NEW
Font size
Worksheetsધોરણ 10 સામાજિક વિજ્ઞાન
Total questions: 20
Worksheet time: 15mins
આપણે સૌ .......... ના સંતાન છીએ.
પ્રકૃતિ
ધરતી
સંસ્કૃતિ
ભારત ની પ્રજા આદિ સમય થી ........ રહી છે.
પ્રકૃતિ પ્રેમી
શાંતિ પ્રિય
પર્યાવરણ પ્રેમી
........ વ્રત માં વડ ની પૂજા કરવામાં આવે છે.
વટસાવિત્રી
ગૌરી
જયા - પાર્વતી
મૌર્ય યુગ ના ઊંધા કમળ ની આકૃતિ ઉપર .......... અને વૃષભ નું શિલ્પ છે.
વાધ
સિંહ
હાથી
વડ નગર નું ........... ઐતિહાસિક મહત્વ ધરાવતું જોવાલાયક સ્થળ છે.
જૈન મંદિર
કીર્તિ તોરણ
સૂર્ય મંદિર
........ જાતિ ભારત ની પ્રાચીન નિવાસી છે.
નેગ્રીટો
ઑસ્ટ્રેલોઈડ
મોંગોલૉઈડ
ભારત વિસ્તારની દષ્ટિએ વિશ્ર્વ માં ....... સ્થાન ધરાવે છે.
પાંચમું
છઠ્ઠું
સાતમું
ભારત ના પ્રાચીન ગ્રંથ ' ........... ' માં ભારત વિશે ભારત વર્ષ શબ્દ નો ઉપયોગ થયો છે.
વિષ્ણુ પુરાણમાં
શિવ પુરાણમાં
ગરૂડ પુરાણમાં
........ એ ભારત ને અઢળક સમૃદ્ધિ આપી છે.
નદીઓ
પ્રકૃતિ
સમુદ્રો
દ્રવિડ લોકો ............ ની સિંધુ સંસ્કૃતિના સર્જક હતા.
મોહે - જો - દડો
પાષાણ યુગ
દક્ષિણ ભારત
પ્રાકૃતિક વારસો એ ...... ની ભેટ છે.
કૃત્રિમ
કુદરતી
માનવસર્જિત
આપણી રાષ્ટ્રીય મુદ્રામાં ત્રણ સિંહો ની આકૃતિ છે.
ખરું
ખોટું
સમ્રાટ અશોક નો શિલાલેખ ચાંપાનેર માં આવેલો છે.
ખરું
ખોટું
ઑસ્ટ્રેલોઈડ પ્રજા અગિન એશિયા માં થી આવેલી હતા.
ખરું
ખોટું
સમ્રાટ અશોક નો શિલાલેખ ચાંપાનેર માં આવેલો છે.
ખરું
ખોટું
નેગ્રીટો અથવા નીગ્રો જાતિ ના લોકો ( હસબી ઓ ) ભારત ના સૌથી પ્રાચીન નિવાસી ઓ છે.
ખરું
ખોટું
વારસો એટલે શું ??
પૂર્વ જો તરફ થી મળેલી અમૂલ્ય ભેટ
આપણી પાસે જે કાંઈ છે તે ...
અનૂજો તરફ થી મળેલી અપૂર્વ ભેટ
નીગ્રો જાતિ મૂળ આફ્રિકા ની છે.
ખરું
ખોટું
ગુજરાત મને 12 જ્યોતિર્લિંગ પૈકીનું એક સ્થળ ગણે છે.
સોમનાથ મંદિર
સિદ્ધિવિનાયક મંદિર
રણછોડ રાય મંદિર
શું તરાઈ નાં જંગલો એ સાંસ્કૃતિક વારસો છે.
હા
ના
