NEW
Font size
S
M
L
XL
WorksheetsROUND 2
Total questions: 10
Worksheet time: 3mins
Name
Class
Date
1.
સદાશિવભાઈએ હવેલીના ઉદ્ઘાટન માટે વરતાલમાં કૉને કહ્યું ?
a)
નિત્યાનંદ સ્વામી
b)
ગોપાળાનંદ સ્વામી
c)
બ્રહ્માનંદ સ્વામી
2.
બાવા-વૈરાગીઓની ધમકી ગણકાર્યા વિના હીરાદાસ ખૂણામાં બેસી શું કરવા લાગ્યા ?
a)
દંડવત્
b)
ધ્યાન
c)
ભજન
3.
“આજે ખેલ ન થયો, તો અમારી આજીવિકા તૂટી જશે.'
a)
શ્રીજી મહારાજ - ભવાયાઓને
b)
મગનીરામ - ગજેફરખાનને
c)
ભવાયા - શ્રીજી મહારાજને
4.
“તમારી ચાકરી અમે કરીશું.'
a)
ગજેફરખાન - મગનીરામને
b)
નીકલંઠ વર્ણી - સેવકરામને
c)
મગનીરામ -શ્રીજી મહારાજને
5.
પ્રગટ સત્પુરુષ શું છે ?
a)
ગુરુ
b)
સંત
c)
મોક્ષનું દ્વાર
6.
દેવજી ભગતના ઘરે કોણ ધામમાં ગયું ?
a)
યુવાન પુત્રી
b)
યુવાન માતા
c)
યુવાન પુત્ર
7.
નવું પ્રકરણ આવ્યું ત્યારે કોણ સત્સંગ છોડી નીકળી ગયા ?
a)
હીરાદાસ
b)
રઘુનાથદાસ
c)
રામદાસ
8.
“આજથી માંસાહાર, દારૂ વગેરે બંધ.'
a)
ગુણાતીતાનંદ સ્વામી - રામો હાટીને
b)
હરિભક્તો - શ્રીજી મહારાજને
c)
રામો હાટી - ગુણાતીતાનંદ સ્વામીને
9.
“માણસ પશુનું ભોજન ખાય, એ કેવું કહેવાય ?'
a)
ગુણાતીતાનંદ સ્વામી - રામો હાટીને
b)
ગોપાળાનંદ સ્વામી - સદાશિવ ભાઈને
c)
રામો હાટી - ગુણાતીતાનંદ સ્વામીને
10.
અમને તમારા શુદ્ધ હૃદયમાં રહેવું ગમે છે.'
a)
ગોપાળાનંદ સ્વામી - સદાશિવ ભાઈને
b)
શ્રીજી મહારાજ - હરિભક્તોને
c)
રામો હાટી - ગુણાતીતાનંદ સ્વામીને
Reset
