WorksheetsCSTD 08 Cguj gujarati
Total questions: 7
Worksheet time: 4mins
Name
Class
Date
1.
ઉશનસ્ નું પૂરું નામ જણાવો.
a)
નટવરલાલ કબીરભાઈ પંડ્યા
b)
નટવરલાલ કુબેરદાસ પંડ્યા
c)
નટુભાઈ કુબેરદાસ પંડ્યા
d)
આપેલ પૈકી એક પણ નહિ.
2.
યશવંત સવાઈલાલ પંડ્યાનું વતન જાણવો.
a)
સાવલી-વડોદરા
b)
નડિયાદ
c)
મહેસાણા
d)
ભાવનગર
3.
"પડદા પાછળ" નાટક ક્યાં કવિનું છે.
a)
યશવંત પડ્યા
b)
કુબેરદાસ પંડ્યા
c)
હર્ષ વાડીલાલ
d)
પ્રેમાંનાદ
4.
"ઝાલર, અમરફળ, કુખ અને જળતીર્થ " પુસ્તકો ક્યાં કવિનું છે.
a)
રાઘવજી માધડ
b)
કુબેરદાસ પંડ્યા
c)
હર્ષ વાડીલાલ
d)
પ્રેમાંનાદ
5.
" કુંવરબાઈનું મામેરું " કૃતિ ક્યાં કવિનું છે.
a)
રાઘવજી માધડ
b)
કુબેરદાસ પંડ્યા
c)
હર્ષ વાડીલાલ
d)
પ્રેમાંનાદ
6.
" દ્વિ " શબ્દનો અર્થ જણાવો.
a)
બે વખત બોલાયેલું
b)
બે વખત રચાયેલું
c)
બે
d)
આપેલ પૈકી એક પણ નહિ
7.
નીચેના માંથી કયો દ્વીરુક્ત શબ્દ નથી
a)
બે
b)
ઘેરઘેર
c)
પાંચપાંચ
d)
કેટકેટલું
100 %
