Worksheets101 Copy નવસારી
Total questions: 7
Worksheet time: 4mins
Name
Class
Date
1.
વસુધરા ડેરી ક્યાં જીલ્લામાં આવેલ છે.
a)
નવસારી
b)
વલસાડ
c)
ભરૂચ
d)
ભાવનગર
2.
નીચેના માંથી કયો નેશનલ પાર્ક અંબિકા નદી કિનારે છે.
a)
વાંસદા નેશનલ પાર્ક
b)
મરીન નેશનલ પાર્ક
c)
કાળીયાર નેશનલ પાર્ક
d)
ગીર નેશનલ પાર્ક
3.
નીચેના માંથી કયો નેશનલ પાર્ક સૌથી નાનો નેશનલ પાર્ક છે.
a)
વાંસદા નેશનલ પાર્ક
b)
મરીન નેશનલ પાર્ક
c)
કાળીયાર નેશનલ પાર્ક
d)
ગીર નેશનલ પાર્ક
4.
નીચેના માંથી કયું શહેર પૂર્ણ નદી કિનારે નથી.
a)
નવસારી
b)
મહુવા ( સુરત )
c)
જલાલપોર
d)
નિઝર
5.
નવસારી શહેર કઈ નદી કિનારે વસેલ છે.
a)
ઓરંગા
b)
પૂર્ણા
c)
અંબિકા
d)
દમણ ગંગા
6.
ઉદવાડા શહેર કઈ નદી કિનારે વસેલ છે.
a)
કોલક
b)
તાપી
c)
અંબિકા
d)
અમરાવતી
7.
જલાલપોર તાલુકો ક્યા જિલ્લામાં આવેલ છે.
a)
સુરત
b)
નવસારી
c)
વલસાડ
d)
ડાંગ
100 %
