wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ગુજરાત રાજ્ય ના પ્રશ્નો -નૌસિલ પટેલ

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

વન મહોત્સવ 'કયા મહિનામાં ઉજવવામાં આવે છે?

a)

જૂન

b)

જુલાઈ

c)

સપ્ટેમ્બર

d)

એપ્રિલ

2.

ગુજરાતમાં શિયાળામાં દરમિયાન સૌથી નીચું તાપમાન કયા સ્થળે હોય છે?

a)

અબડાસા

b)

નલિયા

c)

ભુજ

d)

ડીસા

3.

સૌરાષ્ટ્ર ની સૌથી મોટી નદી કઈ છે

a)

સરસ્વતી

b)

મચ્છુ

c)

ભાદર

d)

ભોગાવો

4.

સૌરાષ્ટ્રની કુવારીકા નદી કઈ કઈ છે

a)

મચ્છુ

b)

ફાલકુ

c)

બ્રહ્માણી

d)

આપેલ તમામ

5.

ચાંદોદ -કરનાળી પાસે કઈ નદીઓનો ત્રિવેણી સંગમ થાય છે?

a)

નર્મદા

b)

ઓરસંગ

c)

કરજણ

d)

આપેલ તમામ

6.

તાપી નદી ગુજરાતના કયા જિલ્લામાં કયા સ્થળેથી પ્રવેશ કરે છે?

a)

હાફેશ્વર

b)

હરણફાળ

c)

સાધુબેટ

d)

એક પણ નહીં

7.

શ્યામ સરોવર બંધ કઈ નદી ઉપર બાંધવામાં આવ્યો છે

a)

વાત્રક

b)

મહીં

c)

મેશ્વો

d)

ભાદર

8.

ગુજરાતમાં સૌથી વધુ ઘાસચારો કયા જિલ્લામાં થાય છે

a)

બનાસકાંઠા

b)

પાટણ

c)

સુરેન્દ્રનગર

d)

મહેસાણા

9.

કયા યુગને ગુજરાતનો સુવર્ણયુગ કેવાય છે

a)

વાઘેલાયુગ

b)

રાજપૂતયુગ

c)

સોલંકીયુગ

d)

મુઘલયુગ

10.

ગુજરાત રાજ્યમાં લોકસભાની બેઠકો કેટલી છે?

a)

26

b)

11

c)

182

d)

545

11.

ગુજરાત રાજ્યમાં સૌથી વધુ જંગલો ધરાવતો જિલ્લો કયો છે

a)

દાહોદ

b)

ડાંગ

c)

કચ્છ

d)

ખેડા

12.

જય જય ગરવી ગુજરાત' કાવ્ય ના કવિ કોણ હતા?

a)

ઉમાશંકર જોશી

b)

ક.મા.મુનશી

c)

નર્મદ

d)

રમેશ પારેખ

13.

ભાભર તાલુકો કયા જિલ્લામાં આવેલો છે?

a)

પાટણ

b)

અમદાવાદ

c)

સાબરકાંઠા

d)

બનાસકાંઠા

14.

રાણકી વાવ ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે

a)

મહેસાણા

b)

સુરેન્દ્રનગર

c)

પંચમહાલ

d)

પાટણ

15.

ગુજરાતના કયા શહેરને "ઉધાનનગરી'તરીકે પણ ઓળખવામાં આવે છે?

a)

અમદાવાદ

b)

સાબરકાંઠા

c)

ડાંગ

d)

ગાંધીનગર