NEW
Font size
Worksheetsભારતનું ભૃપુષ્ઠ
Total questions: 14
Worksheet time: 7mins
મહોગની અને રોજવુડ કયા પ્રકારના જંગલોના વૃક્ષો છે ?
કાંટાળા
વરસાદી
ભરતીના ( મેન્ગ્રુવ )
પાનખર
પશ્ચિમ ઘાટના વધુ વરસાદ વાળા વિસ્તારોમાં કયા પ્રકારના જંગલો જોવા મળે છે ?
પાનખર
કંટાળા
વરસાદી
ભરતીના ( મેન્ગ્રુવ )
ભારતમાં કઈ દિશામાંથી વાતા મોસમી પવનો સૂકા હોય છે ?
નૈઋત્ય
ઈશાન
વાયવ્ય
અગ્નિ
ભારતની આબોહવા કઈ આબોહવા કહેવાય છે ?
મોસમી
સમધાત
વિષમ
સમ
ભારતમાં કઈ ઋતુ ખેતી માટે ખૂબ અગત્યની ગણાય છે ?
શિયાળો
ઉનાળો
ચોમાસુ
પાછા ફરતા મોસમી પવનોની ઋતુ
ભારતમાં શિયાળો કયા મહિનાઓ દરમિયાન હોય છે ?
નવેમ્બરથી ફેબ્રુઆરી
ડિસેમ્બર થી ફેબ્રુઆરી
માર્ચથી મે
જૂનથી સપ્ટેમ્બર
દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા કઈ છે ?
પતકાઈ
લુશાઇ
અરવલ્લી
વિંધ્ય
ભારતીય મહામરૂસ્થલ ભારતના કયા ભાગમાં આવેલું છે ?
પશ્ચિમ
પૂર્વ
દક્ષિણ
ઉત્તર
વિશ્વનું સૌથી ઊંચું શિખર કયું છે ?
માઉન્ટ એવરેસ્ટ
કાંચનજંગા
K2
ધવલ ગીરી
ભારતની ઉત્તરે કયો પર્વત આવેલો છે ?
વિંધ્ય
એન્ડિઝ
આલ્પ્સ
હિમાલય
ભારતનો પૂર્વ પશ્ચિમ વિસ્તાર આશરે કેટલા કિલોમીટર જેટલો છે ?
2933
3180
3090
3280
ભારતની ઉત્તર - દક્ષિણ લંબાઈ આશરે કેટલા કિલોમીટર જેટલી છે ?
2933
3130
3214
3090
ભારતનું કુલ ક્ષેત્રફળ કેટલા ચોરસ કિલોમીટર છે ?
32.8 લાખ
55. 2 લાખ
18 .6 લાખ
29 .5 લાખ
ભારતની દક્ષિણે કયો મહાસાગર આવેલો છે ?
એટલાન્ટિક મહાસાગર
આર્કટિક મહાસાગર
હિંદ મહાસાગર
પેસિફિક મહાસાગર
