NEW
Font size
Worksheets101 copy સાબરકાંઠા
Total questions: 20
Worksheet time: 10mins
નીચેના માંથી કયો તાલુકો સાબરકાંઠામાં આવેલ નથી
તલોદ
આમોદ
વડાલી
ઇડર
નીચેના માંથી ક્યાં જીલ્લામાં જાદરનો મેળો ભરાય છે.
સાબરકાંઠા
બનાસકાંઠા
મહેસાણા
પાટણ
કાલ ભૈરવનું મંદિર ક્યાં આવેલ છે.
બાલુદ્રા
આદ્કોદ
પુંસરી
પોળો
નીચેના માંથી ક્યાં ગામને શ્રેષ્ઠ ગામ પંચાયતનો એવોર્ડ મળેલ છે.
બાલુદ્રા
આદ્કોદ
પુંસરી
પોળો
ક્યાં તાલુકામાં પોળો મહોત્સવ ઉજવાય છે.
પ્રાંતિજ
વિજયનગર
ખેડબ્રહ્મા
પોશીના
ભારતનો પ્રથમ wi-fi તાલુકો કયો છે.
પ્રાંતિજ
વિજયનગર
ખેડબ્રહ્મા
પોશીના
સાબરકાંઠાની સંતનગરી કોને કહેવાય છે.
વડાલી
હિંમતનગર
ખેડબ્રહ્મા
પોશીના
ખેડબ્રહ્મા કઈ નદી કિનારે વસેલ છે.
ગુહાઈ
હરણાવ
હાથમતી
સાબરમતી
હિંમતનગર કઈ નદી કિનારે વસેલ છે.
ગુહાઈ
હરણાવ
હાથમતી
સાબરમતી
ભારતની પ્રથમ એનિમલ હોસ્ટેલ ક્યાં આવેલ છે.
અકોદરા
આદ્કોદ
પુંસરી
પોળો
હિંમતનગરની સ્થાપના કોને કરી હતી.
અહેમદ શાહ
જહાંગીર
અકબર
હિમતસિંહજી
લાડચીમાતાનો કુંડ ક્યાં આવેલ છે.
સાબરકાંઠા
બનાસકાંઠા
મહેસાણા
પાટણ
ચિત્ર-વિચિત્રનો મેળો ક્યાં ભરાય છે.
અકોદરા
આદ્કોદ
ગુણભાખરી
પોળો
કાઝીની વાવ ક્યાં જીલ્લામાં આવેલ છે.
સાબરકાંઠા
બનાસકાંઠા
મહેસાણા
પાટણ
સૌથી વધુ આદિવાસી સાક્ષરતા કયો જીલ્લો ધરાવે છે.
અરવલ્લી
દાહોદ
ડાંગ
ભાવનગર
ઝાંઝરીનો ધોધ કઈ નદી ઉપર આવેલ છે.
વાત્રક
શેઠી
હાથમતી
સાબરમતી
નીચેના માંથી કોને મીની રાજધાટ કહેવાય છે.
બારકોલ
વંથલી
બાજકોટ
ગાંધીધેરો
વસંતમહોત્સવ ક્યાં મહિનામાં ઉજવાય છે.
ફેબ્રુઆરી
ડીસેમ્બર
જાન્યુઆરી
એપ્રિલ
ગાંધીનગરની સ્થાપના વખતે સૌપ્રથમ ઈટ ક્યાં મુકાણી હતી.
ગુજરત ઇલેક્ટ્રિક બોર્ડ ખાતે
વિઠ્ઠલભાઈ ભવન
સચિવાલય ખાતે
સિવિલ હોસ્પિટલ
ગાંધીનગર જીલ્લાની રચના ક્યાં કરવામાં આવી.
1964
1966
1997
2007
