WorksheetsJivan charitra Vihar
Total questions: 13
Worksheet time: 9mins
સત્સંગ પ્રસાર માટે અનિવાર્ય અંગ કયું છે ?
શુધ્ધ વર્તન
સત્સંગ નું જ્ઞાન
સખત પરિશ્રમ
કોની સાથે હેત, આત્મબુધ્ધિ અને પ્રીતિ કરવી?
સત્પુરુષ
હરિભક્ત
કાર્યકર
હરિભક્તો માં મતભેદ થાય તો આપણે શું કરવું?
બીજા ની વાતમાં વચ્ચે ન પડવું
બીજા ની વાતમાં વચ્ચે ન પડવું
મતભેદ દૂર કરવા ખાસ પ્રયત્ન કરવો
પ્રયત્ન કરવા છતાં પરિણામ ન જણાય તો શું કરવું ?
જરાય ધીરજ ન ગુમાવવી
નાહિમ્મત બની પ્રયત્ન મૂકવો નહીં
બંને
નિસ્વાર્થ ભાવે સેવા-કાર્ય કરવું શા માટે આવશ્યક છે?
સત્સંગ વધારવા
લોકોનો વિશ્વાસ મેળવવા
સંપ વધારવા
કુમારધુબીમાં એંજીન્યરિંગ કંપનીના સંકુલમાં સ્વામીશ્રીએ કથા કરી એ પ્રસંગમાંથી જવાબ આપો.
( એક થી વધુ સાચા જવાબ હોય શકે )
6) સ્વામીશ્રીએ હિન્દીમાં પ્રવચન શા માટે કર્યું ?
તેઓને હિન્દીમાં પ્રવચન કરવાની ફાવટ સારી હતી
હિન્દીમાં પ્રવચન કરવાથી સારો પ્રભાવ પડે તેથી
સભામાં પરભાષીઓની સંખ્યા વધુ હોવાથી પરભાષીઓને સમજાય અને લાભ થાય એટેલે
બીજાના લાભ માટે હિન્દીમાં પ્રવચન કરતી વખતે સ્વામીશ્રીએ કેવા વિચાર નહીં કર્યા હોય ?
મારૂ હિન્દી સારું નથી તો કેવું લાગશે ?
કોઈ મશ્કરી કરશે તો ?
પરભાષીને સમજાય કે ન સમજાય હું તો ગુજરાતીમાં જ બોલીશ ! બીજા માટે મારે શા માટે માથાખૂટ કરવી !
ભલે મારૂ હિન્દી ભાંગ્યું તૂટયું છે પણ હિન્દીમાં બોલવાથી પરભાષીઓને ભગવાનની, સતસંગની વાત સમજાશે એટલો તો લાભ થશે ?
સંતોએ સ્વામીશ્રીના હિન્દી વક્તવ્યમાં થયેલી ભાષાની ભૂલ પ્રત્યે નિર્દેશ કર્યો ત્યારે સ્વામીશ્રીનો પ્રતીભાવ કેવો હતો?
“ભ’ઇ અમને તો જેવુ આવડે તેવું બોલીએ!” એમ કહીને નિખાલસતાથી સ્વીકાર કર્યો
“એ મને ખબર છે! તમારે કહેવાની જરૂર નથી.” એમ કહીને કહેનારને સાંભળવી દીધું.
“એ તો મને થયું કે પરભાષીઓને સમજાય-લાભ થાય એટલે હિન્દીમાં બોલ્યો...!” એમ સ્પષ્ટતા કરીને પોતાનો બચાવ કર્યો.
સંતોએ સ્વામીશ્રીની હિન્દી ભાષાકીય ભૂલ બતાવી ત્યારે સ્વામીશ્રી નિખાલસતા પૂર્વક સ્વીકાર કરી શક્યા. કારણકે તેઓ જાણતા હતા કે સંતોનો હેતુ-ભાવના શુધ્ધ છે. સંતોની ભાવના કેવી હતી ?
તમારા કરતાં અમને સારું હિન્દી આવડે છે તે બતાવી દેવાની ભાવના
તમને હિન્દી આવડતું નથી તો ન બોલવું જોઈએ એવી સલાહ આપવાની ભાવના
સ્વામીશ્રીને શબ્દનો અર્થ ખબર હોય તો બહારના લોકો સમક્ષ આવું ફરીવાર ન બને
સ્વામીશ્રી એક નવા શબ્દનો અર્થ જાણે, તેઓના ભાષા જ્ઞાન માં વૃધ્ધિ થાય
સ્વામીશ્રીની સ્મૃતિ થાય, હળવી ગમ્મત થાય અને સ્વામીશ્રીના દર્શનની વિશેષ સ્મૃતિ લાભ મળે.
એકવાર સ્વામીશ્રીએ હિન્દીમાં પ્રવચન કર્યું અને ગમ્મત થઈ. સ્વામીશ્રીએ બીજે દિવસે કઈ ભાષામાં પ્રવચન કર્યું ?
ગુજરાતી
હિન્દી
પ્રમુખસ્વામી મહારાજે લખ્યું કે બીજાને સત્સંગ કરાવવાનું કાર્ય કે સેવાકાર્ય નિસ્વાર્થ ભાવે કરવું. ક્યારેક પોતાના પરિવારજનો કે સ્વજનોને સત્સંગ કરાવવા વાત કરતી વખતે તેમાં કહેનારનો જરા પણ સ્વાર્થ ભળી જતો હોય તેવા વાક્યો જણાવશો.
અમે તો સત્સંગના કારણે સુખી થયા છીએ. તમે સત્સંગ કરશો તો તમને જ લાભ થશે.
અમે જૂના સત્સંગી અને અમારા ઘરમાં રહીને તમે પુજા, તિલક-ચાંદલો ન કરો તો એમાં અમારું કેવું દેખાય ? માટે દીકરાઓ જરા સુધરો...!
મહંતસ્વામી મહારાજ જેવા સાચા સંતનો મહિમા એમની આજ્ઞા પાળશો તો જીવન માં સુખ શાંતિ મળશે અને કલ્યાણ થશે. માટે સભામાં આવો તો ધીરે ધીરે તમને સત્સંગમાં રસ જાગશે.
હું કાર્યકર અને મારી જ વહુ સભામાં ન આવે તો મારે શું મોઢું બતાવવાનું ? બેટા જરા સમજ સત્સંગ કરવાથી તને જ ફાયદો છે...!
હું કાર્યકર અને મારી જ વહુ સભામાં ન આવે તો મારે શું મોઢું બતાવવાનું ? બેટા જરા સમજ સત્સંગ કરવાથી તને જ ફાયદો છે...!
સ્વામીશ્રીનું વિધાન : ________ નો માર્ગ એટલે નેવાનાં પાણી ______ચઢાવવાનો છે.
સત્ય, માથે
કુસંગ, મોભે
સત્સંગ, મોભે
સ્વામીશ્રીનું વિધાન : એટલે પ્રયત્ન કરવા છતાં ________ ન જણાય તો પણ જરાય ______ ન ગુમાવવી.
નિષ્ફળતા, ધીરજ
સફળતા, ધીરજ
શાંતિ,નિષ્ઠા
