WorksheetsGeneral knowledge Quize
Total questions: 15
Worksheet time: 8mins
વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવાય છે
5 જુન
2 જુન
23 એપ્રિલ
25 મે
રક્તકણો ના અભાવે કયો રોગ થાય છે
રતાંધળાપણું
પાંડુરંગ
સ્કર્વી
ડાયાલિસીસ
બન્ની, જાફરાબાદી વગેરે શેના પ્રકાર છે
ગાય
બકરી
ભેંસ
ઘઉ
રવિ પાક એ કઇ ઋતુમાં થતા પાક છે
શિયાળામાં
ઉનાળામાં
ચોમાસામાં
બારેમાસ
બિહુ એ કયા રાજ્ય નુ પ્રખ્યાત નૃત્ય છે
અસમ
ગોવા
કેરલ
હિમાચલ પ્રદેશ
કથ્થક એ કયા રાજ્યનુ શાસ્ત્રીય નૃત્ય છે
ઉત્તરપ્રદેશ
તમિલનાડુ
કેરલ
આંધ્રપ્રદેશ
વિશ્વ દૂધ દિવસ ક્યારે ઉજવાય છે
1 જુન
3 જૂન
31 મે
29 મે
નીચેનામાંથી કયો અક્ષર અલગ પડે છે
બ
ફ
પ
સ
She _________________ beautiful.
Looking
Looks
Look
Looked
This is _____apple.
A
The
An
On
આપણા રાષ્ટ્રપિતા કોણ છે.
રામનાથ કોવિંદ
સરદાર વલ્લભભાઈ પટેલ
નરેન્દ્ર ભાઈ મોદી
મહાત્મા ગાંધીજી
તાજેતરના દક્ષિણ ગુજરાત તથા મહારાષ્ટ્રના સમુદ્રકિનારે કયુ વાવાઝોડું ટકરાયું હતું
અંફાન
નિપાહ
નિસર્ગ
વાયુ
ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય ક્યાં થાય છે
વલસાડ
દાહોદ
તાપી
સુરત
કયા ગ્રહને સૂર્યનું પરિક્રમણ કરતાં સૌથી વધુ સમય લાગે છે
બુધ
શુક્ર
પૃથ્વી
નેપસ્યુન
લાલ રંગના ગ્રહ તરીકે કોને ઓળખવામાં આવે છે
શુક્ર
પૃથ્વી
મંગળ
શનિ
