WorksheetsKbc test
Total questions: 7
Worksheet time: 4mins
Name
Class
Date
1.
આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે?
a)
અસતત
b)
સતત
c)
આદર્શ
d)
વિસમ
2.
આલેખ દોરવા અને સમજવા માટે કયા વિષયનું જ્ઞાન જરૂરી છે?
a)
સમાજશાસ્ત્ર
b)
આંકડાશાસ્ત્ર
c)
અર્થશાસ્ત્ર
d)
સમાજશાસ્ત્ર
3.
માંગ રેખા કે પુરવઠા રેખા જેવી સરળ આકૃતિ દોરી શકાય છે?
a)
પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન
b)
Word file
c)
ટેબલેટ
d)
મોબાઈલ ફોન
4.
પ્રવર્તમાન વેતન દરેક કામ કરવાની ઈચ્છાશક્તિ અને તૈયારી હોવા છતાં કામ ન મળે તેવી વ્યક્તિ.
a)
બેરોજગાર
b)
ગરીબ
c)
ફાજલ
d)
કામદાર
5.
અસરકારક માંગના અભાવે કયા પ્રકારની બેરોજગારી સર્જાય છે?
a)
ઘર્ષણ જન્ય
b)
મોસમી
c)
ચક્રીય
d)
સંપૂર્ણ
6.
નીચેનામાંથી કયો માપદંડ બેરોજગારી માટે લાગુ પડતો નથી?
a)
સમય
b)
આવક
c)
સંમતિ
d)
રાષ્ટ્રીય આવક
7.
આલેખ દોરવા અને સમજવા માટે કયા વિષયનું જ્ઞાન જરૂરી છે?
a)
સમાજશાસ્ત્ર
b)
આંકડાશાસ્ત્ર
c)
અર્થશાસ્ત્ર
d)
સમાજશાસ્ત્ર
100 %
