NEW
Font size
S
M
L
XL
WorksheetsGujarat Geography Quiz Created by -Rahul Modi
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
ગુજરાતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે ?
a)
મોર
b)
ગરુડ
c)
સુરખાબ
d)
પોપટ
2.
હમીર સરોવર કયા આવેલું છે ?
a)
વિરમગામ
b)
ભૂજ
c)
કડી
d)
ઇડર
3.
શર્મિષ્ઠા તળાવ કયા આવેલું છે ?
a)
વિરમગામ
b)
ધોળકા
c)
વડનગર
d)
વડોદરા
4.
ગુજરાતમાં કયા સ્થળને 'સાધુઓનું પિયર ' કહે છે ?
a)
ડાકોર
b)
દ્વારકા
c)
જુનાગઢ
d)
અંબાજી
5.
આદિવાસીઓની સૌથી વધુ વસ્તી કયા જિલ્લામાં છે ?
a)
દાહોદ
b)
પંચમહાલ
c)
ડાંગ
d)
નર્મદા
6.
ઈ.સ. ૨૦૧૧ ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં લિંગ પ્રમાણ કેટલું છે ?
a)
૯૧૮
b)
૯૨૧
c)
૯૪૩
d)
૮૭૬
7.
ગુજરાતમાં કુલ કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે ?
a)
સાત
b)
આઠ
c)
ચાર
d)
છ
8.
સુદર્શન સરોવર કયા આવેલું છે ?
a)
જુનાગઢ
b)
જામનગર
c)
પોરબંદર
d)
રાજકોટ
9.
કયું જોડકું ખોટું છે ?
a)
સુરપાણેશ્વર અભયારણ્ય - નર્મદા
b)
જેસોર રીંછ અભયારણ્ય - પંચમહાલ
c)
રતનમહાલ રીંછઅભયારણ્ય - દાહોદ
d)
ઘુડખરઅભયારણ્ય - કચ્છ
10.
ગુજરાતનું સૌથી મોટું ખેત - ઉત્પાદન બજાર કયા આવેલું છે ?
a)
મહેસાણા
b)
તલોદ
c)
ઊંઝા
d)
પાટણ
Reset
