wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Chhahdhala

Total questions: 12

Worksheet time: 4mins

Name
Class
Date
1.

છઃઢાલા ગાથા ૧ માં ત્રિભુવન નો અર્થ શું થાયે છે ?

a)

પૃથ્વી, વાયુ, અગ્નિ

b)

નરક ગતિ, દેવગતિ , મનુષ્ય ગતિ

c)

ઉર્ધ્વલોક, મધ્યલોક, પાતાલલોક

d)

આમાંથી કોઈ નહિ

2.

૩ લોક ના જીવ શું ઈચ્છે છે?

a)

રૂપિયા-પૈસા

b)

સુખ

c)

ગાડી-બંગલો

d)

નામ

3.

દુઃખહારી અને સુખકાર નું અર્થ શું છે ?

a)

દુઃખનો નાશ કરવાવાડી &

સુખને આપવાવાળી

b)

દુઃખી કરવાવાળી &

સુખી કરવાવાળી

c)

A & B both

d)

Non of these

4.

છઃઢાલા ના રચયિતા કોણ છે ?

a)

પ. ટોડર્મલજી

b)

ક. ભુદરદાસજી

c)

પ. દૌલતરામજી

d)

પ. યુગલકિશોરજી

5.

આ સમ્યક્ત્વ નું ક્યું અંગ છે?

a)

નિશંકિત અંગ

b)

પ્રભાવના અંગ

c)

ઉપગુહન અંગ

d)

સ્થિતી કરણ અંગ

6.

સ્થિતી કરણ અંગ માં ક્યા મુનિરાજ ની કથા છે?

a)

રેવતીરાની ની

b)

અંજન ચોર ની

c)

વારિષેણ મુનિ ની

d)

અનંતમતી ની

7.

"અરે રે મારું બાર વર્ષ નું મુનિપણું નિષ્ફળ ગયું" આ કોણ બોલે છે?

a)

પુષ્પડાલ

b)

શુભોમ ચક્રવર્તી

c)

જિંદત શેઠ

8.

રાજકુમાર વારિષેણ ને કેટલી રાણીયો હતી?

a)

99

b)

65

c)

11

d)

32

9.

વારિષેણ મુનિરાજ અને પુષ્પડાલ મુનિરાજ કોના સમવશરણમાં બેઠા હતા?

a)

ભગવાન આદિનાથ ના

b)

ભગવાન મહાવીર નાં

c)

ભગવાન નેમિનાથ ના

d)

ભગવાન કુંથુનાથ ના

10.

ગુરુદેવ શ્રી કાનજીસ્વામી કયી પાઠશાળા માં હતા ?

a)

આત્મા પાઠશાળા

b)

સ્ટાર ઓફ ઇન્ડિયા

c)

ધૂળી ની શાલ

d)

none of these

11.

ગુરુદેવ શ્રી ના માતા અને પિતા નું નામ

a)

મોતીચંદભાઈ અને ઉજામ્બા

b)

નાભિરાય અને મરુદેવી

c)

ખુશાલચંદભાઈ અને ઉજામ્બા

d)

none of these

12.

ગુરુદેવ શ્રી પૂર્વભવ માં વિદેહક્ષેત્ર માં કોણ હતા ?

a)

સૌધર્મ ઇન્દ્ર

b)

દેવાભાઇ

c)

ફતેહમંદ રાજકુમાર

d)

કોન્ડેશ