NEW
Font size
WorksheetsMODUAL 5 PRE TEST
Total questions: 10
Worksheet time: 5mins
૧. નબળા બાળકની દર મુલાકાત વખતે નીચેનામાથી કઇ બાબતની ખાતરી કરવી જોઇએ.
A) પુરતી હુફ,સ્નાન નહી.
B) પુરતા પ્રમાણમાં અને માત્ર ને માત્ર સ્તનપાન, બોટલ નહી
C) પુરતી સ્વચ્છતા હાથ ધોવા અને ગર્ભનાળની સંભાળ
D) A અને B
E)ABC ત્રણેય
૨. પ્રસૃતીની અપેક્ષીત તારીખ જાણવા માટે શુ જરૂરી છે.
A) EDD
B) LMP
C) DOM
D) ઉપરોક્ત ત્રણેય
૩. દરેક સગર્ભાની એલ.એમ.પી. આપણી પાસે હોય તેની ખાતરી કઇ રીતે કરી શકાય
A)સગર્ભાવસ્થાની પહેલા નોંધ કરો.
B) માસીક ની છેલ્લી તારીખ નોંધો
C) ફક્ત B
D) A અને B
૪. નબળા બાળક તરીકે જન્મેલ તમામ બાળક માટે આપણે કઇ બાબતોની ખાતરી કરીશુ.
A) વધુ હુફ કાંગારૂ મધર કેર અને ૭ દિવસ સુધી સ્નાન નહી કરાવવુ
B) વધુ સ્તનપાન –આહાર માટે બાળકને વારંવાર જગાડવું
C) વધુ સ્વચ્છતા – બાળકનો સ્પર્શ કરતા પહેલા હાથ ધોવા.
D) A અને B
૫. જન્મ સમયે નબળા હોય તેવા બાળકોની ઓળખ કેવી રીતે કરવી જોઇએ?
A) બાળકનો જન્મ ૮.૫(સાડા આઠ) મહીના પહેલા થયો હોય
B) જન્મ સમયનુ વજન ૨ (બે) કીલો ગ્રામ કરતા ઓછુ. હોય
C) જન્મ સમયથી જ બાળક ઓગ્ય રીતે(પુરા હોશથી ) સ્તન પાન કરવા સમર્થ ના હોય
D) A B C ત્રણેય
૬. જન્મ સમયે બાળકને ચેપ લાગતો રોકવા કે માંદુ પડતા બચાવવા માટે કેવા પ્રકારની સંભાળ જરૂરી છે.
A) નવી બ્લેડ વડે જ ગર્ભનાળને કાપવામા આવે
B) સ્વચ્છ દોરી વડે ગર્ભનાળને બાંધવામા આવે
C) તેના પર કાઇ જ લગાવ્યા વિના ગર્ભાનાળ પર સુકાવા માટે રાખી દેવુ.
D) A B C ત્રણેય
7. અધુરા માસે અથવા ઓછા વજન વાળા બાળકની સંભાળ કઇ રીતે કરવી જોઇએ .
A) કાંગારૂ મધર કેર આપવી
B) વારંવાર સ્તનપાન
C) સ્વચ્છતા
D) A B C ત્રણેય
A અને B બન્ને
૮.જન્મ બાદ ઓછામાં ઓછુ બાળકને કેટલા દિવસે નવડાવવુ જોઇએ.
A) તરત જ
B) બે દીવસે બાદ
C) એક અઠવાડીયા પછી
D) ઉપરોક્ત ત્રણેય
૯. બાળકના જ્ન્મ બાદ કેટલીવારમાં માતાનુ દુધ આપવુ જોઇએ.
A) ૧ કલાકે
B) ૨ કલાકે
C) 3 કલાકે
D) 4 કલાકે
૧૦.બાળક ના જન્મ બાદ સૌ પ્રથમ નીચે માથી શુ આપવામા અવે છે
માતાનુ દુધ
B) ગળથુથી
ગોળનુ પાણી
D) ઉપરના તમામ
