Worksheetsસામાજિક વિજ્ઞાન ધોરણ ૬ એકમ 4 આપણું ઘર પૃથ્વી
Total questions: 12
Worksheet time: 6mins
પૃથ્વીની સપાટી ઉપર બરાબર મધ્યમાં દોરેલી આડી રેખાને શું કહે છે ?
અયનવૃત
વિષુવવૃત
મકરવૃત
કર્કવૃત્ત
વિષુવવૃતથી ૨૩.૫ અંશ ઉતરે આવેલી આડી રેખાને શું કહે છે ?
મકરવૃત
વિષુવવૃત
અયનવૃત
કર્કવૃત્ત
પૃથ્વી પરના કટીબંધોને કેટલા ભાગમાં વહેચવામાં આવેલા છે ?
ચાર
બે
ત્રણ
પાંચ
પૃથ્વી પર કુલ કેટલા ભૂમિ ખંડો આવેલા છે ?
સાત
નવ
પાંચ
છ
પૃથ્વી પર કુલ કેટલા મહાસાગરો આવેલા છે ?
પાંચ
સાત
ત્રણ
ચાર
કયો ખંડ દક્ષીણધ્રુવ સુધી વિસ્તરેલો છે ?
આફ્રિકા
એન્ટાર્કટીકા
ઓસ્ટ્રેલીયા
એશિયા
ઘણા અવકાશયત્રિઓએ અંતરીક્ષમાંથી સૂર્યના ફોટોગ્રાફ્સ લીધા ક્ષ્હ્હે
ખરું
ખોટું
પૃથ્વી પર સૌથી વધુ પ્રકાશ ૨૩.૫ અંશ ઉ.અક્ષાંશ અને ૨૩.૫ દક્ષીણ અક્ષાંશ પર પડે છે .
ખોટું
ખરું
પૃથ્વી પર સૌથી ઓછો પ્રકાશ સમશીતોષ્ણ કટિબંધ પર પડે છે .
ખરું
ખોટું
પૃથ્વીના ગોળા ઉપર વિષુવવૃતથી ઉતરે દોરેલી કાલ્પનિક ગાઢી રેખાને "મકરર્વૃત" કહે છે .
ખરું
ખોટું
પૃથ્વીના ગોળા ઉપર કર્કવૃત્તથી ઉતરે દોરેલી કાલ્પનિક ગાઢી રેખાને "ઉતર ધ્રુવવૃત " કહે છે .
ખોટું
ખરું
વિષુવવૃતથી ઉપર તરફનાં અર્ધ ગોળાકાર ભાગ ને "દક્ષીણ ગોળાર્ધ "કહે છે .
ખરું
ખોટું
