NEW
Font size
WorksheetsAccount
Total questions: 15
Worksheet time: 8mins
દરેક ભાગીદાર બીજા ભાગીદાર નો શું ગણાય ?
પ્રતિનિધિ
અધિકારી
લેણદાર
દેવાદાર
ભાગીદારીમાં પેઢીના સંચાલકો કોણ હોય છે ?
લેણદાર
દેવાદાર
માલિક
આપેલ બધા
ભાગીદાર પેઢીના ભાગીદારોની જવાબદારી કેવી છે?
મર્યાદિત
અમર્યાદિત
મૂડી પુરતી
આપેલ એક પણ નહિ
ભાગીદારી શાનાથી અસ્તિત્વમાં આવે છે?
ભાગીદારોથી
કરારથી
નુકશાનથી
પેઢીથી
ભાગીદારી કયા હેતુ થી શરૂ કરવામાં આવે છે?
નુકશાન
દેવા
નફા
એક પણ નહીં
કયો કરાર વધુ હિતાવહ છે?
મૌખિક
લેખિક
બંને
એકપણ નહીં
દરેક ભાગીદારે મૂડી લાવવી.......
મરજિયાત નથી
ફરજિયાત નથી
ફરજીયાત છે
હિતાવહ છે
જો કરાર માં ઉલ્લેખ ન હોય તો ભાગીદારોની મૂડી પર કેટલા ટકા વ્યાજ ચૂકવું પડે?
6
10
15
વ્યાજ ચૂકવાય નહીં
જો કરારમાં ઉલ્લેખ ન હોય તો ભાગીદારને પગાર, બોનસ,કમિશન, કે મહેનતાણું......
આપી શકાય
આપી ન શકાય
બે ગણું
આપવું ફરજીયાત છે
ભાગીદારે આપેલ લોન પર જો કરારમાં ઉલ્લેખ ન હોય તો કેટલા ટકા વ્યાજ આપવું પડે?
6
10
12
15
ભાગીદારની મૂડી પરનું વ્યાજ ભાગીદાર માટે શું છે?
આવક
ખર્ચ
દેવું
લેણું
ભાગીદારના ચાલુ ખાતાંની ઉધાર બાકી નું વ્યાજ ભાગીદાર માટે શું છે?
આવક
દેવું
લેણું
ખર્ચ
ભારત માં ભાગીદારી કાયદો ક્યાં વર્ષથી અમલ માં આવ્યો?
1923
1932
1947
1956
વેપાર ખાતા ની જમા બાકી એટલે?
કાચો નફો
ચોખ્ખો નફો
કાચી ખોટ
ચોખ્ખી ખોટ
સામાન્ય રીતે ચાલુ ખાતાની કઈ બાકી હોય છે?
ઉધાર
જમા
ઉધાર અને જમા
આપેલ બધા
