WorksheetsGujarati - Practice
Total questions: 11
Worksheet time: 6mins
Name
Class
Date
1.
મેહુલિયો એટલે ......
a)
વરસાદ
b)
બંને
c)
મેઘરાજા
2.
મોલનો અર્થ શું થાય ?
a)
પાડ
b)
પાક
c)
પાટ
3.
નદીનો અર્થ------- થાય ?
a)
સરિતાં
b)
સરીંતા
c)
સરિતા
4.
સાચી શબ્દ જોડી પર ટિક કરો.
a)
કંચન - સોનું
b)
કચન - સોનુ
c)
કંચન - શોનું
5.
ઉલ્લાસ એટલે ..........
a)
આનદ
b)
આણંદ
c)
આનંદ
6.
સીમ એટલે ..........
a)
ખેતર
b)
ખેત્તા
c)
ખેટર
7.
ધાન એટલે ------ થાય.
a)
અનાજ
b)
આહાર
c)
ખોરાક
8.
રંગેસંગે
a)
હલીમળીને
b)
હળીળીને
c)
હળીમળીને
9.
ચિત્ર માટે સાચી શબ્દ જોડી પર ટિક કરો.
a)
અંબર, આકાસ, આબ
b)
આકાશ, આભ, અંબર
c)
આભ, અમર, અકશ
10.
મહેનત એટલે ......
a)
શ્રમ, પરિશ્રમ
b)
શ્રમ, પ્રિશ્રામ
c)
શ્રામ, પરિશ્રમ
11.
પછેડીનો અર્થ ........?
a)
સાડી કાપડ
b)
યુનિફોર્મ કાપડ
c)
ઓઢવા, પાક બાંધવા માટેનું કાપડ
100 %
