NEW
Font size
WorksheetsCha 9 and 10
Total questions: 13
Worksheet time: 7mins
પ્રકરણ નવ માં ક્યાંથી ક્યાં સુધી કલમ નો સમાવેશ થાય છે?
129 થી 148
125 થી 128
124 થી 128
એક પણ નહિ
પ્રકરણ દસ માં ક્યાંથી ક્યાં સુધી કલમ નો સમાવેશ થાય છે?
129 થી 148
125 થી 128
124 થી 128
એક પણ નહિ
પ્રકરણ ૭મi ક્યાંથી ક્યાં સુધી કલમ નો સમાવેશ થાય છે?
129 થી 148
125 થી 128
124 થી 128
91 થી 105
ભરણપોષણનો હુકમ માટે કાર્યવાહીનું સ્થળનો ઉલ્લેખ કઈ કલમમાં છે?
125
126
127
એક પણ નહિ
જાહેર ત્રાસદાયક બાબતોનો ઉલ્લેખ કઈ કલમમાં છે ?
129 થી 132
133 થી 143
144
145 થી 14i
ભરણપોષણના હુકમનો અમલ કઈ કલમમાં છે?
125
126
127
128
કર્ફ્યુ કોના દ્વારા જાહેર થઈ શકે છે?
DM
SDM
મેજિસ્ટ્રેટ
આપેલ તમામ
સ્થાવર મિલકત અંગે તકરાર નો ઉલ્લેખ કઈ કલમમાં છે?
129 થી 132
125 થી 128
124 થી 128
145 થી 148
ઝડતી વોરંટ અંગેની જોગવાઈ કઈ કલમમાં છે?
91 થી 92
93 થી 98
99 થી 101
એક પણ નહિ
ચોરીનો મુદ્દામાલ અંગેની જોગવાઈ કઈ કલમમાં છે?
93
94
95
એક પણ નહિ
મિલકત જપ્તી અંગેનો ઉલ્લેખ કઈ કલમમાં છે?
82
83
84
એક પણ નહિ
મંડળ કે કોર્પોરેશન ની સમન્સ ની ઉજવણી અંગેનો ઉલ્લેખ કઈ કલમમાં છે?
61
62
63
64
ધરપકડ માં ક્યાંથી ક્યાં સુધી કલમ નો સમાવેશ થાય છે?
37 થી 40
41 થી 60
39 થી 65
એક પણ નહિ
