Font size
WorksheetsGENERAL QUIZ
Total questions: 11
Worksheet time: 6mins
જૂન-૨૦૨૦ માં ગુજરાતમાં આવેલ વાવાઝોડું કયું હતું ?
ઈમ્ફાન
નિસર્ગ
ઓખી
વાયુ
ગુજરાત વિધાનસભા કયા મહાનુભાવના નામથી ઓળખાય છે?
નરહરી અમીન
નરેન્દ્રભાઈ મોદી
વિઠ્ઠલભાઈ પટેલ
વિઠ્ઠલભાઈ રાદડિયા
ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા, અને રાજકોટ સિવાય અન્ય કયા શહેરનો સ્માર્ટ સિટી તરીકે સમાવેશ થયો છે?
આણંદ
ભાવનગર
દાહોદ
જામનગર
સોમનાથ ના 3D લાઈટ એન્ડ સાઉન્ડ શોમાં બોલીવુડના કયા સુપરસ્ટારનો અવાજ ઉમેરાયો છે?
સ્વરૂપખાન
અમિતાભ બચ્ચન
રાજેશખન્ના
સલમાનખાન
રાજ્યના અછત અને અસરગ્રસ્ત જિલ્લાના પશુધન માટે રાજ્ય સરકારે રજીસ્ટડ થયેલી પાંજરાપોળ અને ગૌશાળાઓને પ્રતિદિન પશુદિઠ 4 કિલોગ્રામ ઘાસ કેટલા રૂપિયાના રાહતદરે આપવાનો નિર્ણય લીધો છે?
200
2
20
10
વૈજ્ઞાનિક સંશોધન ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર સંશોધકોને કયા એવોર્ડ થી નવાજવામાં આવે છે?
ડૉ. વિક્રમ સારાભાઈ એવોર્ડ
જ્ઞાનપીઠ એવોર્ડ
'જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની' પંક્તિ કયા કવિની છે?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉપસ્થિતિમાં દિવ્યાંગોને સૌથી વધુ સાધન સહાય વિતરણનો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ કયા શહેરમાં નોંધાયો છે?
જામનગર
સુરત
અમદાવાદ
રાજકોટ
ગુજરાતમાં પતંગ મ્યુઝિયમ ક્યાં આવેલું છે ?
અમદાવાદ
જામનગર
'તમે ભલે દૂબળાં હો, પણ કાળજું વાઘ અને સિંહનું રાખો' એવું કહેનાર નેતા કોણ હતાં ?
અંબાજી તીર્થ કઈ પર્વતમાળામાં આવેલું છે?
અરવલ્લી
સહ્યાદ્રિ
