lines
4.

Advantage/s of loud reading is/are_________

મોટેથી વાંચવાના ફાયદો/ફાયદા __________ છે.

a)

Sharpen focus

ધ્યાન કેન્દ્રણ તીક્ષ્ણ કરે

b)

Improve pronunciation

ઉચ્ચારણ સુધરે

c)

Increase comprehension

સમજણ વધે

d)

Builds connections between the spoken and written word

બોલાયેલા અને લેખિત શબ્દ વચ્ચે જોડાણો બનાવે છે

e)

All of the above

ઉપરોકત બધા જ

5.

An Ideal Textbook should be _________.

એક આદર્શ પાઠયપુસ્તક _________ તરીકે જોવી જોઈએ.

a)

Pedagogical Guide

શિક્ષણશાસ્ત્ર માર્ગદર્શિકા

b)

Guide Assessment

આંકલન/મૂલ્યાંકન માટે માર્ગદર્શિકા

c)

Learning Resource

શિક્ષણ સામગ્રી

d)

Guide classroom teaching

વર્ગખંડ શિક્ષણ માર્ગદર્શિકા

6.

Which of the following is not reading technique?

નીચેનીમાંથી કઈ રીત વાંચવાની તકનીક નથી?

a)

Scanning

b)

Skimming

c)

Revision

d)

Critical analysis

7.

Who is the editor of book, “Kedavani na Rashtriya Rushio”?

“કેળવણીના રાષ્ટ્રીય ઋષિઓ” પુસ્તકના સંપાદક કોણ છે?

a)

Motibhai M. Patel

b)

Motilal Nehru

c)

Motilal Parekh

d)

Gandhiji

8.

Define Newspaper.

સમાચાર-પત્રને વ્યાખ્યાયિત કરો.

4 lines
9.

"Reading makes a full man; conference a ready man; and writing an exact man" Who make this statement?

"વાંચન એક સંપૂર્ણ માણસ બનાવે છે; સંવાદ માણસને સજ્જ કરે છે; અને લખાણ એક સચોટ માણસ" આ નિવેદન કોણ આપે છે?

a)

Roger Bacon

b)

Socrates

c)

Francis Bacon

d)

Aristotle

10.

Reading Comprehension is _____________________.

વાંચન અંતર્ભાવ (સમજણ) એટલે ______________

a)

Answering questions

પ્રશ્નોના જવાબ

b)

Reading fluently

અસ્ખલિત વાંચન

c)

Listening to the teacher while he reads

શિક્ષકનું વાંચન કરતી વખતે સાંભળવું

d)

Understanding what we read

આપણે જે વાંચીએ છીએ તે સમજવું