Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

સામાજીક વિજ્ઞાન

Total questions: 10

Worksheet time: 7mins

Name
Class
Date
1.

પાટણ શહેરમાં નીચેના માંથી શું વખણાય છે ?

a)

પટોળું

b)

બાંધણી સાડી

2.

ક્યા રાજાના સમયમાં કલિકાલસર્વજ્ઞહેમચંદ્રાચાર્ય થઇ ગયા ?

a)

મુળરાજ સોલંકી

b)

સિદ્ધરાજ જયસિંહ

3.

ગુજરાતમાં સુપ્રસિદ્ધ કીર્તિ તોરણ ક્યા સ્થળે આવેલ છે ?

a)

વડનગર

b)

ગાંધીનગર

4.

હેમચંદ્રાચાર્ય ક્યા ગ્રંથની રચના કરી ?

a)

સત્યાર્થ પ્રકાશ

b)

સિદ્ધહેમ શબ્દાનુંશાસન

5.

મલાવ તળાવ ક્યા આવેલ છે ?

a)

ધોળકા

b)

અમદાવાદ

6.

હવામાનની લાંબા સમયની સ્થિતિ ને શું કહે છે ?

a)

આબોહવા

b)

ભેજ

7.

ભારતની આબોહવા કેવા પ્રકારની છે ?

a)

સમ

b)

મોસમી

8.

બિહાર માં કઈ નદીમાં દર વર્ષે ભયંકર પુર આવે છે ?

a)

ગંગા

b)

કોસી

9.

ભારતમાં શાકાહારી ખાદ્ય સામગ્રી પર ક્યા રંગનું ચિન્હ લગાવેલ હોય છે ?

a)

કાળો

b)

લીલો

10.

ભારતમાં સોના-ચાંદીની બનાવટો પર ક્યા માર્કાનું નીશાન હોય છે ?

a)

હોલમાર્ક

b)

એગમાર્ક