Worksheetsડાંગ જિલ્લા સફરે(mcQ) /નૌસીલ પટેલ
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
ડાંગ જિલ્લાનું વડું મથક કયું છે?
a)
તાપી
b)
રાજપીપળા
c)
આહવા
d)
ચીખલી
2.
ડાંગ જિલ્લામાં નીચેના માંથી કયો તાલુકો આવેલો છે?
a)
આહવા
b)
વઘઇ
c)
સુબિર
d)
તમામ
3.
ડાંગ જિલ્લાને ઉતરે કયા જિલ્લાની સીમા સ્પર્શ કરે છે
a)
નવસારી
b)
તાપી
c)
છોટાઉદેપુર
d)
આહવા
4.
ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો છે?
a)
ડાંગ
b)
પોરબંદર
c)
નવસારી
d)
સુરત
5.
હોળી અને ધુળેટીના દિવસે ડાંગ જિલ્લામાં કયો તહેવાર ઉજવાય છે?
a)
નવરાત્રી
b)
ડાંગ દરબાર
c)
આદિવાસી મેળો
d)
આપેલ તમામ
6.
ડાંગ જિલ્લામાં કયા સ્થળે લાકડાં વહેરવાની સરકારી મિલ આવેલી છે
a)
સુબિર
b)
વધઇ
c)
આહવા
d)
એક પણ નહીં
7.
બોટનીકલ ગાર્ડન ગુજરાતમાં કયા સ્થળે આવેલું છે?
a)
આહવા
b)
તાપી
c)
દાંતા
d)
વધઇ
8.
ગુજરાતનું એકમાત્ર હવાખાનું સ્થળ ક્યુ અને ક્યાં આવેલું છે
a)
ગિરનાર, જૂનાગઢ
b)
સાપુતારા, ડાંગ
c)
તિથલ, વલસાડ
d)
No
9.
ડાંગમાં આવેલું આદિવાસી સંગ્રહાલય ક્યાં આવેલું છે?
a)
સાપુતારા
b)
આબુ
c)
વઘઇ
d)
આહવા
10.
ડાંગના દીદી તરીકે કોણ ઓળખાય છે?
a)
દિવાળીબેન
b)
પૂર્ણિમાબેન પકવાસા
c)
બને
d)
એક પણ નહીં
100 %
