NEW
Font size
Worksheetsધોરણ 8 NMMS exam સામાજિક વિજ્ઞાન પ્રશ્નો.. નૌસીલ પટેલ
Total questions: 15
Worksheet time: 8mins
શંકરાચાર્યે દ.ભારતમાં ધાર્મિક સુધારણાની પ્રવુતિ ................સદીમાં કરી હતી?
છઠ્ઠી સદીમાં
સાતમી સદીમાં
આઠમી સદીમાં
12 મી સદીમાં
દ.ભારતમાં .........અને ...........સંતોએ ધાર્મિક -આંદોલન નો પ્રચાર -પ્રસાર કર્યો?
તુકારામ
કબીર
અલવાર-નયનાર સંતો
એક પણ નહીં
આદિગુરુ શંકરાચાર્ય નો જન્મ કયાં સ્થળે થયો હતો?
કાશી
કાલડી
પેરૂમલતુર
દ્વારકા
આદિગુરુ શંકરાચાર્ય નું અવસાન કયા સ્થળે થયું હતું?
મૈસુર
કન્યાકુમારી
કેદારનાથ
કલકત્તા
આદિગુરુ શંકરાચાર્ય પિતાનું નામ..........હતું?
રામબાબુ
તુકારામ
શિવગુરુ
એક પણ નહીં
રામાનુજાચાર્ય ની જન્મ કયાં સ્થળે થયો હતો?
બેલુર
કન્યાકુમારી
પેરૂમલતુર
પાટણ
આદિગુરુ શંકરાચાર્ય કેટલા મઠ ની સ્થપના કરી હતી?
7
6
2
4
આદિ ગુરુ શંકરાચાર્ય સ્થાપેલ 'શારદાપીઠ'મઠની સ્થાપના કયા સ્થલે કરી હતી?
પુરી
કર્ણાટક
દ્વારકા
કેદારનાથ
ભારતમાં સૃગેરીમઠ કયાં આવેલો છે?
કર્ણાટક
ઓરિસ્સા
દ્વારકા
ઉત્તરાખંડ
ચૈતન્ય મહાપ્રભુ નો જન્મ ક્યાં થયો હતો
કાશી
પંઢરપુર
નવદ્વીપ
એક પણ નહિ
ચૈતન્યમહાપ્રભુ એ કૃષ્ણભક્તિના ગીતો રચીને બંગાળમાં ..........નો મંત્ર ગુંજતો કાર્યો હતો?
રામ રામ
હરીબોલ
નારાયણ બોલ
ઓમ નમઃ સિવાય
ભક્તિયુગમાં જન્મદાતા તરીકે કોણ જાણીતું છે?
માધવાચાર્ય
વલ્લભાચાર્ય
શંકરાચાર્ય
રામાનન્દ
સંત કબીર નો જન્મ કયાં સ્થળે થયો હતો?
મથુરા
વારાણસી
મૈસુર
પુરી
સંત કબીર ના ઉપદેશો અને દુહાઓ કયા ગ્રંથ માં સંગ્રહિત છે?
ગ્રંથ સાહેબ
બીજક
એક પણ નહિ
સંત કબીર કઈ ભક્તિ સાથે સંકળાયેલા હતા?
સગુણ
નિગુણ
બંને
એક પણ નહીં
