wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Matheran P - 18

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

સ્વામિજી ની દૃષ્ટિ એ સૌ પ્રથમ આપણે શું સમજવાની જરુર છે ?

a)

આપણે સનાથ છીએ

b)

આપણે ગુણાતીત છીએ

c)

આપણે ખૂબ નસીબદાર છીએ

d)

આપણું કલ્યાણ પાકું છે

2.

આપણી ઇન્દ્રિયો ખેર-વિખેર છે શા માટે ?

a)

સત્સંગ પ્રધાન પણે નથી

b)

ધ્યેય સ્પષ્ટ નથી

c)

કોઈ ની સાથે ખુલ્લા દિલ નો સબંધ નથી

d)

આપણો ઢાળ વિષય તરફ છે.

3.

સુખ , શાતિ અને આનંદ એ શાને આધીન છે ?

a)

ભજન

b)

સંત સમાગમ

c)

કથા વાર્તા

d)

સત્સંગ અને ભક્તિ

4.

વૃંદાવન ની ધરતી પર લક્ષ્મીચંદ શેઠે કેટલા મણ નો સોનાનો થાંભલો બનાવ્યો ?

a)

20

b)

22

c)

25

d)

27

5.

"Essel World" નાં ઉદાહરણ થી સ્વામીજી આપણને શુ સમજાવે છે?

a)

જેની જરુર નથી એને કિનચીત યાદ ન રાખવું

b)

આનંદ મા રેહવું

c)

સમયે સમયે બહાર ફરવા જવું

d)

જાગ્રત રેહવું

6.

"મન ચન્ગા તો કથ્રોત મે ગંગા" આ વાક્ય કોને લખ્યું હતુ ?

a)

વાલ્મિકી

b)

વ્યાસજી

c)

રામાનુજાઁચાર્ય

d)

શંકરાચાર્ય

7.

પ્રથમ 18 માં મહારાજે આમાંથી કયા આશીર્વાદ આપ્યાં છે ?

a)

તમે અમારો દાખડો સફળ કાર્યો

b)

ભગવાન નું જે ધામ છે ત્યાં આપણે સહુ ભેળાં રહીશું

c)

તમે અમારી સર્વે સેવા કરી

d)

ઉપર નાં બધાં જ આશીર્વાદ

8.

સ્વામિજી એ વર્લ્ડ બેસ્ટ બ્યુટી ને કયો પ્રશ્ન પૂછ્યો હતો ?

a)

તમને આ વ્યવસ્થા કેવી લાગી ?

b)

તમે કયા દેશ નાં રહેવાસી છો ?

c)

તમે માનો છો ? કે " આ દેહ ઈશુ એ આપ્યો છે "

d)

તમે કઇ સ્પર્ધાના વિજેતા બન્યાં હતાં ?

9.

સંત ની ગોદ મા બેઠા છતાં ઇન્દ્રિયો નો વ્યવહાર શુદ્ધ ન હોઇ તો શુ ન થાય ?

a)

અંતર નો રાજીપો ન મડે

b)

અક્ષર બ્રહ્મ નો દેહ ન બંધાય

c)

સબંધ વાડી દૃષ્ટિ ન પ્રગટે

d)

છેલોં જન્મ ન થાય

10.

સ્વામીજી જમતા પહેલાં આપણે શુ કરીએ એવી અપેક્ષા રાખે છે ?

a)

ગાય અને કૂતરા માટે અલગ થી અન્ન કાઢીએ

b)

ચાલ્યાં બાદ જ જમિયે

c)

5 મીનીટ ઠાકોરજી ને પ્રાર્થના કરીને પછી જમિયે

d)

જમવાની બધી વાનગી એક વશન મા લઇને ભેગી કરી દઈએ અને પછી જ જમિયે