Worksheets2051 સૌરાષ્ટ્રના તાલુકા અને તેની સાથે જીલ્લાની સરહદ
Total questions: 11
Worksheet time: 6mins
નીચ્વેના માંથી ક્યાં જિલ્લાને રાજકોટની સરહદ સ્પર્શતી નથી.
દેવ ભૂમિદ્વારકા
ગીર સોમનાથ
ભાવનગર
આપેલ તમામ
માળિયા-હાટીના તાલુકો ક્યાં જીલ્લામાં આવે છે.
મોરબી
જુનાગઢ
રાજકોટ
પોરબંદર
માળિયા-મિયાણા તાલુકો ક્યાં જીલ્લામાં આવે છે.
મોરબી
જુનાગઢ
રાજકોટ
પોરબંદર
વિશાવદર તાલુકો ક્યાં જીલ્લામાં આવે છે.
મોરબી
જુનાગઢ
રાજકોટ
પોરબંદર
માણાવદર તાલુકો ક્યાં જીલ્લામાં આવે છે.
B. સુરત
A. જુનાગઢ
C. રાજકોટ
A. અને B. બંને
નીચેના માંથી ક્યાં જીલ્લામાં સૌથી ઓછા તાલુકા આવેલ છે.
મોરબી
જુનાગઢ
રાજકોટ
પોરબંદર
ભેસાણ તાલુકો ક્યાં જીલ્લામાં આવે છે.
મોરબી
જુનાગઢ
રાજકોટ
પોરબંદર
જામ-કંડોરણા તાલુકો ક્યાં જીલ્લામાં આવે છે.
પોરબંદર
જુનાગઢ
રાજકોટ
બોટાદ
નીચેના માંથી ક્યાં જિલ્લાને દેવ ભૂમિ દ્વારકાની સરહદસ્પર્શે છે.
પોરબંદર
જુનાગઢ
રાજકોટ
સુરેન્દ્રનગર
ભાવનગરને ક્યાં જીલ્લાની સરહદ સ્પર્શે છે.
અમરેલી
બોટાદ
આમદાવાદ
આપેલ તમામ
નીચેના માંથી ક્યાં જિલ્લાને સૌથી વધુ જીલ્લાની સરહદ સ્પર્શે છે.
પોરબંદર
જુનાગઢ
રાજકોટ
બોટાદ
