wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

સત્સંગ સૌરભ ભાગ-૨ પ્રસંગ૨૩ સહજાનંદી સિંહનું શૌર્ય

Total questions: 8

Worksheet time: 4mins

Name
Class
Date
1.

પંચાળાના દરબાર કોણ હતા?

a)

ભાણજી મહેતા

b)

ઝીણાભાઈ

c)

દાદા ખાચર

d)

અદાભાઈ

2.

ભડલી દરબાર______ હતા.

a)

ઝીણા ભાઈ

b)

જીવા ખાચર

c)

ભાણ ખાચર

3.

______ નદીના નિર્મળ નીર ખળખળ વહી રહ્યાં છે.

a)

ગંગા

b)

સરયૂ

c)

ગોમતી

d)

ઘેલા

4.

અમારે ગઢડા દર્શને જવું છે એટલે બેસવાનો વખત નથી.'કોણ બોલે છે કોને કહે છે.

a)

કાઠી સવાર બોલે છે અને ભાણ ખાચર ને કહે છે

b)

ઝીણાભાઈ બોલે છે અને ભાણ ખાચરને કહે છે

c)

ભાણ ખાચર બોલે છે અને ઝીણાભાઈ ને કહે છે

5.

તમારો માણસ મારી ઘોડીને આમ કયાં લઈ જાય છે ?'કોણ બોલે છે અને કોને કહે છે

a)

કાઠી ભક્ત બોલે છે અને ભાણ ખાચરને કહે છે

b)

ઝીણાભાઈ બોલે છે અને ભાણ ખાચર ને કહે છે

c)

ઝીણાભાઈ બોલે છે અને કાઠી યુવાન ને કહે છે

6.

સહજાનંદી સિંહ ઝીણાભાઈનો _________ ચહેરો ને હાથની મજબૂત પકડ જોઈ એનાથી જરા પણ ચૂં કે ચાં ન થઈ શકયું

a)

ક્રોધી

b)

તાંબ્રવર્ણો

c)

આકરો

d)

લાલઘૂમ

7.

ઘોડે સવાર ઉપર કોણ કોણ હતા?

a)

ઝીણાભાઈ

b)

મોકા ખાચર

c)

ભાણ ખાચર

d)

સુરા ખાચર

8.

'અમારે ગઢડા દર્શને જવું છે એટલે બેસવાનો વખત નથી. કોણ બોલે છે કોને કહે છે

a)

ઝીણાભાઈ બોલે છે અને ભાણ ખાચર ને કહે છે

b)

મોકા ખાચર બોલે છે અને ભાણ ખાચર ને કહે છે

c)

સુરા ખાચર બોલે છે અને ભાણ ખાચર ને કહે છે