NEW
Font size
WorksheetsMorbi jillo mcq-Nausil patel
Total questions: 17
Worksheet time: 9mins
મોરબી જિલ્લાની સ્થાપના કયારે થઈ હતી
2015
2013
2021
2007
ટંકારા તાલુકો કયા જિલ્લામાં આવેલો છે
સુરેન્દ્રનગર
જૂનાગઢ
મોરબી
મહેસાણા
મોરબી જિલ્લાને નીચેના માંથી કયો જિલ્લો સ્પર્શ કરતો નથી
સુરેન્દ્રનગર
જામનગર
રાજકોટ
અમરેલી
વાઘજી ઠાકોરે બંધાવેલ 'મણીમંદિર' કયા જિલ્લામાં આવેલું છે
ભાવનગર
મોરબી
સુરત
બનાસકાંઠા
સૌરાષ્ટ્ર ના શાહજહાં તરીકે કોણ જાણીતું છે
ભરમલજી ઠાકોર
વાઘજી ઠાકોર 2
ત્રિકમદાસ
એક પણ નહીં
ગુજરાત રાજ્યનો તાજમહલ તરીકે ક્યુ સ્થાપત્ય જાણીતું છે
લક્ષ્મીવિલાસ
વિજયવિલાસ
મણિમંદિર
સોમનાથ
રણજિતવિલાસ પેલેસ ક્યા જિલ્લામાં આવેલો છે
મોરબી
પાટણ
કચ્છ
વડોદરા
શ્રીમદ રાજચંદ્ર નો જન્મ કયાં થયો હતો
મોરબી
પાટણ
વલસાડ
અમરેલી
સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ કયાં થયો હતો
વાંકાનેર
માળીયા હટીના
મોરબી
કલકત્તા
1979 માં મોરબી શહર માં જળહોનારત આવે તે સમયે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી કોણ હતા
ચીમનભાઈ પટેલ
માધવસિંહ
બાબુભાઇ જશભાઈ પટેલ
નરેન્દ્રભાઈ મોદી
રામપરાપક્ષી અભયારણ્ય કયા આવેલું છે
મોરબી
દાહોદ
છોટાઉદેપુર
ડાંગ
ગુજરાત રાજ્યનું સીરામીક બંદર ક્યુ છે
વેરાવદર
જાફરાબાદ
અલંગ
નવલખી
આધુનિક મોરબી ના નિર્માતા તરીકે કોણ જાણીતું છે
અમરસિંહ
કાયાજી જાડેજા
વાઘજી ઠાકોર 2
ખેંગારજી
સૌરાષ્ટ્રમાં સૌપ્રથમવાર વિમાન લાવનાર વ્યક્તિ કોણ હતા
વાઘજી ઠાકોર 2
હમીરસિંહ
રાવબહાદુર જી ઠાકોર
એક પણ નહીં
આર્યસમાજ સ્થાપના કોણે કરી હતી..
વિવેકાનંદ
સ્વામી દયાનંદ સરસ્વતી
પૂર્ણાનંદ
એક પણ નહીં
ગાંધીજી ના આદ્યત્મિક ગુરુ કયા હતા
ગોપાલકૃષ્ણ ગોખલે
શ્રીમદ રાજચંદ્ર
ઝવેરચંદ મેઘાણી
એક પણ નહીં
મનુભાઈ પંચોલી જન્મ કયા થયો હતો
મીરબી
પાટણ
ભરૂચ
ચોટીલા
