Worksheetsસંચાલન નું સ્વરૂપ અને મહત્વ
Total questions: 10
Worksheet time: 5mins
અન્ય પાસેથી કામ લેવાની કળા એટલે?
આયોજન
સંચાલન
વ્યવસ્થાતંત્ર
દોરવણી
પ્રવૃત્તિની દ્વષ્ટિએ સંચાલન એ કેવી પ્રવૃત્તિ છે?
બિન કાર્યક્ષમ
સર્વવ્યાપી
પારદર્શક
ધ્યેય નિર્ધારણ
જ્ઞાન ને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે શું?
વ્યવસાય
વિજ્ઞાન
કળા
દોરવણી
વ્યવસાયી મંડળો પોતાના વ્યવસાય માટે કઈ બાબતોનું ઘડતર કરે છે?
વિસંગતતાઓ
અસંગતતા
આચારસંહિતા
વિચાર સંહિતા
સંચાલનની સપાટીઓ કેટલી છે?
એક
બે
ત્રણ
ચાર
ઉચ્ચ સપાટીમાં કોનો સમાવેશ થાય છે?
નિષ્ણાતો
કામદારો
ખાતાવાર અધિકારીઓ
બોર્ડ ઓફ ડિરેક્ટર્સ
તળ સપાટીનું બીજું નામ શું છે?
કાર્યકારી સપાટી
કર્મચારી સપાટી
નીતિ વિષયક સપાટી
અધિકારીઓની સપાટી
ઉચ્ચ સપાટી બીજા કયા નામે ઓળખાય છે?
સર્વોચ્ચ સપાટી
ઉચ્ચી સપાટી
ટ્રસ્ટની સપાટી
કામદારોની સપાટી
સંચાલન એ અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા એ કોણે કહ્યું છે?
જ્યોર્જ ટેરી
કુંત્ઝ અને ઓડોનલ
એડમ સ્મિથ
હેનરી ફેયોલ
વ્યવસ્થિત પ્રકારનું જ્ઞાન એટલે....
વિજ્ઞાન
કળા
વ્યવસાય
ધંધો
