Worksheets૩૧ octombar
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
કાચબાનું નામ શું હતું ?
a)
ટપ્પું
b)
ગોગી
2.
કાચબો આખો દિવસ શું કરે છે ?
a)
પાણીમાં છબછબિયાં
b)
આરામ કરે
3.
એક સવારે ટપ્પું શું કરતો હતો ?
a)
નિરાંતે પાળ ઉપર બેઠો હતો.
b)
સ્નાન કરતો હતો.
4.
આકાશમાંથી શું ઉતરે છે ?
a)
વાદળી
b)
પંખી
5.
ટપ્પુંએ ક્યાં જવાનું સ્વપ્ન જોયું હતું ?
a)
માનસરોવર
b)
હિમાલય
6.
હંસ ક્યાં ચરે છે ?
a)
તળાવમાં
b)
નદીમાં
7.
કાચબો કોની સાથે દોસ્તી કરે છે ?
a)
હંસ
b)
સાપ સાથે
8.
ઉડવા સમયે કાચબાને શું ન કરવા કહે છે ?
a)
બોલવાનું નહિ.
b)
નાચવાનું નહિ.
9.
ઉડતા પહેલા ટપ્પું ભાઈએ શું કરી લીધું ?
a)
શોપિંગ
b)
બ્રશ
10.
હંસ શું લઈને આવ્યો ?
a)
લાકડી
b)
મોતી
100 %
