wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Dholakiya School Rajkot

Total questions: 20

Worksheet time: 28mins

Name
Class
Date
1.

 3x4+5x37x2+2x+2  3x^4+5x^3-7x^2+2x+2\ \  ને  x2+3x+1x^2+3x+1   વડે ભાગો અને ભાગફળ....... છે 

a)

 3x24x+23x^2-4x+2  

b)

 3x2+4x+23x^2+4x+2  

c)

 3x24x+43x^2-4x+4  

d)

 3x24x43x^2-4x-4  

2.

દ્વિઘાત બહુપદીના શુન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે 4 અને 1 છે તો દ્વિઘાત બહુપદી શોધો

a)

 4x2x+44x^2-x+4  

b)

 4x2x44x^2-x-4  

c)

 4x2x24x^2-x-2  

d)

 4x22x44x^2-2x-4  

3.

 2x2+3x+12x^2+3x+1  ને  x+2x+2  વડે ભાગો અને શેષ ............... 

a)

0

b)

1

c)

2

d)

3

4.

બહુપદી   x23x^2-3    નાં શુન્યો .........

a)

 x3x-\sqrt{3}  

b)

 x+3x+\sqrt{3}  

c)

 (x3)(x+3)\left(x-\sqrt{3}\right)\left(x+\sqrt{3}\right)  

d)

0

5.

ત્રિઘાત બહુપદી    ax3+bx2+cx+dax^3+bx^2+cx+d        ના  શુન્યો ની સંખ્યા .........................

a)

0

b)

1

c)

2

d)

3

6.

સુરેખ બહુપદી ના શુન્યો ની સંખ્યા ................ છે

a)

0

b)

1

c)

2

d)

3

7.

 4s24s+14s^2-4s+1   ના શુન્યો..........

a)

 (2s1)(2s1)\left(2s-1\right)\left(2s-1\right)  

b)

 (2s+1)(2s+1)\left(2s+1\right)\left(2s+1\right)  

c)

 (2s1)\left(2s-1\right)  

d)

 (2s+1)\left(2s+1\right)  

8.

2+2=.....................

a)

4

b)

222^2

c)

0

d)

A અને B

9.


દ્વિઘાત બહુપદી   x2+7x+10x^2+7x+10   ના શુન્યો અને સહગુણકો વચ્ચે નો સંબંધ ............  , .......... 

a)

 (7)1,101\frac{-\left(7\right)}{1},\frac{10}{1}  

b)

 1,41,4  

c)

 4,14,1  

d)

 52,4\frac{5}{2},4  

10.

દ્વિઘાત બહુપદી ના શુન્યો ની સંખ્યા ..............

a)

1

b)

2

c)

3

d)

0

11.

અશક્ય ઘટનાની સંભાવના ..................

a)

0

b)

1

c)

-1

d)

12\frac{1}{2}

12.

જો p(A)=0.53 હોય તો  P(A)=............P\left(\overline{A}\right)=............  

a)

o.33

b)

0.57

c)

0.47

d)

1

13.

એક સિક્કો ત્રણ વખત ઉછાળવવામાં આવે તો બે છાપ પડે તેની સંભાવના .................... છે

a)

18\frac{1}{8}

b)

38\frac{3}{8}

c)

58\frac{5}{8}

d)

14\frac{1}{4}

14.

બરાબર ચીપેલા 52 પતા ના ઢગ માથી એક પતું પસંદ કરતાં તે બાદશાહ હોય તેની સંભાવના .................... છે

a)

152\frac{1}{52}

b)

126\frac{1}{26}

c)

11

d)

113\frac{1}{13}

15.

 P(A):P(A)=3:2 P\left(A\right):P\left(\overline{A}\right)=3:2\   હોય તો P(A)=.................. 

a)

 35\frac{3}{5}  

b)

 25\frac{2}{5}  

c)

 34\frac{3}{4}  

d)

 12\frac{1}{2}  

16.

કોઈ પણ વર્ષ ના જુલાઈ મહિના માં 5 રવિવાર હોય તેની સંભાવના .......... થાય

a)

37\frac{3}{7}

b)

17\frac{1}{7}

c)

27\frac{2}{7}

d)

57\frac{5}{7}

17.

તમારા હાથમાં રહેલા પ્રશ્નપત્ર માથી 101 ગુણ મેળવવાની સંભાવના ................ છે

a)

0.3

b)

1

c)

0.5

d)

0

18.

એક સમતોલ સિક્કા ને ઉછાળતા તેના પર વિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના ................... છે

a)

12\frac{1}{2}

b)

13\frac{1}{3}

c)

34\frac{3}{4}

d)

56\frac{5}{6}

19.

જો P(A) -  P(A)=23P\left(\overline{A}\right)=\frac{2}{3}    હોય તો    P(A)=...............P\left(\overline{A}\right)=...............  

a)

 56\frac{5}{6}  

b)

 65\frac{6}{5}  

c)

 13\frac{1}{3}  

d)

 16\frac{1}{6}  

20.

STATISTICS શબ્દ ના અક્ષરો માથી એક અક્ષર યાદર્ર્છિક રીતે પસંદ કરવામાં આવે તો તે અક્ષર સ્વર હોવાની સંભાવના ................ છે

a)

0.3

b)

0.4

c)

0.5

d)

0.2