Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

કોમર્સ કવીઝ

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

નીચેનામાંથી શેની સોંપણી કરી શકાતી નથી.

a)

સત્તાની

b)

જવાબદારીની

c)

ઉત્તરદાયિત્વની

d)

કાર્યની

2.

ઉત્તરદાયિત્વ સંચાલન ની ઉપરથી નીચેની સપાટી તરફ જાય છે આં વિધાન સાચું છે કે ખોટું જણાવો.

a)

આ વિધાન સાચું છે

b)

આ વિધાન ખોટું છે

c)

અંશતઃ સાચું છે

d)

અંશતઃ ખોટું છે.

3.

તાબેદાર દ્વારા થયેલ કાર્યનો ઉતર આપવા તરત નો ઉપરી અધિકારી જવાબદાર હોય છે.તેને............ કહે છે.

a)

ઉત્તરદાયિત્વ

b)

સત્તા

c)

જવાબદારી

d)

(b) અને (c) બંને

4.

સત્તા સોંપણી એ અન્ય વ્યક્તિને સત્તા અને જવાબદારી સોંપી અસરકારક દેખાવ માટે ઉત્તરદાયિત્વ ની સ્થાપના કરે છે.આં કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું છે?

a)

મહાબલોનીસ

b)

લૂઈસ એલન

c)

પીટર ડ્રકર

d)

લ્યૂકા પેસિઓલી

5.

ધ્યેય ને પાર પાડવા માટે કાર્યની સાથે સાથે માત્ર સત્તા ની સોંપણી કરવામાં આવે છે.આં વિધાન સાચું છે કે ખોટું જણાવો.

a)

આ વિધાન સાચું છે

b)

આ વિધાન ખોટું છે

c)

અંશતઃ સાચું છે

d)

અંશતઃ ખોટું છે.